Head Word | Concept | Meaning |
સ્મૃતિ | આલોક-17 માનસિક અવસ્થા | ક્રિયા : યાદ કરવું, યાદ આપવી, સ્મૃતિમાં આવવું, સ્મરણ કરવું, પશ્ચાદ્દ્ગષ્ટિ પ્રયોજવી,પાછળ નજર કરવી, મનમાં સંભારવું, પશ્ચાદ્ વિચારવું, ભૂતકાળની વસ્તુઓ સંભાર્યે રાખવી, પૂર્વસ્મૃતિઓ જાગ્રત કરવી, પૂર્વસ્મૃતિઓમાં ડૂબી જવું, ભૂતકાળ ઉખેળવો. |
Head Word | Concept | Meaning | સ્મૃતિ | આલોક-17 માનસિક અવસ્થા | નામ : સ્મૃતિ, સ્મરણશક્તિ, યાદદાસ્ત, યાદગીરી, સંસ્મરણ, સ્મરણ, સ્મરણસંહિતા, સ્મરણિકા, સ્મૃતિચિહ્ન, માનસચક્ષુ, સ્મૃતિગુહા, સંગણક (કૉમ્પ્યુટર)- સ્મૃતિ, યાદો કી બારાત, શ્રાદ્ધસ્મૃતિમંજૂષા, જાતીય સ્મૃતિ, સામૂહિક સ્મૃતિ, રેકૉર્ડસ્મૃતિ, ધ્વનિમુદ્રિત સ્મૃતિ, સ્મૃતિ બૅન્ક, સ્મૃતિવલય, સ્મૃતિવિસ્તાર, ધારણાયુક્ત, સ્મૃતિ, કુલ સ્મૃતિ, છબીરૂપ સ્મૃતિ. | સ્મૃતિ | આલોક-17 માનસિક અવસ્થા | સ્મૃતિવ્યાયામ, ફરી યાદ આવવું એ, સિંહાવલોકન, પૂર્વદ્રશ્ય, સંસ્મૃત ઘટના, કંઠસ્થ કરવું એ, વ્યક્તિગત પરિચય, ભૂતકાળની વસ્તુઓનું અવલોકન. | સ્મૃતિ | આલોક-17 માનસિક અવસ્થા | સ્મારક, યાદગાર, નિશાની, કાર્યાલય- યાદી- આદેશ, વિજયસ્મારક, વિજયપદ્મ ('ટ્રૉફી'), સ્મરણ વિશેષ; અભિજ્ઞાન- પ્રતીક, સ્મારક અભિલેખ, પાળિયો, સ્મારકસ્તંભ, સ્મરણયાત્રા, સ્મરણો, સ્મારક- સમારંભ, યાદગીરીનું પ્રતીક, સ્મરણીયતા, પ્રાત:સ્મરણીય વ્યક્તિ, સ્મૃતિવિજ્ઞાન, સ્મૃતિતાલીમ, સ્મરણ, શક્તિવર્ધક ઔષધ, સ્મૃતિસહાયક તત્ત્વ. | સ્મૃતિ | આલોક-17 માનસિક અવસ્થા | વિશે. : સંસ્મરણાત્મક, સ્મરણાત્મક, સ્મૃત, સ્મૃતિવિષયક, સ્માર્ત, યાદ કરેલ, સ્મૃતિમાં ઊભરાયેલ, યાદગીરી રાખેલ, ચિર:સ્મરણીય, સ્મૃતિઘેલછાવાળું, સ્મરણીય, સ્મરણપત્ર. | સ્મૃતિ | આલોક-17 માનસિક અવસ્થા | યાદ રહેવું, યાદદાસ્તમાં રાખવું, સ્મૃતિમાં ડૂબવું, સ્મરણોમાં ડૂબ્યા રહેવું, યાદ તાજી કરવી, સ્મૃતિ પર અંકિત થઈ જવું, છાતીમાં (દુ:ખદ) સ્મૃતિનો ભરાવો થવો (દુ:ખી સ્મરણોથી), મનમાં દુ:ખી થયા કરવું, સ્મૃતિની વેદના હોવી, વિચારોના પડઘા પડયે જવા, કદી ભૂલાવું નહિ, મનમાં રાખવું, નજરમાં રાખવું, યાદ જાળવી રાખવી, સ્મૃતિ પર બોજો રાખવો, સ્મૃતિ સંકોરવી. | સ્મૃતિ | આલોક-17 માનસિક અવસ્થા | ફરી વાર મનમાં આવવું, સ્મૃતિમાં પાછું આવ્યા કરવું, મનમાં આવવું, માથામાં ભરાવું, માથામાં સ્મૃતિનો ચમકારો થવો, મનમાં અમીટ છાપ પડવી, સ્મૃતિ ખંડોમાં નિયત કરવું, મનમાં ગોખ્યા કરવું, મોઢે કરવું, કંઠસ્થ કરવું, શુકપાઠ કરવો, પોપટની જેમ પઢી જવું, પાઠ પાકો કરવો. | સ્મૃતિ | આલોક-17 માનસિક અવસ્થા | સ્મૃતિ તાજી કરવી, સ્મૃતિ તાજી રાખવી, સ્મૃતિ જાગ્રત કરવી, સ્મૃતિમાંથી બહાર કાઢવું, વાંક કાઢતા રહેવું, સ્મૃતિસહાયક થવું. | સ્મૃતિ | આલોક-17 માનસિક અવસ્થા | ક્રિ.વિ. : સ્મૃતિપૂર્વક, સ્મરણપૂર્વક. | સ્મૃતિ | આલોક-17 માનસિક અવસ્થા | ઉક્તિ : માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું. | સ્મૃતિ | આલોક-17 માનસિક અવસ્થા | મુને સાંભરે રે- મુને કેમ વીસરે રે. | સ્મૃતિ | આલોક-17 માનસિક અવસ્થા | પીર મૂઆ આંસુ તે ઓણ આવ્યાં આંસુ. | સ્મૃતિ | આલોક-17 માનસિક અવસ્થા | સ્મૃતિ એટલે આપણા મગજમાં સંઘરેલો ઈતિહાસ. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.