Head Word | Concept | Meaning |
નાનાપણું | આલોક-06, પરિમાણ | ઠીંગણું માણસ, વામન, ચિટ્ટી, ઝૂડી, દાતણની ઝૂડી, બુતાન-બટન, કળ, નાકું, ઉંદર, ડીંટી, વેંતિયું, નાનકડી પરી, ભૂત, પિશાચ, ભૂતડા, સૂકિત, મુક્તક, ચકલી, દેવચકલી, લિલિપુર. |
Head Word | Concept | Meaning | નાનાપણું | આલોક-06, પરિમાણ | નામ : નાનપણું, અલ્પતા, વામનત્વ, ક્ષુદ્રતા, ટૂંકાપણું, નજીવાપણું, ઠીંગણાપણું, બારીકાઈ, થોડાપણું, નાજુકાઈ, નજાકત, લઘુચિત્ર, લઘુઆલેખ,નિમ્નકદ, ઢીંગલી, ઝીણું (બે ઈંચ લાંબું દરિયાઇ પ્રાણી), ઠીંગુજી, ગટ્ટી, સૂક્ષ્મ પરિમાણ, અણુથી પણ અણુ, ક્ષણિકતા, ક્ષણભંગુરતા. | નાનાપણું | આલોક-06, પરિમાણ | (ઓછી જગ્યા) : સાંકડમોકડ, ઝૂંપડી, બખોલ. | નાનાપણું | આલોક-06, પરિમાણ | અણુ, અણવિક પરમાણુ, ચિદણુ, શક્તિકેન્દ્ર, આયન. | નાનાપણું | આલોક-06, પરિમાણ | (ઝીણી વસ્તુઓ) : જીવજંત, જંતુડાં, ઝીણી વિગત, ટીપું, બિન્દુ, ચાંલ્લો, ટીલડી, ટીપણી, સોયનું નાકું, કણિકા, રાઈનો દાણો, મગતરું. | નાનાપણું | આલોક-06, પરિમાણ | લઘુચિત્ર, લઘુ આકૃતિ, નાનકડી આકૃતિ, કઠપૂતળી, સૂક્ષ્મ પરિમાણ, શિશુ, ઢીંગલો. | નાનાપણું | આલોક-06, પરિમાણ | વિશે. : નાનું, 'ઘુક્ષ્ણ' નાનકડું, લઘુ ટૂંકું, નાનેરું, એકલિયું, સૂક્ષ્મ. | નાનાપણું | આલોક-06, પરિમાણ | લઘુતમ, નાના પાયા પરનું, જાકીટ, રમકડું, ઘટ્ટ, શિશુરૂપ, ઠીંગણું, ટીચકું, પ્રારંભિક અવસ્થાનું, સંકોચાયેલું, ક્ષુદુ, ગરીબ, દરિદ્ર, અદ્રશ્યમાન. | નાનાપણું | આલોક-06, પરિમાણ | જીવાણુંરૂપ, અણુજીવરૂપ, (સતત આકાર બદલતાં ઇન્દ્રિય વિનાનાં અતિસૂક્ષ્મ જંતુ) રૂપ. | નાનાપણું | આલોક-06, પરિમાણ | ક્રિયા : નાના થવું, સંકોચાવું, ટૂંકું કરવું. | નાનાપણું | આલોક-06, પરિમાણ | સૂક્ષ્મ પ્રાણી-જીવ, અમીબા, સૂક્ષ્મ અણુ, મૂળ જીવ, ચિદણુ, વાઇરસ (રોગનાં સૂક્ષ્મ જંતુ), સૂક્ષ્મ જીવ. | નાનાપણું | આલોક-06, પરિમાણ | સૂક્ષ્મદર્શક વિજ્ઞાન : બીજાણુ સૂક્ષ્મદર્શક, જીવાણુવિજ્ઞાન, સૂક્ષ્મ જીવવિજ્ઞાન. | નાનાપણું | આલોક-06, પરિમાણ | ઉક્તિ : નાનું એ જ સુંદર. ટીપે ટીપે સરોવર ભરાય. નાનો પણ રાઈનો દાણો. મોટાઓની અલ્પતા જોઈ શક્યો. નાનાઓની મોટાઈ જોઈ જીવું છું. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.