બુદ્ધિહીનતા

Head Word Concept Meaning
વિચારરહિતતા આલોક-14, બુદ્ધિશક્તિ નામ : વિચારરહિતતા, વિચારનો અભાવ, વિચારશૂન્યતા, ખાલી રહેલું મન, મનનો ખાલીપો, શૂન્ય ચિત્ત, માનસિક શૂન્યતા, શૂન્યચિત્તતા, બુદ્ધિહીનતા, વેરાન મન, ખાલી મન.

Other Results

Head Word Concept Meaning
વિચારરહિતતા આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : વિચારવિહીન, વિચારરહિત, વિચારમુક્ત, અવિચારી, અબૌદ્ધિક, શૂન્યચિત્ત, સ્થિતપ્રજ્ઞ, સ્થિતધી, વિસ્મૃતિવશ.
વિચારરહિતતા આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : મન ખાલી રાખવું, મનમાં શૂન્ય રાખવું, શૂન્યચિત્ત હોવું, મગજને તસ્દી ન આપવી, મગજને પડતર રાખવું, મનમાંથી કાઢી નાખવું, મનને વિચારબોજમાંથી હળવું કરવું, મનને આરામ આપવો, મનને વિચારપ્રદેશમાંથી બાતલ રાખવું, મન વિચારણામાંથી બરખાસ્ત કરવું.
વિચારરહિતતા આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિ.વિ. : વિચારહીનતાપૂર્વક.
વિચારરહિતતા આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : ચંચલં હિ મન: ક્રષ્ણ, પ્રમાથિ બલભદ્દ્ગઢમ્ અનુભ્રાવમમતે.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects