Head Word | Concept | Meaning |
ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | અીગન, આગ, જ્વાલા, જ્યોત, દહન, ધ્રૂજતી જ્વાલા, કંપાયમાન જ્યોત, ધૂંધવાતો અગ્નિ, ભારેલો અગ્નિ, તાપમાન, લાય, અગ્નિતાંડવ, મોટી આગ, સુષુપ્ત અગ્નિ, ભૂતભડાકા, ભભૂકેલો અગ્નિ, રૌદ્ર અગ્નિ, હોળી, દીવાદાંડી, અગ્નિપથાલય, સાંકેતિક અગ્નિ, દવ, વનનો દવ, પ્રલયનો અગ્નિ, કૅૅમ્પફાયર, અંગારા, અગ્નિદાહ, અગ્નિદાહનો ઘાટ, ઝબકાર, ઝળહળતી રોશની, જ્વાળા, રોશની, વિસ્ફોટ, તણખો, ઝગમગાટ, અગ્નિ, સ્વાહા (અગ્નિની પત્ની), વૈશ્વાનર, સપ્તજિવ્હ, વડવાનલ, જઠરાગ્નિ. |
Head Word | Concept | Meaning | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | નામ : ઉષ્મા, ઉષ્ણતા, ગરમી, શરીર-ઉષ્મા, રક્ત-ઉષ્મા, પશુ-ઉષ્મા, હૂંફાળાપણું, વિકિરણ, વિદ્યુત-ગરમી, સૌર ઉષ્મા, જ્વલન, અસહ્ય ગરમી, ગરમ પવન. | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ઉષ્ણતામાન, તાપમાન, ઉત્કલનબિંદુ, વિકલનબિન્દુ, બફારો, કોકરવરણું હોય તે. | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | રૂપકજ્ઞલક્ષણા : જુસ્સો, ઉત્કટતા, ગરમી, હોંશ, ઉત્સાહ, હૂંફ, ઉશ્કેરાટ, આતુરતા, ક્રોધ, જાતીય વાસના, કામોદ્ગીપન, પ્રણયની ઉષ્મા. | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ગરમ આબોહવા, સૂર્યપ્રકાશિત આબોહવા, ઉનાળો, ગરમીનું મોજું, ભેજવાળી આબોહવા, ચોરને કાંધ મારવાનો વખત, સીધાં કિરણો. | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ઉષ્માવાળું સ્થળ : ચૂલો, ભઠ્ઠી, અગ્નિમય ભઠ્ઠી, નરક, વરાળનું સ્નાન. | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ગરમ પાણી, ઊનું પાણી, ઊકળતું પાણી, બાષ્પ, ગરમ પાણીના કુંડ, ગીઝર (પાણી ગરમ કરવાનું સાધન). | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | અગ્નિમયતા, લાલઘૂમપણું, ગુલાબીપણું, ગૃહદાહ. | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | કોલસા, કોયલા, મશાલ, ચિનગારી, બળેલો કોલસો, બળીને થઈ ગયેલ ખાખ-રાખ, ફટાકડા, આતશબાજી, દારૂખાનું. | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ઉષ્માશાસ્ત્ર : ઉષ્માગતિશાસ્ત્ર, દાહવિજ્ઞાન, કૅૅલરીમિતિ, સેલ્સયસ ઉસ્મીય એકમો, ફેરનહાઈટ, ઉષ્મીય એકમ. | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | િવશે. : ગરમ, ઉષ્ણ, હૂંફાળું ગરમ, સોષ્મ, ઉષ્મીય, સાધારણ ઉષ્ણ, કોકરવરણું, ગરમાગરમ, ઉષ્ણ કરેલ, જ્વલંત, અતિ ઉષ્મીય, અતિ ઉષ્ણ. | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | જાજવલ્યમાન, ભડકો થયેલ, જ્વલિત, ભડકાવાળું, ધૂમાયિત, ધુમાડાવાળું, ધૂમમય, ધુમાડાના ગોટાવાળું, અગ્નિમય. | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | બફારાવાળું, કામોત્તેજક, ગૂંગળાવનારું, ભેજવાળું, ગરમ મિજાજનું, સમતાપીય, સેન્ટિગ્રેડ, ફેરનહાઈટ, દહનક્રિયાપદ્ધતિને લગતું, ઉષ્મારાસાયણિક. | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ઉષ્માપાર્ય, ફાયરપ્રૂફ, હીટ-પ્રૂફ. | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ક્રિયા : ગરમ થવું, સળગવું, સળગી મરવું, બળવું, દાહ થવો, રાંધવું, તળવું, ભડકો થવો, જ્યોત જલાવવી, તણખો કરવો, ચિનગારી કરવી, હોળી કરવી, ધુમાડી દેવી. | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | થર્મોમીટર - ઉષ્ણતામાપક; સેન્ટિગ્રેડ થર્મોમીટર, કૅૅલરી-મીટર, ફેરનહાઈટ થર્મોમીટર, પ્લેટિનમ થર્મોમીટર, થર્મિસ્ટોર, થર્મોમેટ્રોગ્રાફ, થર્મોપાઈલ. | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | આતશબાજી : હવાઈ, રોકેટ, ફૂલઝાડ, બૉંબ, કેપ, ચેરી બૉંબ, ફટાકડા, ટેટા, ભોંયકોઠી, કોઠી, ભીંતિયા, ફટાકડાની સેર, ફૂલઝર, ટોર્પીડો, નાગ (સાપ), આકાશી રોકેટ. | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ઉક્તિ : એક જ દે ચિનગારી, મહાનલ, એક જ દે ચિનગારી. | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | યત્ર યત્ર ધૂમ:તત્ર તત્ર અગ્નિ:. | ઉષ્મા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | બળતામાં ઘી હોમવું. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં