ભૂતલેખક

Head Word Concept Meaning
લેખન આલોક-15, ભાષા કર્તા, લેખક, સર્જક, રચનાકાર, લેખિકા, સ્ત્રીલેખિકા, લલિત સાહિત્યના સર્જક, સાક્ષર, પંડિત, સાહિત્યિક વ્યક્તિ, અખબારી લેખક, પત્રકાર, ઇતિહાસલેખક, કવિ, નાટ્યકાર, નાટકલેખક, હાસ્યકાર, કટાક્ષકાર, સીનેરીઓ (વાર્તાની લિખિત રૂપરેખા)નો લેખક, હસ્તપ્રતલેખક, નિબંધકાર, વિવેચક, ટીકાકાર, સમીક્ષક, વિવરણકાર, વ્યક્તિવૃતાંતકાર, પ્રબંધકાર, કલાવિવેચક, નાટ્યવિવેચક, નૃત્યવિવેચક, કોલમિસ્ટ (કટાર-લેખક) (સ્તંભ-લેખક), પત્રિકાલેખક, કોશકાર, શબ્દના કસબી, ભૂત-લેખક (કોઇને બદલે લખનાર), સહલેખક, સહકર્તા, ગદ્યલેખક, ભાષણલેખક, ભાષણો લખી આપનાર.

Other Results

Head Word Concept Meaning
લેખન આલોક-15, ભાષા નામ: લેખન, શિલાલેખ, કાયદેસર રીતે થયેલું લેખન, અધિકૃત રીતે થયેલું આલેખન, દોત અને ખડિયો, કલમ અને શાહી, કલમ, લખાણ, લખણું, ગુપ્ત લેખન, સૂક્ષ્મ લેખન, કતર્ૃત્વ, કલમનો કસબ, સાહિત્યિક સર્જન, રચના: છંદો-લેખન, પદ્યલેખન, નવલકથા- લેખન, નવલિકા- લેખન, નાટકલેખન,નાટ્યલેખન, નિરૂપણાત્મક લેખન, નિબંધ લેખન, પત્રકારિત્વ (પત્રકારત્વ), તાંત્રિક લેખન, તંત્રીલેખનું લેખન, પ્રાસંગિક લેખન, સાહિત્યિક રુચિ, લેખન ઘેલછા, ઓથારિયો હડકવા, સ્વયંસંચાલિત લેખન, લેખકનો કંપવા, સ્નાયુ-સંકોચ.
લેખન આલોક-15, ભાષા લેખન-નિષ્ણાત, આલેખન-નિષ્ણાત, હસ્તાક્ષરનિષ્ણાત, આલેખનમિતિજ્ઞ, પ્રાચીન હસ્તપ્રતના નિષ્ણાત, સર્જક, નિરૂપક, ગણપતિ (આદર્શ લહિયા), વ્યાસ (આદર્શ કવિ), મંત્રી, પત્રલેખક, સુલેખન કરનાર, પત્રલેખક, ભાડૂતી લેખક, લઘુલિપિ લેખક, શીઘ્રલિપિ લેખક, બીબાં છાપનાર મુદ્રક, છાપનાર, શીઘ્રલિપિજ્ઞ, લઘુલિપિજ્ઞ, અક્ષર સંકોચલેખક.
લેખન આલોક-15, ભાષા સાહિત્ય, વાડ્મય, લલિત સાહિત્ય, શિષ્ટ સાહિત્ય, સાહિત્યનું પ્રજાસત્તાક, ગંભીર સાહિત્ય, વિચારપ્રધાન સાહિત્ય, ચિંતનપ્રધાન સાહિત્ય, શૃંગારસાહિત્ય, અશ્લીલ સાહિત્ય, કામોત્તેજક સાહિત્ય, શૃંગારરસિક સાહિત્ય, ગલગલિયાં કરાવે એવું સાહિત્ય, લોકભોગ્ય સાહિત્ય, કામશાસ્ત્રીય સાહિત્ય, સભ્યતા વિનાનું સાહિત્ય, લોકસાહિત્ય, ભૂગર્ભસાહિત્ય, પ્રશિષ્ટ ગ્રંથો, પ્રાચીન સાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય, રા¤િÂય સાહિત્ય.
લેખન આલોક-15, ભાષા હસ્તલેખન, હસ્તાક્ષર, હસ્તપ્રત, લેખનકળા, સ્વહસ્તાક્ષર, સુલેખન, સુલેખન-કળા, મરોડદાર, અક્ષર, અક્ષર-મરોડ; ગોળ અક્ષરો, ઢળતા અક્ષરો, મોટા અક્ષરોનું લખાણ, વાંકા અક્ષરો, કાના માત્રા વિનાના અક્ષરો, બોડિયા અક્ષરો, બોડી લિપિ, તામ્રપત્રના અક્ષરો, બ્લોકના અક્ષરો, મુદ્રિત અક્ષરો.
લેખન આલોક-15, ભાષા ખરાબ અક્ષર, ગરબડિયા અક્ષર, ગૂંચવાયેલા અક્ષર, અચકાતાં લખેલા અક્ષર, મરોડ વિનાના અક્ષર, અવાચ્ય અક્ષરો, બગડેલા અક્ષર, ગરબડિયા અક્ષરો, બેડોળ અક્ષર, વિકૃત અક્ષર, ગોટાળિયા અક્ષર, વાંકાચૂકા અક્ષર, ઢંગધડા વિનાના અક્ષર, વાંકડિયા અક્ષર, નામકોતરણી, પાત્ર પરનું લખાણ ઘડા પરનું લખાણ.
લેખન આલોક-15, ભાષા લિખિત સામગ્રી, આલેખન, મુદ્રિત લખાણ, છાપેલી વસ્તુ, સાહિત્ય, વાચન-સામગ્રી, છપાયેલા શબ્દ, લલિત સાહિત્ય, સ્વહસ્નલિખિત પ્રત, અંતિમ મુસદ્દો, છાપેલી પ્રત, ભૂજપત્ર પરનું લખાણ, હસ્તપ્રત, કલમનું લખાણ, ટાઇપ કરેલું લખાણ, હ.પ્ર. (મ્.સ્.) સ્વલેખ, પ્રાચીન હસ્તપ્રત, પેપિરસ, ચર્મપત્ર; અક્ષર, વર્ણ, લિખિત અક્ષર, કક્કો, માતૃકા, લિપિ, લેખન- પદ્ધતિ, વિરામચિહ્નો.
લેખન આલોક-15, ભાષા વિશે: લિખિત, કલમથી લખાયેલું, શિલાલેખરૂપ લખાયેલું, કોતરેલું, કાગળ પર મુકાયેલું, સુલિખિત,
લેખન આલોક-15, ભાષા ક્રિયા: લખવું, લેખન કરવું, કલમ વાપરવી, શબ્દસ્થ કરવું, લિપિબદ્ધ કરવું, નકલ કરવી, સારી નકલ કરવી, સ્વેચ્છાલેખન ('ƒીલાન્સ લેખન') કરવું, કાગળ પર મૂકવું, સંપાદકીય રૂપ આપવું, તંત્રીલેખ તૈયાર કરવો, પત્રિકાનું લેખન કરવું.
લેખન આલોક-15, ભાષા લેખનયંત્રો: સરનામાનું યંત્ર, ટાઇપરાઇટર, ટેલિટાઇપ, ટેલિટાઇપરાઇટર, ટેલિપ્રિન્ટર, સ્ટેનોટાઇપ, સ્ટેનોગ્રાફ, વિદ્યુત- ટાઇપરાઇટર.
લેખન આલોક-15, ભાષા લેખનની સાધનસામગ્રી: બોલપેન, કિત્તો, બ્લેકબૉર્ડ, કલમ, કાળું પાટિયું, દોત, ચોંક (ચાક), સીસાપેન, ચાઇના સાહી, પેનની ટાંક, નકલ માટેની સાહી, કલમનું પીંછું, ચિત્રકામની સાહી, અદ્રશ્ય સાહી, રબર (છેકભૂંસ માટે), સ્લેટ (પાટી), પાટી-પેન, ફાઉન્ટન પેન (ઇન્ડિપેન), સ્ટેન્સિલ, સાહી (શાહી), ખડિયો, મેજ, તકલી, ટાઇપરાઇટરની દોરી (રિબન) લેખન માટેનું બ્રશ (પીંછી).
લેખન આલોક-15, ભાષા લેખનસામગ્રી: બોન્ડ કાગળ, કાગળ, (કાગઝ), કાર્બન કાગળ, પેપીરસ, નકલનો કાગળ, ટિપ્પણું, ડેમી કાગળ, ભૂજપત્ર, ફૂલસ્કેપ કાગળ, ચોખાનો કાગળ, ચર્મપત્ર, સ્ટેન્સિલનો કાગળ, કાયદાકીય કદ પ્રમાણેનો કાગળ, પત્રનો કાગળ, નોટનો કાગળ, પેડનો કાગળ, ઉપર મૂકીને નકલ કરવાનો કાગળ, ટાઇપ કરવાનો કાગળ, લખવાનો કાગળ.
લેખન આલોક-15, ભાષા ઉક્તિ: ભણતો'તો ભટ્ટની નિશાળે, અક્ષરે મારાં મન મોહ્યાં રે. લખતાં લહિયો થાય. લખાણું તે વંચાણું. તલવાર કરતાં કલમ વધુ બળવાન છે. કોઇ બુડથલ માણસ સિવાય બીજા કોઇએ ધનપ્રાપ્તિની વૃત્તિ વિના લખ્યું નથી.
લેખન આલોક-15, ભાષા લઘુલિપિમાં લખાયેલું, સર્જનાત્મક, લખવાવાળા,
લેખન આલોક-15, ભાષા લઘુલિપિ આલિખિત, શીઘ્રલિપિબદ્ધ, લઘુલિપિ બદ્ધ, શીઘ્રલિપિ- આલિખિત, આલિખિત, માતૃકાવિષયક, લિપિબદ્ધ.
અવેજી આલોક-25 કાળ-પરિવર્તન નામ : અવેજી, બદલી, એકનું કામ બીજાને સોંપવું, જેવા સાથે તેવા થવું એ, એને કાઢીને બીજાને મૂકવું, ખાલી જગ્યા પૂરવી, એકને બદલે બીજું મૂકવું, આડતિયાની કામગીરી, પ્રતિનિ િધત્વ, બલિદાન આપવું, બલીનો બકરો, હોળીનું નાળિયેર, વચોવચ મુકાયેલ અન્ય વ્યક્તિ કે કન્યાને બદલે મુકાયેલ અન્ય કન્યા, ભાડૂતી વર, ભાડૂતી કન્યા, રાજકુમારી વતી અન્ય ભણનાર અને રાજકુમાર વતી અન્ય કોઈ ભણનાર, નાટકનાં નાનાં પાત્રો ભજવનાર, ચરિત્ર-નટ, વધારાનો ખેલાડી, વાઈસરૉય, ઉપરાષ્ટ્રપતિ, બદલી કામદાર, નિશાની, પ્રતીક, ઉધાર લઈ ઘરેણા તરીકે મૂકેલી વસ્તુ, તુલના સામ્ય, દ્રષ્ટાંત, મૂળલેખક, ભૂત, પ્રેત, સમાન, સમકક્ષ, મૂળ વ્યક્તિને બદલે અન્ય રાખવામાં આવતી બીજી વ્યક્તિ (ડબલ), મળતી આકૃતિનો માણસ, મૂળ ધણીને બદલે અન્ય આવનાર મુખ્ય માણસ.
અવેજી આલોક-25 કાળ-પરિવર્તન વિશે. : અવેજીમાં રાખેલ, વૈકલ્પિક, સમકક્ષ, અનામત રાખેલ, બનાવટી ચલણ રાખનાર, સ્પેરમાં (વધારારૂપે) રાખેલ, પ્રત્યાસી ધોરણે રાખેલ.
અવેજી આલોક-25 કાળ-પરિવર્તન ક્રિયા : અવેજીમાં મૂકવું, વિનિમય કરવો, બદલીનું કામ આપવું, એકના લઇને બીજાને પૈસા આપવા, અવેજીમાં આપવું, બીજાને બદલે નાટક કરવું, દલાલી કરવી, જગ્યા પૂરવી, જગ્યા લેવી, પાછળ આવવું, પ્રતિનિ િધત્વ કરવું, ભૂત થવું, રજા પર જનારી વ્યક્તિને બદલે કામ કરવું, કોકની બદલીમાં કાર્ય કરવું, એકને બદલે બીજાને પરીક્ષા આપવી એ, પ્રતિનિ િધ તરીકેનું કાર્ય કરવું, પંચની કામગીરી કરવી, દલાલની નિમણૂક કરવી, આડતિયાની નિમણૂક કરવી, એજન્સી આપવી, આંગડિયાનું કામ કરવું.
અવેજી આલોક-25 કાળ-પરિવર્તન ક્રિ.વિ. : અદલબદલ.
અવેજી આલોક-25 કાળ-પરિવર્તન ઉક્તિ : આલિયાની ટોપી માલિયાને માથે, પ્રતિભાની અવેજીમાં કોઈ હોઈ શકે નહિ1

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects