Head Word | Concept | Meaning |
પુરોગામી સમય | આલોક-25 કાળ-પરિવર્તન | નામ : પુરોગામી સમય, પુરોગામિતા, અગ્રતાક્રમ, પૂર્વ અસ્તિત્વ, પૂર્વાપેક્ષા, આગળની તારીખ, ભૂતકાળનો સમય; પુરોગામી પૂર્વગામી, અગ્રયામી, અગ્રગામી, પૂર્વજો, પૂર્વત્વ, પૂર્વી, પૂર્વજન્મ, અગ્રજ, મોટા ભાઈ, બાપ-દાદા, પૂર્વપુરુષ, પિતૃ, પુરાકથિત તથ્ય, પૂર્વોક્ત ભૂમિ, આધારવાક્ય. |
Head Word | Concept | Meaning | પુરોગામી સમય | આલોક-25 કાળ-પરિવર્તન | વિશે. : પૂર્વનું, આગળનું, પહેલાંનું, માજી, મુખ્ય, પુરોગામી, પૂર્વજ, પૂર્વ અસ્તિત્વ ધરાવનાર, મોટી ઉંમરના વડીલ; યુગ પૂર્વેનું, ક્રાન્તિ પૂર્વેનું, પ્રલય પહેલાનું, પ્રાયોગિક, હાસિક, પૂર્વ-ઐતિહાસિક, શતાબ્દી પહેલાંનું, કલ્પ પહેલાનું, પૂર્વપ્રત્યુત્થાન પામેલું, પૂર્વગાંધીયુગનું, પૂર્વસ્વાતંત્ર્ય યુગનું, પૂર્વાશ્રમનું, પૂર્વસાંસ્કૃતિક. | પુરોગામી સમય | આલોક-25 કાળ-પરિવર્તન | ક્રિયા : આગળ હોવું, આગળ થવું, વહેલા પડવું, પુરોગામી થવું, અનુગામી થવું, આગળ અસ્તિત્વ ધરાવવું, આગળની તારીખ આપવી. | પુરોગામી સમય | આલોક-25 કાળ-પરિવર્તન | ક્રિ.વિ. : તથાપિ, તોપણ. | પુરોગામી સમય | આલોક-25 કાળ-પરિવર્તન | ઉક્તિ : અગ્રવાક્યની ભાષા એ સમાજવાદનો ધર્મ છે. પૂર્વજોનું ઋણ અદા કરવું એ પિતૃયજ્ઞ. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.