Head Word | Concept | Meaning |
મૂર્ખતા | આલોક-14, બુદ્ધિશક્તિ | વિશે. : મૂર્ખાઈભર્યું, બેવકૂફીભર્યું, બુદ્ધિહીન, વિવેકહીન, કમ અક્કલ, મગજ બહેર મારી ગયું હોય તેવું, છાયામાં આવી ગયેલું, અંજાયેલું, મૂર્ખબની ગયેલ, ભોળું, વિવેકહીન, બોઘો, બાઘો, હાસ્યાસ્પદ, હાસ્યજનક, વિલક્ષણ, ચિત્ર-વિચિત્ર, ગામડાનું ભોથું, કલાવિહીન, કાચી બુદ્ધિનું. |
Head Word | Concept | Meaning | મૂર્ખતા | આલોક-14, બુદ્ધિશક્તિ | નામ : મૂર્ખતા, મૂર્ખાઈ, બેદરકારી, ગર્દભસદશબુદ્ધિ, જડબુદ્ધિ, નાદાની, નાદાનિયત, બોઘાપણું, ભોટપણું, વિચિત્રતા, ધુનીપણું, શંખ, ડફોળ, બે પાંખડી ઓછી ભ્રમિત ચિત્ત, ગૂંચવાયેલું મન, ધૂંધવાયેલી બુદ્ધિ, અસ્થિરબુદ્ધિ, મૂઢતા, ગેરડહાપણ, અવિવેકશીલતા, અવિચારીપણું, બિન-અનુભવ, કમ-અક્કલપણું, અબૌદ્ધિકતા, અતાર્કિકતા, બેવકૂફી, વાહિયાતપણું, મૂર્ખબાબત, અવિવેક, ડહાપણ વિનાનું પગલું, ગોટાળો, ગોસમોટોળો, અગડંબગડં, હાસ્યાસ્પદતા, મશ્કરીપાત્રતા, અર્થહીનતા. | મૂર્ખતા | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિયા : મૂર્ખહોવું-થવું, મૂર્ખની જેમ વર્તવું, બનાવટ કરવી, મૂર્ખબતાવવું, હળવાશથી લેવું, હાંસીપાત્ર થવું, ભેજાગેપ થવું-હોવું, ભેજું ગૂમ થઈ જવું, બુદ્ધિ સાથે આડવેર હોવું-થવું. | મૂર્ખતા | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિ.વિ. : મૂર્ખતાપૂર્વક, વિચારપૂર્વક. | મૂર્ખતા | આલોક-14, બુદ્ધિશક્તિ | ઉક્તિ : મૂર્ખઅને એના ધન વચ્ચે વિચ્છેદ થતાં વાર લાગતી નથી. | મૂર્ખતા | આલોક-14, બુદ્ધિશક્તિ | મૂર્ખાઓ ઘર બાંધે છે અને ડાહ્યા માણસો એમાં રહે છે. | મૂર્ખતા | આલોક-14, બુદ્ધિશક્તિ | મૂર્ખાઓ જગતમાં જંગી બહુમતી ધરાવે છે. | મૂર્ખતા | આલોક-14, બુદ્ધિશક્તિ | જ્યાં દેવદૂતો જતાં ડરે છે ત્યાં મૂર્ખાઓ ધસી જાય છે. | મૂર્ખતા | આલોક-14, બુદ્ધિશક્તિ | હીરો ઘોઘે જઈ આવ્યો, ડેલે હાથ દઈ આવ્યો. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.