Head Word | Concept | Meaning |
તળિયું | આલોક-06, પરિમાણ | પથારી, પ્રસ્તર, ભૂમિશય્યા, ભોંયતળિયું, નીચેનો માળ, ભૂમિકા, ભૂતલ. |
Head Word | Concept | Meaning | તળિયું | આલોક-06, પરિમાણ | નામ : તળિયું, તલ, તળ, પાયો, મૂળ તત્ત્વ, નિમ્ન સ્તર, પાયાનો આધાર, અંગૂઠો, અધોબિન્દુ, જોડાનું માપ, માળખું, ચોકઠું. | તળિયું | આલોક-06, પરિમાણ | પગ, આગળનો પંજો, અંગૂઠો, આંગળી, અંગુલિ, અંગુષ્ઠ. | તળિયું | આલોક-06, પરિમાણ | ભૂમિભાગ, ભૂમિ, તળિયાની જમીન, ફૂટપાથ, પગથી. | તળિયું | આલોક-06, પરિમાણ | તળિયા-ઝાટક, નિમ્નતમ, પાતાળનું, ભૂમિગત, તલાવગાહી, અંતર્ગત, પ્રારંભિક. | તળિયું | આલોક-06, પરિમાણ | પાવડી(સંચાની)ને લગતું, પગના તળિયાને લગતું, પાનીને લગતું, વીસનોરીતે લગતું. | તળિયું | આલોક-06, પરિમાણ | ક્રિયા : પાયો હોવો, આધાર મૂકવો, ભૂમિ પર પાથરવું. | તળિયું | આલોક-06, પરિમાણ | ઉક્તિ : સ્ત્રીની બુદ્ધિ પાનીએ. જેવો બહાર એટલો જ ભોંમાં, રેવારોધસિ વેતસીતરુ, તલે, ચેસ : સમુત્કંઠતે. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ