Head Word | Concept | Meaning |
કદરૂપાપણું | આલોક-10 અનુરાગ | નામ: કદરૂપાપણું, બેડોળપણું, વિરૂપતા, વરવાપણું, અસુંદરતા, લાલિત્યવિહીનતા, વિરૂપતા, બદસૂરત, કૂબડાપણું, ભયંકર આકૃતિ, ડાકણ, ભૂતભડાકમણી વ્યક્તિ, રાત્રે અંધારામાં મળી હોય તો ભૂતપ્રેત લાગે તેવી વ્યક્તિ, વક્ર ચહેરો, ભયાનક રૂપ, રાક્ષસી રૂપ. |
Head Word | Concept | Meaning | કદરૂપાપણું | આલોક-10 અનુરાગ | વિશે: કુરૂપ, કદરૂપ, બેડોળ, અસુંદર, લાવણ્યરહિત, ચાડિયા જેવું, જુગુપ્સાજનક, અરસિક. | કદરૂપાપણું | આલોક-10 અનુરાગ | ક્રિયા: અણગમો થવો, ચહેરો બેડોળ કરવો, વિકૃત કરવું, બેડોળ બનાવવું. | કદરૂપાપણું | આલોક-10 અનુરાગ | ક્રિ.વિ.: કુરૂપતાપૂર્વક. | કદરૂપાપણું | આલોક-10 અનુરાગ | ઉક્તિ: જે દિ' નવરો દીનાનાથ, તે દિ' આને ઘડયો હશે. કાણો ઘોડો ને વળી કરડકણો. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં