Head Word | Concept | Meaning |
સમસ્તર | આલોક-06, પરિમાણ | ક્ષિતિજ, આકાશરેખા, ક્ષિતિજનૌ કોર, આભાસી ક્ષિતિજ, સમુદ્રરેખા, શયનમૂર્તિ, શેષશાયી ભગવાનની મૂર્તિ, ભૂમિશયન, સાષ્ટાંગ દંડવત્. |
Head Word | Concept | Meaning | સમસ્તર | આલોક-06, પરિમાણ | નામ : સમસ્તર ક્ષિતિજ, સમાંતર, સમાંતર સપાટી, સમથળપણું, એકસરખાપણું, સમસ્તરતા, સપાટી, સપાટપણું, પાણીની સપાટી, સમુદ્રની સપાટી. | સમસ્તર | આલોક-06, પરિમાણ | વિશે. : ક્ષિતિજ સમાંતર, સપાટ, સમથળ કરવું, ભૂમિશયન કરવું, સપાટ થયેલું, ચત્તું પડેલું, ભાખોડિયાં ભરતું. | સમસ્તર | આલોક-06, પરિમાણ | ક્રિયા : સૂવું, સૂઈ જવું, આરામ કરવો, પેટે ચાલવું, ચત્તા સૂવું, સુંવાળું કરવું, રંધો ફેરવવો, રોલર ફેરવવું, નીચે પડવું, જમીનદોસ્ત કરવું. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ