Head Word | Concept | Meaning |
દુષ્ટ સત્ત્વો | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | ક્રિયા : રાક્ષસરૂપ ધારણ કરવું, દાનવરૂપ આપવું, ભૂત થઈને વળગવું, ધુણાવવું, જાદું કરવું, કામણ કરવું, કામણટૂમણ કરવું, મોહ્યમણી કરવી. |
Head Word | Concept | Meaning | દુષ્ટ સત્ત્વો | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | નામ : દુષ્ટ સત્ત્વો, દાનવ, અસુર, તામસી તત્ત્વો, જિન, પ્રેત, મલિન સત્ત્વો, સેતાન, ડેવિલ, રાક્ષસ, નરપિશાચ, દુષ્ટ તત્ત્વ, ડાયોબોલસ, નારકી જીવો, પેન્ડેઓનિયમના નિવાસી, પિશાચ. | દુષ્ટ સત્ત્વો | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | સેતાન, શયતાન, લ્યુસિફર, મહારાક્ષસ, ઢૂંઢો રાક્ષસ, મહાદાનવ, મોહિની લગાડનાર, તત્ત્વ, મૂર્તિમંત દુષ્ટતા, સર્પ, પ્રાચીન સર્પ (ઇવને લલચાવનાર) અંધકારનો સ્વામી, રાહુ, કેતુ, રાવણ, કંસ, હિરણ્યકશિપુ, જરાસંઘ, પૂતના, બિલ્ઝેબુબ, એબ્લીસ, અદ્રિવાન, મેફિસ્ટોફેલિસ, લિલિથ, પાતાળના દેવો, કલિ, જિન, મામો, ચળિતર. | દુષ્ટ સત્ત્વો | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | ભટકતાં સત્ત્વો, અસ્વચ્છ-અશુદ્ધ સત્ત્વો, કાપાલિક, સ્મશાનનાં ભૂતડાં, યોગિની, જીવંત થયેલું મડદું-વૈતાલ-વેતાલ, સૂતેલાઓનું લોહી ચૂસી લેનાર ભૂત ('વેમ્પાયર'), ભૂતનો ભાઈ, શેતાનનું બચ્ચું, ઉપદ્રવી પિશાચ, ગ્રેમલિન, ઉપદ્રવી પ્રેતાત્મા, પિશાોચની, ડાકણ, ચૂડેલ, રાસડા લેતી ચૂડેલો, હોલ્ગેબ્લીન. | દુષ્ટ સત્ત્વો | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | બાઉ, બાવો, બિહામણી વ્યક્તિ, ભૈરવ, ભૈરવી, મંબોજંબો, તાંત્રિક, માંત્રિક, રાક્ષસી, વેર લેનારી રાક્ષસીઓ, ઓરિનીસ, ડામેરી, ટિસિફોજ, જટા રાક્ષસી. | દુષ્ટ સત્ત્વો | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | બીજાનું રૂપ લેનાર પિશાચ, પશુનું રૂપ લેનાર પિશાચ, ગધેડાનું રૂપ લેનાર ભૂત, વાઘનું રૂપ લેનાર ભૂત, સૌંદર્યવતીનું રૂપ લેનાર પિશાચિની. | દુષ્ટ સત્ત્વો | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | આસુરીપણું, રાક્ષસીપણું, ફાટેલી ખરી, ખોપરી, પ્રેત તત્ત્ વ, ભૂતિયાપણું, ભૂતિયું ઘર, ભૂતિયો મહેલ, શેતાનવાદ, રાક્ષસવાદ, રાક્ષસી વિદ્યા, આસુરી વિદ્યા, મંત્રતંત્ર, પ્રેતવિદ્યા, તંત્રવિદ્યા, જંતર-મંતર, જાદુ, તંતરમંતર, દાનવપૂજા, પ્રેતપૂજા, દાનવવિદ્યા, સેતાનવાદી, સેતાનના પૂજારી, રાક્ષસ-આરાધક, કાપાલિક. | દુષ્ટ સત્ત્વો | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | દાનવી, પિશાચી, રાક્ષસી, પૈશાચીય, સેતાનિક, તામસી, દુષ્ટ, માંત્રિક: | દુષ્ટ સત્ત્વો | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | ઉક્તિ : ભૂતનો ભરોસો શો જ્ | દુષ્ટ સત્ત્વો | આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર | એકાદ ઘર તો ડાકણ પણ તજે છે. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.