Head Word | Concept | Meaning |
શબ્દ | આલોક-15, ભાષા | વર્ણસંકર શબ્દ, શબ્દસંકર, શબ્દસંકરતા, આર્ષ પ્રયોગ, જુનવાણી શબ્દ, પ્રાચીન શબ્દપ્રયોગ, બે શબ્દોના પૂર્વોત્તર અંગમાંથી નિર્મિત શબ્દ, પ્રતિશબ્દ, પ્રતિઘોષ શબ્દ, પડઘારૂપ શબ્દ, રવાનુકારી શબ્દ, બાઉવાઉ સિદ્ધાન્ત્, તુલનાત્મક ભાષાવિજ્ઞાન, લૌકિક વ્યુત્પત્તિ, અપભ્રંશ, અપભ્રષ્ટ ગિરા, અશિષ્ટ શબ્દ, સમુચિત શબ્દપ્રયોગ, નિષિદ્ધ શબ્દ, ઉપશિષ્ટ શબ્દ, ભૂત શબ્દ, ભૂત નામ, નવો શબ્દસિક્કો, નૂતન શબ્દ નિર્માણ. |
Head Word | Concept | Meaning | શબ્દ | આલોક-15, ભાષા | નામ : શબ્દ, પદ, અભિવ્યક્તિ, ઉચ્ચારણ, ભાષાકીય રૂપ, શબ્દરૂપ, સ્વતંત્ર રૂપ, ઉચ્ચરિત શબ્દ, શબ્દ, શબ્દવાદ, લઘુતમ સ્વતંત્ર રૂપ, પર્યાય, એકાક્ષરી, અનેકાર્થ શબ્દ, લક્ષણા, લાક્ષણિક શબ્દ, પર્યાયોક્ત, રૂપરચના, રૂપરચનાશાસ્ત્ર, રૂપધ્વનિશાસ્ત્ર, રૂપઘટક, રૂપ, ઉપરૂપઘટક, બદ્ધ રૂપ, બદ્ધ રૂપઘટક, રૂપભેદ, સ્વતંત્ર રૂપ, રૂપવિષયક, વિશ્લેષણ, પ્રત્યય, પૂર્વગ, પ્રકટ, પ્રત્યય, આંતર પ્રત્યય. | શબ્દ | આલોક-15, ભાષા | શબ્દરૂપ, રૂપઘડતર, સંરચના, સમાસ, સમાસાધીન રૂપ, ઉછીના શબ્દોનું ભાષાંતર, વિદેશી શબ્દોના પ્રયોગો, પ્રિય શબ્દ, પરિચિત શબ્દ. | શબ્દ | આલોક-15, ભાષા | શબ્દકોશ, શબ્દાર્ણવ, શબ્દો, શબ્દપરંપરા, શબ્દાવલિ, શબ્દસંગ્રહ, પદરચના, 'થિસોરસ' અર્થાનુસારી ક્રમનો શબ્દકોશ, શબ્દમાળા, પયાર્યકોશ, અનુપ્રાસ કોશ, અર્થાનુક્રમિક, શબ્દકોશ, શબ્દકોશ શાસ્ત્ર. | શબ્દ | આલોક-15, ભાષા | વિશે. : શાબ્દિક, શબ્દકોશવિષયક, શબ્દસંગ્રહવિષયક, શબ્દવિષયક, પદવિષયક, રવાનુકારી, રૂપઘટક વિષયક. | શબ્દ | આલોક-15, ભાષા | ઉક્તિ : આરંભે શબ્દ જ હતો, શબ્દ ઈશ્વરની સાથે હતો, શબ્દ જ ઈશ્વર હતો. | શબ્દ | આલોક-15, ભાષા | કુદરતની જેમ શબ્દો આત્માને અર્ધો પ્રગટ કરે છે અને અર્ધો પ્રચ્છન્ન રાખે છે. | શબ્દ | આલોક-15, ભાષા | એક: શબ્દ: સમ્યગધીત: સમ્યક્ પ્રયુક્ત: સ્વર્ગે લોકે કામધુગ્ભવતિ. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.