Head Word | Concept | Meaning |
બુદ્ધિગમ્યતા | આલોક-16 | નામ : બુદ્ધિગમ્યતા, બુદ્ધિગ્રાહ્યતા, સૂઝસમજ, સમજશક્તિ, જ્ઞેયતા, સુજ્ઞેયતા, સુસંગિત, દ્વિધારહિતતા, સીધાપણું. |
Head Word | Concept | Meaning | બુદ્ધિગમ્યતા | આલોક-16 | વિશે. : બુદ્ધિગમ્ય, બુદ્ધિગ્રાહ્ય, સૂઝસમજવાળું, વાક્પટુ, સુગ્રાહ્યક, સુવાચ્ય, સુજ્ઞેય, જ્ઞેય, સમુજ્જ્વલ, પારદર્શક, દ્વિધા વિનાનું, વિ િશષ્ટ, હસ્તામલકવત્, દિવસ જેટલું સ્પષ્ટ, ચોખ્ખું, ચોખ્ખેચોખ્ખું. | બુદ્ધિગમ્યતા | આલોક-16 | ક્રિયા : સમજાય તેવા થવું, સ્પષ્ટ હોવું, સાદા હોવું, તુર્તજ વંચાય તેવું, અધ્યાદ્રત હોવું, વેધક હોવું, ડૂબી જવું, વેધક નજર હોવી, એક નજરે તપાસી લેવું, અર્ધી આંખે જોવું. | બુદ્ધિગમ્યતા | આલોક-16 | સ્પષ્ટ કરવું, વિશદ કરવું, પ્રાસાદિક કરવું, સમજાય એમ કહેવું, પોતાની જાતે સમજાવવું, સરળતાથી કહેવું, સાદી ગુજરાતીમાં કહેવું, ગુજરાતીમાં કહેવું, ગ્રહણ કરવું, સમજવું, વિચાર સમજવો, તાત્પર્ય સમજવું. | બુદ્ધિગમ્યતા | આલોક-16 | ક્રિ.વિ. : બુદ્ધિગમ્યતાપૂર્વક, સ્પષ્ટત: | બુદ્ધિગમ્યતા | આલોક-16 | સુબદ્ધ-સુગ્રાહ્ય હોય તે નિકૃષ્ટ કોટિનુંજ હોય એમ માનવાનું કોઈ કારણ નથી. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં