બુદ્ધિપૂત

Head Word Concept Meaning
વિચારશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : તાર્કિક, તર્કપરાયણ, તર્કપ્રવીણ, બદ્ધ, વાદાત્મક, વિશ્લેષણાત્મક, વિવાદયુક્ત, ઝઘડાળુ, સંઘર્ષમાં ઊતરનારો, દલીલખોર, તર્કબાજી કરનાર, સામે પડનાર, પ્રતિપક્ષી, વાદવિવાદપ્રવણ, વાગ્યુદ્ધમાં ઊતરનાર, તરફેણ માટે વિરુદ્ધ પક્ષની પરીક્ષા કરનાર, બુદ્ધિપૂત, વિચારેલું, ગણનામાં લીધેલું, પૂરેપૂરું વિચારેલું, બંને બાજુ વિચારેલું, ગોખેલું, ચિંતિત, સુચિંતિત, સુનિર્ણીત, અભ્યસ્ત, તર્કમય, તર્કનિષ્ઠ, વિધેયાત્મક, પરિકલ્પનાત્મક.

Other Results

Head Word Concept Meaning
વિચારશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ નામ : વિચારશક્તિ, તર્કપ્રક્રિયા, વિચાર, તર્ક, દલીલ, ઊહાપોહ, તર્કપંડિત બુદ્ધિ, તર્કશુદ્ધ દ્રષ્ટિએ વિચારવું, નિગમન જોરદાર તર્ક, ખોટો તર્ક, સામાન્ય અનુમાન, અનુમિતિ, તાર્કિક નિષ્કર્ષ, બૌદ્ધિકતા, વિ િશષ્ટ તર્કશક્તિ, તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, નયશાસ્ત્ર, વિવાદશાસ્ત્ર, તર્કની કળા, રૂપલક્ષી તર્કશાસ્ત્ર, અનુમાનનો સિદ્ધાન્ત, બુદ્ધિમાન બીજગણિત, પરંપરાનુસારી કે એરિસ્ટોટેલિયન તર્કશાસ્ત્ર, આધુનિક તર્કશાસ્ત્ર, જ્ઞાનમિમાંસીય તર્કશાસ્ત્ર, મનોવૈજ્ઞાનિક તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાનવાદ, પ્રતીકાત્મક કે સંજ્ઞાત્મક કે ગાણિતિક તર્કશાસ્ત્ર, ગણનાશાસ્ત્ર, ઉક્તિવિષયક કલનશાસ્ત્ર.
વિચારશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ તર્કપદ્ધતિઓ : પ્રાગાનુભાવિક વિચારશક્તિ, અનુભવવાવીત વિચારશક્તિ, અનપલબ્ધ વિચારશક્તિ, પૂર્વસિદ્ધ વિચારશક્તિ, વધારે સબળ કારણસરની, વિચારશક્તિ (પદ્ધતિ), અનુભવસિદ્ધ વિચારપદ્ધતિ, અનુભવોત્તર વિચારપદ્ધતિ, નિગમન, નિગમનાત્મક વિચારપદ્ધતિ, સવાક્ય અનુમાનપ્રક્રિયા, તર્કની ત્રિપદી, નિગમી તર્ક, અનુમાનાત્મક વિચારપદ્ધતિ, તત્ત્વચિંતનાત્મક નિગમન, સામાન્ય રૂપ, આકારણી કારણ, અર્થાંતરન્યાસ, વિશેષરૂપ, વિ િશષ્ટકારણ, વિશેષીકરણ, સંયોજન, વિશ્લેષણ, પરિકલ્પના, અર્થપ્રમાણન, (ચકાસણી-સત્યાપન-સમર્થન), પ્રમેય, પ્રાગાનુમાન, મૂળ કલ્પના, પૂર્વધારણા અને એની ચકાસણી, તર્કની ત્રિપદી, તર્કદૂષિત ત્રિપદી, તર્કમાલા, સંક્ષિપ્ત માલાનુમાન, ન્યાયશ્રેણી, એરિસ્ટોટેલિયન તર્કમાળા, વિ િધરૂપ ત્રિપદી, અસંદિગ્ધ ત્રિપદી, તર્કાપક્ષીય, દ્ધિધા, દ્ધૈધીભાવ, દ્ધિધા, દુગ્ધા.
વિચારશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ ચર્ચા, ચર્ચાવિચારણા, દલીલોનું શાસ્ત્ર, વિચાર, વાદ-વિવાદ, શાસ્ત્રાર્થ, વિતંડા, ખંડન-મંડન, પ્રતિદલીલ, પ્રતિવાદ, ટીકા, શબ્દયુદ્ધ, વાચિક સ્પર્ધા, વાચિક યુદ્ધ, શાબ્દિક યુદ્ધ, શબ્દસંગ્રામ, વિદ્યાકીય વાદવિવાદ, વાદવિવાદની કળા, અદાલતી કાર્યવવાહી, દલીલ, મુકદ્ગમો, વકીલાત, કારણદર્શક રજૂઆત, બૌદ્ધિક વિચારણા, ખંડન, તરફેણની દલીલો, વિરુદ્ધની દલીલો, પૂર્વપક્ષ, ઉત્તરપક્ષ, તરફેણ અને વિરુદ્ધનાં કારણો, વિવાદનો મુદ્ગો, વિવાદનો વિષય, તર્કસંમતતા, તાર્કિકતા, સામાન્ય બુદ્ધિ, મધુર બુદ્ધિ (પ્રજ્ઞા), યુક્તિસંગતતા, સત્યાભાસ, બુદ્ધિગમ્યતા.
વિચારશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ પક્ષ, હેતુ, અવયવ, પૂર્વાગમન, આધારવાક્ય, પૂર્વકથિત તથ્ય, પ્રસ્થાપના, ઉપક્ષેય, પ્રમેય, વિધાન, સાધ્ય ઉદ્ગેશ્ય, ધારિત સાધ્ય, પૂર્વધારણા, પરિકલ્પના, મહાનિબંધ, પ્રતિપાદ્ય, સિદ્ધાન્ત, વિધાન, પુષ્ટિ, અનુમોદન, અસંદિગ્ધ વિધાન, પ્રતિપાદિત, ગૃહીતપદ, પૂર્વાનુમાન, પૂર્વગ્રહણ, અભ્યુપગમ, સૂત્ર, પૂર્વસ્વીકૃતિ, સ્વયંસિદ્ધ વચન, આધારસામગ્રી, મુખ્ય પૂર્વવચન,મુખ્ય હેતુ, ગૌણપૂર્વપક્ષ, પ્રથમ સિદ્ધાન્તો, સ્વયંસિદ્ધ સિદ્ધાન્તો, સહજ સિદ્ધાન્ત, ખંડનાત્મક દલીલ.
વિચારશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ બૌદ્ધિક, તર્કશીલ, તાર્કિક, વિચારક, ચિંતક, તત્તજ્ઞી, બુદ્ધિપ્રવીણ, વાદવિવાદ પ્રવીણ, વિતંડાવાદી, દલીલ કરનાર, વાદી, પ્રતિવાદી, બચાવપક્ષી, તર્કબાજી, દલીલબાજી, પક્ષ, પક્ષહિત, વિધેયાત્મકતા, હકારાત્મક પક્ષ, વિરોધી વલણ.
વિચારશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : તર્ક કરવો, બુદ્ધિ લડાવવી, દલીલો કરવી, પરિકલ્પના કરવી, તત્ત્વચિંતન કરવું, ત્રિપદી માંડવી, દલીલ કરવી, દલીલમાં ઊતરવું, દલીલબાજી કરવી, પોતાનો પક્ષ પ્રતિપાદિત કરવો, કોઈનો પક્ષ લેવો, ઉદ્ગેશહીન દલીલો કરવી, વાગ્યુદ્ધમાં ઊતરવું, વક્રોક્તિ વાપરવી, વિરુદ્ધ દલીલો કરવી, વાદવિવાદમાં ઊતરવું, વકીલાત કરવી, વિવાદના પ્રકરણમાં આપલે થવું, સામસામા વાગ્યુદ્ધમાં ઊતરવું, બુદ્ધિપ્રમાણિત કરવું, અકારણ દલીલો કરવી.
વિચારશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિ.વિ. : તર્કપૂર્વક, બુદ્ધિપૂર્વક.
વિચારશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : વાદે વાદે જાયતે તત્ત્વબોધ:
વિચારશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ દુનિયા બધી તર્ક પ્રમાણે ચાલતી નથી.
વિચારશક્તિ આલોક-14, બુદ્ધિશક્તિ યત્રયત્ર ધૂમ: તત્ર તત્ર અગ્નિ:.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects