Head Word | Concept | Meaning |
બૌદ્ધિક | આલોક-14, બુદ્ધિશક્તિ | નામ : બૌદ્ધિક, બૌદ્ધિકતાવાદી, પ્રાજ્ઞ, ભણેલગણેલ, બુદ્ધિશાળી વર્ગ, બુદ્ધિજીવી, ઉજળિયાત, બૌદ્ધિક, ચિંતક, વિચારક, ઋષિ, ઉન્નતભ્રૂ, બૌદ્ધિક શિષ્ટતાવાળો, બ્રાહ્મણ-વાણિયા, વાણિયા-બ્રાહ્મણ, વિદ્યાના ક્ષેત્રમાં ઘૂસણખોરી કરનાર, વિવેચકમહેચ્છુ, સંસ્કૃત-જ્ઞ હોવાનો દાવો કરનાર, પંડિત, પ્રરૂપવાદી, ચોક્કસાઈવાળા, ઝીણું કાંતનારા, કૈશિક વૃત્તિ ધરાવનાર, શુદ્ધિવાદી, ચોખલિયું. |
Head Word | Concept | Meaning | બૌદ્ધિક | આલોક-14, બુદ્ધિશક્તિ | અભ્યાસી, વિદ્યાર્થી, બહુશ્રુવત, વિદ્યાપતિ, પારંગત, માનસપ્રભુત્વવાળા, મહાપંડિત, પ્રતિભાશાળી વ્યક્તિ, વિભૂતિ, વિદ્યા-ઉપાસક, તત્ત્વચિંતક, પુસ્તક-પંડિત, વિદ્યાનિષ્ઠ વ્યક્તિ, વિદ્યાપુરુષ, જંગમ જ્ઞાનકોશ, મૂર્ધન્ય સાક્ષર, વિદ્યાપ્રેમી, પુસ્તકનો કીડો, ગ્રંથકીટ, વેદિયો. | બૌદ્ધિક | આલોક-14, બુદ્ધિશક્તિ | ઉક્તિ : સર્પનાશે સમુત્ત્ત્ત્યન્ને અર્ધં ત્યજતિ પંડિત:. | યોજના | આલોક-22 | નામ : યોજના, આયોજન, પરિયોજના, રચના, આકૃતિ, પદ્ધતિ, કાર્યક્રમ, સંકલ્પ, ગતિનો હેતુ, ઉદ્યોગનું સંગઠન, પુનર્ગણિત, સાદું વિકીરણ, લાંબા ગાળાની યોજના, લાંબા ગાળાનું આયોજન, કેન્દ્રયોજના, અભિગમ, માર્ગ, તંત્ર, મહેકમ, રેખાંકન, તંત્રરચના, રૂપરેખા, રેખાચિત્ર, સમાકૃતિ, વ્યવસ્થાતંત્ર, માર્ગદર્શક, રેખાઓ, કાર્ય આયોજન, યુક્તિસંગત યોજના, વ્યૂહરચના, ઉદ્દેશપૂર્ણ વિચાર, પ્રાસ્તાવિક, સંખ્યા, કોષ્ઠક, ઠઠ્ઠાચિત્ર (કાર્ટૂન), ચિત્રાંકન, કાચો મુસદ્દો, કંકાલ, ઢાંચો, પાશ્ર્વચિત્ર, કાળો નકશો. | યોજના | આલોક-22 | ચાર્ટ, નકશો, વિ િશષ્ટ નકશો, રાજકીય નકશો, માર્ગનો નકશો, વાહનવ્યવહારનો નકશો, ભૌતિક નકશો, ઉદ્દભૂત નકશો, કેળવણીનો નકશો, સમચોરસરેખા નકશો, પરિરેખા નકશો, પ્રાદેશિક નકશો, છબી-નકશો, પૃથ્વીનો ગોળો, બ્રહ્માંડનો ગોળો, દિવ્ય પ્રદેશનો ગોળો, નકશાપોથી ('એટલાસનો નકશો'), આબોહવાનો નકશો, જ્વાળાવેગનો નકશો, વૈજ્ઞાનિક નકશો, ખગોળશાસ્ત્રીય નકશો, વાયુગતિનો નકશો, સંકેતવાક્ય, સંકેતરેખા, વીજળીના જોડાણની રેખાઓ ('ગ્રીડલાઇન'), ભૂમધ્ય રેખા, સમાંતર રેખા, અક્ષાંશ, રેખાંશ, અનુક્રમ, ભૂ-પ્રક્ષેપ, ભૌમિતિક પ્રક્ષેપ, મીનના આકારનું વિસ્તરણ, શંકુ વિસ્તરણ, બહુશંકુ પ્રક્ષેપ, નકશા સાપેક્ષશાસ્ત્ર, પ્રદેશ-આલેખન. | યોજના | આલોક-22 | કાવતરું, કાવતરામાં સમર્થન, યંત્રરચના, દોરીસંચાર, ઇજનેરી કાર્ય, કોઇ બાબત ગમે તે રીતે ગોઠવી કાઢવી એ, નીતિ, રાજ્યનીતિ, સિદ્ધાંત, માર્ગદર્શક, સિદ્ધાંત. | યોજના | આલોક-22 | આયોજક, નિયોજક, યોજક, સંયોજક, યુક્તિ કરનાર, આકૃતિ તૈયાર કરનાર, તાંત્રિક, વ્યૂહરચનાવાદી, પરિયોજના તૈયાર કરનાર, પ્રતિ-આયોજક, દોરીસંચાર કરનાર, શોષક, તકવાદી, કાર્યકર્તા, તંત્ર-આયોજક, આડકતરું સમર્થન આપનાર, આંખ આડા કાન કરનાર, કારસ્તાની, કાવતરાખોર, કૌટિલ્ય. | યોજના | આલોક-22 | વિશે. : આયોજિત, યોજિત, આકૃતિબદ્ધ, રૂપરેખાબદ્ધ, આકારબદ્ધ, ગોઠવેલ, વ્યવસ્થિત, બુદ્ધિપૂર્વક વ્યવસ્થિત, પદ્ધતિસર ગોઠવેલ, ગણતરી કરેલ, નકશામાં આલેખેલ નકશો, વાપરેલ, કાવતરું કરેલ, કાર્યનિરત, સમયાનુક્રમે ગોઠવેલ, યાદીમાં લીધેલ, એરણ પર મૂકેલ, ચોપાર પર મૂકેલ, યુક્તિપુર, સય વ્યૂહરચનાત્મક; યોજનાબદ્ધ. | યોજના | આલોક-22 | ક્રિયા : નકશો બનાવવો, યોજના કરવી, સમૂહકાર્યક્રમ તૈયાર કરવો, બુદ્ધિપૂર્વકની નવરચના કરવી, પૂર્વનિશ્ચિત ગોઠવવું, કાર્યયોજના તૈયાર કરવી, કાર્યાયોજન કરવું, આગાહી કરવો, અગાઉથી યોજના કરવી, ઉદ્દેશ નક્કી કરવો, નકશો તૈયાર કરવી, આકૃતિ તૈયાર કરવી, અપેક્ષા તૈયાર કરવો, રેખાંકન કરવું, યોજના તૈયાર કરવી, સંકેત-રેખાંકન કરવું, રૂપરેખા આપવી, મુસદ્દો તૈયાર કરવો. | યોજના | આલોક-22 | કાવતરું કરવું, તરકટ કરવું, કારસ્તાન કરવું, બંધ રાખવું, દુષ્કાળમાં સહયોગ આપવો, કુટિલ ચાલથી ચાલવું, યંત્રરચના કરવી, કાર્યસંચાલન કરવું, પ્રતિ-કારસ્થળ કરવું. | યોજના | આલોક-22 | ઉક્તિ : તમે અન્ય યોજનાઓ કરવામાં મગ્ન હો છો ત્યારે જે ખરેખર બની રહે છે તે જીવન છે. જેમની યોજના પાર પાડવાની ફરજ છે તેમની બાધાઇને કારણે સારામાં સારી યોજનાઓ પણ નાકામિયાબ બની છે. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ