બુદ્ધિશક્તિ

Head Word Concept Meaning
બુદ્ધિ આલોક-13, નીતિ નામ : બુદ્ધિ, મન, પ્રજ્ઞા, માનસિક શક્તિ, બૌદ્ધિક શક્તિ, સામાન્ય બુદ્ધિ, અક્કલ, સમજશક્તિ, વિવેકબુદ્ધિ, તર્કશક્તિ, તાર્કિક શક્તિ, સૂઝ, મેધા, સુમેધા, મગજ, આત્મા, વિભાવના, બૌદ્ધિક વલણ, સાન, સમજ, સમજશક્તિ, તીવ્ર સમજશક્તિ, વિવેકશક્તિ, વિચારશક્તિ, તાર્કિકતા, ચાતુર્ય, બુદ્ધિશક્તિ.

Other Results

Head Word Concept Meaning
બુદ્ધિ આલોક-13, નીતિ અંતર્મન, અંત:કરણ, આંતરમન, અંતર્ગત માનસ, આંતરિક હ્રદય, હ્રદયગુહા, સૂક્ષ્મ મન, સચેતન મન, અવચેતન, અવચેતન મન, આંતર ચેતના, અર્ધજાગૃત મન, ચિત્ત, મન, આત્મા, જીવ, ચેતના, હ્રદય, દિવ્ય ચેતના, પુરુષ, જીવાત્મા, આધ્યાત્મિક વ્યક્તિ, આંતરિક માનસ, અહમ્, સ્વયં, …હુંÚ (…આઈÚ).
બુદ્ધિ આલોક-13, નીતિ જીવનસિદ્ધાંત, પ્રાણતત્ત્વ, જીવનજ્યોત, મગજ, વિચારનું ક્ષેત્ર, સંવેદન; મગજના વિભાગ - આગળનું મગજ, મગજનો આગળનો ભાગ, મગજનો પાછલો ભાગ, મગજનો અંતિમ ભાગ, મૂર્ધન્ય ગોળાર્ધ, મૂર્ધન્ય ભાગ, મગજની વચ્ચેનો ભાગ, મધ્ય મગજ, નાનું મગજ, મગજનું મૂળ.
બુદ્ધિ આલોક-13, નીતિ વિશે. : માનસિક, બૌદ્ધિક, તાર્કિક, વિવેકશીલ, વિચારક, ચિંતક, ચિંતનશીલ, વિચારશીલ, બુદ્ધિશાળી, સામાન્ય બુદ્ધિ ધરાવનાર, સમજણવાળા, સૂઝવાળા, અક્કલવાળા, અક્કલમંદ મેધાવી, પ્રજ્ઞાવાન, પ્રતિભાશાળી, બુદ્ધિપરાયણ, મનોવૈજ્ઞાનિક, આધ્યાત્મિક.
બુદ્ધિ આલોક-13, નીતિ ક્રિ.વિ. : બુદ્ધિપૂર્વક, પ્રજ્ઞાપૂર્વક, સૂઝપૂર્વક.
બુદ્ધિ આલોક-13, નીતિ ઉક્તિ : અવાજ વધારે ઊંચો તેમ બુદ્ધિ વધારે ઓછી.
બુદ્ધિ આલોક-13, નીતિ અક્કલ વેચાતી મળે તો કોઈ ધનવાન મૂર્ખરહે નહિ.
બુદ્ધિ આલોક-13, નીતિ કળથી થાય તે બળથી ન થાય.
બુદ્ધિ આલોક-13, નીતિ અક્કલ અંધારે વહેંચાઈ છે.
બુદ્ધિ આલોક-13, નીતિ બુદ્ધિર્યસ્ય બલં તસ્ય. (હિતોપદેશ)
બુદ્ધિ આલોક-14, બુદ્ધિશક્તિ પ્રારબ્ધસ્ય અવગમનં દ્ધિતીયં બુદ્ધિલક્ષણમ્.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects