Head Word | Concept | Meaning |
નર્મમર્મ | આલોક-10 અનુરાગ | નામ: નર્મમર્મ, હાસ્ય, બુદ્ધિચાતુર્ય, મર્મ, પરિહાસ, એટ્ટિકબુદ્ધિચાતુર્ય, ત્વરિત (તરત) બુદ્ધિચાતુર્ય, ચકોર બુદ્ધિચાતુર્ય, ચપળ બુદ્ધિચાતુર્ય, ચાળા, હાસ્ય, ફારસ, પ્રહસન, સૂક્ષ્મ હાસ્ય, સ્થૂળ હાસ્ય, વ્યંગ, પ્રતિકાવ્ય, વક્રવચન, કટાક્ષ, કોમેડી, હાસ્યરસિક નાટક, વ્યંગ્યાત્મક કાઠી બોલી, નાગરી મર્મ, મર્મવચન, મહર, મહેણું, રમૂજી વૃત્તિ, મશ્કરાપણું, વિદૂષકવેડા. |
Head Word | Concept | Meaning | નર્મમર્મ | આલોક-10 અનુરાગ | ટીખળીપણું, ઠઠ્ઠાખોરી, લુચ્ચું હાસ્ય, હળવાશ, મજાક, અટકચાળાપણું, મસ્તી, તોફાન, વાનરવેડા, હાસ્યરસની વૃત્તિ, હાસ્યરસની સૂઝ, વાનરહાસ્ય, ઠેકડી, વિનોદ, હાસ, હાસ્યનો મુદ્દો. | નર્મમર્મ | આલોક-10 અનુરાગ | નર્મવચન, મજાકનાં વચન, ત્વરિત મજા, શ્લેષાત્મક મજાક, માર્મિક હાજર-જવાબ, ચાતુર્ષભરી ઉક્તિ, બીજી વાર ફરેલો, ટુચકો, દ્વિ-અર્થી વચન, સ્પૂનરિઝમ, શબ્દપરિવૃત્તિ, હાસ્યકાર, નર્મવિદ્, મર્મવિદ્, કોમિક, વિદૂષક. ડાગલો, કોમેડિયન, રંગલો, કટાક્ષકાર, વક્રોક્તિ બોલનાર, ભાંડ, ભાંડભવાયાં, ચાળા પાડનાર, વ્યંગકાર. | નર્મમર્મ | આલોક-10 અનુરાગ | વિશે: નર્મમર્મયુક્ત, હાસ્યરસિક, મર્મયુક્ત, ઠઠ્ઠાખોર, મજાકખોર મશ્કરા, ચતુર, વિદૂષકવેડા કરનાર, રંગલાપણું, કરનાર, યુક્તિબાજ. | નર્મમર્મ | આલોક-10 અનુરાગ | ક્રિયા: મશ્કરી કરવી, મજાક કરવી, શ્લેષ કરવો, મજાક વહેતી કરવી, મજાકમાં ઉડાવવું, દ્વિ-અર્થી વાત કરવી. | નર્મમર્મ | આલોક-10 અનુરાગ | ક્રિ.વિ.: નર્મપૂર્વક, કટાક્ષપૂર્વક. | નર્મમર્મ | આલોક-10 અનુરાગ | ઉક્તિ: હાસ્યનો સદંતર અભાવ જીવનને લગભગ અશક્ય બનાવે છે, લાઘવ નર્મમર્મનો આત્મા છે. | બુદ્ધિચાતુર્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | નામ : બુદ્ધિચાતુર્ય, ડહાપણ, માનસિક શક્તિ, શાણપણ, દક્ષતા, સૂઝ, ગ્રહણશક્તિ, વિવેકશક્તિ, માનસિક ગ્રહણશીલતા, માનસિક પકડ, ચિંતનશીલતા, બુદ્ધિઆંક ('આઈક્યુ') માનસિક ગુણોત્તર, માનસિક ઉત્તર, વિચારશક્તિ, કલ્પના, સંકલનશક્તિ, તાર્કિક શક્તિ, અનુમાનશક્તિ, નિગમનશક્તિ, બુદ્ધિચાતુર્ય, મર્મ, બૌદ્ધિકતા, બુદ્ધિપ્રવણતા, અવેગ બુદ્ધિ, હોશિયારી, કુશળતા, નિપુણતા, સહજબુદ્ધિ, બૌદ્ધિક વલણ, કુદરતી હોશિયારી, માનસિક સાવધતા, સામાન્યબુદ્ધિ, સામાન્ય મગજ, તીક્ષ્ણ બુદ્ધિ, તીવ્ર બુદ્ધિ, બૌદ્ધિક બક્ષિસ, પ્રતિભા, પ્રજ્ઞા, ત્વરિત બુદ્ધિ, પ્રત્યુત્પન્ન મતિ, ચકોર-બુદ્ધિ. | બુદ્ધિચાતુર્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | બુદ્ધિની આબાદી, ચાલાક બુદ્ધિ, બુદ્ધિચાપલ, ચતુરાઈ, ચકોર બુદ્ધિ, વ્યવહારુ-દ્રષ્ટિ, આડીઅવળી બુદ્ધિ, કુશાગ્રબુદ્ધિ, હિકમત, ગામઠી લુચ્ચાઈ, ગામઠી બુદ્ધિ, કારસ્તાની બુદ્ધિ, સંવિદ્, સમજશક્તિ, સૂઝ, બુદ્ધિપ્રતીતિ, બુદ્ધિ, વિવેકશક્તિ દૂરદર્શી બુદ્ધિ, પરિપકવતા, પરિપકવ ડહાપણ, બુદ્ધિમત્તા, ગહન પ્રતિભા, ગહન બુદ્ધિ, વિશાળ બુદ્ધિ, વિશાળ મન. | બુદ્ધિચાતુર્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | તારતમ્યશક્તિ, તાત્પર્યબુદ્ધિ, નિણાર્યકબુદ્ધિ, ન્યાયબુદ્ધિ, દૂરંદેશીપણું, વિવેકશીલતા, પર્યેષણા, વિચારશીલતા, વિચારપરાયણતા, વિવેકબુદ્ધિ, આટાપાટા, વિવેક, માનસિક સમતુલા, સમતલ માનસ, પ્રશાન્ત મન, સમતોલ બુદ્ધિ, ઔચિત્યબુદ્ધિ, વ્યવહારું બુદ્ધિ, તાર્કિકતા, કલ્પક બુદ્ધિ, સમજદારી, ભાવુક્તા, પ્રજ્ઞાશીલતા, પ્રતિભાશીલતા, રાક્ષસી બુદ્ધિ, પ્રચંડ બુદ્ધિ, ભવ્ય બુદ્ધિ, ભવ્ય પ્રતિભા, પ્રેરણા, અંત:પ્રેરણા, પ્રેરકતા; સરસ્વતી, સરસ્વતીનો પ્રસાદ, શારદા, શારદાનું વરદાન, બૃહસ્પતિનો પ્રસાદ, બુદ્ધિધન; પ્રતિભાનો આતશ, પ્રતિભાનો અગ્નિ, જ્વલંત બુદ્ધિ, સર્જક બુદ્ધિ, સુજ્ઞતા, સર્જક વિચારશક્તિ, માનવ-બુદ્ધિશાળી પ્રાણી, ભેજું, મગજ, સંવિદ્, ચિત્, અચિત્, દક્ષ માનવ, ડાહ્યો માણસ. | બુદ્ધિચાતુર્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | વિશે. : બુદ્ધિશાળી, પ્રજ્ઞાવંત, બુદ્ધિવંત, બુદ્ધિશક્તિવાળા, મનોબળવાળા, પ્રતિભાશાળી, સુમેધાવાળા, પ્રાજ્ઞ, જાણનાર, જાગ્રત બુદ્ધિવાળા, હોશિયાર, પાકા, તેજસ્વી બુદ્ધિવાળા, ચપળ બુદ્ધિવાળા, તરલ બુદ્ધિવાળા, ત્વરિત વિચારશક્તિ ધરાવનાર, સૂચક બુદ્ધિવાળા, હાજરજવાબી, પ્રત્યુત્પન્નમતિ, તરલબુદ્ધિવાળા. | બુદ્ધિચાતુર્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | સમજદાર, ડહાપણવાળા, સારાસાર વિવેકવાળા, ગ્રહણશીલ, વેધક બુદ્ધિવાળા, દીર્ઘદર્શી, આર્ષદ્દ પંડિત, સોલોમોન જેવા ડાહ્યા, બૃહસ્પતિ, ઉંમરના પ્રમાણમાં ઘણા બુદ્ધિશાળી, મોટા મનવાળા, વ્યાપક દ્રષ્ટિવાળા, તાર્કિક, વાસ્તવિક દ્રષ્ટિવાળા, તત્ત્વદર્શી, સામાન્ય બુદ્ધિવાળા, સમતોલ મગજના, માનસિક સમતુલાવાળા, નિર્ણાયક શક્તિવાળા, સારાસારવિવેકવાળા, દક્ષ, ચિંતનપરાયણ, ચિંતનાત્મક, વિવેકશીલ, સમતોલ બુદ્ધિવાળા, બુદ્ધિપૂજક, લુચ્ચા, પ્રપંચી, કપટશીલ, વ્યૂહજાળી તસ્કર, સૂક્ષ્મ બુદ્ધિવાળા, કાવત્રાખોર. | બુદ્ધિચાતુર્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિયા : બુદ્ધિમંત હોવું, બુદ્ધિ હોવી, પ્રતિભા હોવી, બુદ્ધિ વાપરવી, સારાસારનું ભાન હોવું, પરિસ્થિતિનું ભાન હોવું, ચકોર બુદ્ધિ હોવી, વૃત્તિ પ્રમાણે વર્તવું, બુદ્ધિની ચમક હોવી. | બુદ્ધિચાતુર્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | ઉક્તિ : પ્રજ્ઞા નવનવોન્મેષકશાલિની પ્રતિભા મતા. | બુદ્ધિચાતુર્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | પ્રસંગ પતી ગયા પછી ડહાપણ હોવું એ સરળ છે. | બુદ્ધિચાતુર્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | જ્ઞાન બીજાને આપી શકાય, ડહાપણ આપી શકાતું નથી. | બુદ્ધિચાતુર્ય | આલોક-14, બુદ્ધિશક્તિ | રાંડયા પછીનું ડહાપણ શા કામનું જ્ |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.