બુદ્ધિ પ્રવણતા

Head Word Concept Meaning
બુદ્ધિચાતુર્ય આલોક-14, બુદ્ધિશક્તિ નામ : બુદ્ધિચાતુર્ય, ડહાપણ, માનસિક શક્તિ, શાણપણ, દક્ષતા, સૂઝ, ગ્રહણશક્તિ, વિવેકશક્તિ, માનસિક ગ્રહણશીલતા, માનસિક પકડ, ચિંતનશીલતા, બુદ્ધિઆંક ('આઈક્યુ') માનસિક ગુણોત્તર, માનસિક ઉત્તર, વિચારશક્તિ, કલ્પના, સંકલનશક્તિ, તાર્કિક શક્તિ, અનુમાનશક્તિ, નિગમનશક્તિ, બુદ્ધિચાતુર્ય, મર્મ, બૌદ્ધિકતા, બુદ્ધિપ્રવણતા, અવેગ બુદ્ધિ, હોશિયારી, કુશળતા, નિપુણતા, સહજબુદ્ધિ, બૌદ્ધિક વલણ, કુદરતી હોશિયારી, માનસિક સાવધતા, સામાન્યબુદ્ધિ, સામાન્ય મગજ, તીક્ષ્ણ બુદ્ધિ, તીવ્ર બુદ્ધિ, બૌદ્ધિક બક્ષિસ, પ્રતિભા, પ્રજ્ઞા, ત્વરિત બુદ્ધિ, પ્રત્યુત્પન્ન મતિ, ચકોર-બુદ્ધિ.

Other Results

Head Word Concept Meaning
બુદ્ધિચાતુર્ય આલોક-14, બુદ્ધિશક્તિ બુદ્ધિની આબાદી, ચાલાક બુદ્ધિ, બુદ્ધિચાપલ, ચતુરાઈ, ચકોર બુદ્ધિ, વ્યવહારુ-દ્રષ્ટિ, આડીઅવળી બુદ્ધિ, કુશાગ્રબુદ્ધિ, હિકમત, ગામઠી લુચ્ચાઈ, ગામઠી બુદ્ધિ, કારસ્તાની બુદ્ધિ, સંવિદ્, સમજશક્તિ, સૂઝ, બુદ્ધિપ્રતીતિ, બુદ્ધિ, વિવેકશક્તિ દૂરદર્શી બુદ્ધિ, પરિપકવતા, પરિપકવ ડહાપણ, બુદ્ધિમત્તા, ગહન પ્રતિભા, ગહન બુદ્ધિ, વિશાળ બુદ્ધિ, વિશાળ મન.
બુદ્ધિચાતુર્ય આલોક-14, બુદ્ધિશક્તિ તારતમ્યશક્તિ, તાત્પર્યબુદ્ધિ, નિણાર્યકબુદ્ધિ, ન્યાયબુદ્ધિ, દૂરંદેશીપણું, વિવેકશીલતા, પર્યેષણા, વિચારશીલતા, વિચારપરાયણતા, વિવેકબુદ્ધિ, આટાપાટા, વિવેક, માનસિક સમતુલા, સમતલ માનસ, પ્રશાન્ત મન, સમતોલ બુદ્ધિ, ઔચિત્યબુદ્ધિ, વ્યવહારું બુદ્ધિ, તાર્કિકતા, કલ્પક બુદ્ધિ, સમજદારી, ભાવુક્તા, પ્રજ્ઞાશીલતા, પ્રતિભાશીલતા, રાક્ષસી બુદ્ધિ, પ્રચંડ બુદ્ધિ, ભવ્ય બુદ્ધિ, ભવ્ય પ્રતિભા, પ્રેરણા, અંત:પ્રેરણા, પ્રેરકતા; સરસ્વતી, સરસ્વતીનો પ્રસાદ, શારદા, શારદાનું વરદાન, બૃહસ્પતિનો પ્રસાદ, બુદ્ધિધન; પ્રતિભાનો આતશ, પ્રતિભાનો અગ્નિ, જ્વલંત બુદ્ધિ, સર્જક બુદ્ધિ, સુજ્ઞતા, સર્જક વિચારશક્તિ, માનવ-બુદ્ધિશાળી પ્રાણી, ભેજું, મગજ, સંવિદ્, ચિત્, અચિત્, દક્ષ માનવ, ડાહ્યો માણસ.
બુદ્ધિચાતુર્ય આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : બુદ્ધિશાળી, પ્રજ્ઞાવંત, બુદ્ધિવંત, બુદ્ધિશક્તિવાળા, મનોબળવાળા, પ્રતિભાશાળી, સુમેધાવાળા, પ્રાજ્ઞ, જાણનાર, જાગ્રત બુદ્ધિવાળા, હોશિયાર, પાકા, તેજસ્વી બુદ્ધિવાળા, ચપળ બુદ્ધિવાળા, તરલ બુદ્ધિવાળા, ત્વરિત વિચારશક્તિ ધરાવનાર, સૂચક બુદ્ધિવાળા, હાજરજવાબી, પ્રત્યુત્પન્નમતિ, તરલબુદ્ધિવાળા.
બુદ્ધિચાતુર્ય આલોક-14, બુદ્ધિશક્તિ સમજદાર, ડહાપણવાળા, સારાસાર વિવેકવાળા, ગ્રહણશીલ, વેધક બુદ્ધિવાળા, દીર્ઘદર્શી, આર્ષદ્દ પંડિત, સોલોમોન જેવા ડાહ્યા, બૃહસ્પતિ, ઉંમરના પ્રમાણમાં ઘણા બુદ્ધિશાળી, મોટા મનવાળા, વ્યાપક દ્રષ્ટિવાળા, તાર્કિક, વાસ્તવિક દ્રષ્ટિવાળા, તત્ત્વદર્શી, સામાન્ય બુદ્ધિવાળા, સમતોલ મગજના, માનસિક સમતુલાવાળા, નિર્ણાયક શક્તિવાળા, સારાસારવિવેકવાળા, દક્ષ, ચિંતનપરાયણ, ચિંતનાત્મક, વિવેકશીલ, સમતોલ બુદ્ધિવાળા, બુદ્ધિપૂજક, લુચ્ચા, પ્રપંચી, કપટશીલ, વ્યૂહજાળી તસ્કર, સૂક્ષ્મ બુદ્ધિવાળા, કાવત્રાખોર.
બુદ્ધિચાતુર્ય આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : બુદ્ધિમંત હોવું, બુદ્ધિ હોવી, પ્રતિભા હોવી, બુદ્ધિ વાપરવી, સારાસારનું ભાન હોવું, પરિસ્થિતિનું ભાન હોવું, ચકોર બુદ્ધિ હોવી, વૃત્તિ પ્રમાણે વર્તવું, બુદ્ધિની ચમક હોવી.
બુદ્ધિચાતુર્ય આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : પ્રજ્ઞા નવનવોન્મેષકશાલિની પ્રતિભા મતા.
બુદ્ધિચાતુર્ય આલોક-14, બુદ્ધિશક્તિ પ્રસંગ પતી ગયા પછી ડહાપણ હોવું એ સરળ છે.
બુદ્ધિચાતુર્ય આલોક-14, બુદ્ધિશક્તિ જ્ઞાન બીજાને આપી શકાય, ડહાપણ આપી શકાતું નથી.
બુદ્ધિચાતુર્ય આલોક-14, બુદ્ધિશક્તિ રાંડયા પછીનું ડહાપણ શા કામનું જ્

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects