Head Word | Concept | Meaning |
બુદ્ધિગમ્યતા | આલોક-16 | વિશે. : બુદ્ધિગમ્ય, બુદ્ધિગ્રાહ્ય, સૂઝસમજવાળું, વાક્પટુ, સુગ્રાહ્યક, સુવાચ્ય, સુજ્ઞેય, જ્ઞેય, સમુજ્જ્વલ, પારદર્શક, દ્વિધા વિનાનું, વિ િશષ્ટ, હસ્તામલકવત્, દિવસ જેટલું સ્પષ્ટ, ચોખ્ખું, ચોખ્ખેચોખ્ખું. |
Head Word | Concept | Meaning | બુદ્ધિગમ્યતા | આલોક-16 | નામ : બુદ્ધિગમ્યતા, બુદ્ધિગ્રાહ્યતા, સૂઝસમજ, સમજશક્તિ, જ્ઞેયતા, સુજ્ઞેયતા, સુસંગિત, દ્વિધારહિતતા, સીધાપણું. | બુદ્ધિગમ્યતા | આલોક-16 | ક્રિયા : સમજાય તેવા થવું, સ્પષ્ટ હોવું, સાદા હોવું, તુર્તજ વંચાય તેવું, અધ્યાદ્રત હોવું, વેધક હોવું, ડૂબી જવું, વેધક નજર હોવી, એક નજરે તપાસી લેવું, અર્ધી આંખે જોવું. | બુદ્ધિગમ્યતા | આલોક-16 | સ્પષ્ટ કરવું, વિશદ કરવું, પ્રાસાદિક કરવું, સમજાય એમ કહેવું, પોતાની જાતે સમજાવવું, સરળતાથી કહેવું, સાદી ગુજરાતીમાં કહેવું, ગુજરાતીમાં કહેવું, ગ્રહણ કરવું, સમજવું, વિચાર સમજવો, તાત્પર્ય સમજવું. | બુદ્ધિગમ્યતા | આલોક-16 | ક્રિ.વિ. : બુદ્ધિગમ્યતાપૂર્વક, સ્પષ્ટત: | બુદ્ધિગમ્યતા | આલોક-16 | સુબદ્ધ-સુગ્રાહ્ય હોય તે નિકૃષ્ટ કોટિનુંજ હોય એમ માનવાનું કોઈ કારણ નથી. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં