મિજાજી

Head Word Concept Meaning
ખરાબ મિજાજ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ વિશે. : મિજાજ ગુમાવેલ, મિજાજી, તુંડમિજાજી, સ્ફોટક, શીઘ્રકોપી, ફાટેલ ખોપરીના, દલીલખોર, ચર્ચાસ્પદ, કલહપ્રિય, વિવાદપ્રિય.

Other Results

Head Word Concept Meaning
ખરાબ મિજાજ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ નામ : ખરાબ મિજાજ, ખરાબ સ્વભાવ, ક્રોધી સ્વભાવ, તેજ સ્વભાવ, કડક સ્વભાવ, દુષ્ટ સ્વભાવ, ચીડિયાપણું, આવેશીલાપણું, અવળચંડાપણું, આછકલાઈ, જિદ્ગીપણું, કંકાસિયાપણું, ઉશ્કેરાયેલો આત્મા, આળી ચામડી, આશુરોષ, તકરારી સ્વભાવ, કર્કશ સ્વભાવ, વક્ર ચહેરો.
ખરાબ મિજાજ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ લડાયક સ્વભાવ, કજિયાખોરપણું, ઝઘડાખોર સ્વભાવ, યુયુત્સા, દલીલખોરી, ફાટેલ મગજનો સ્વભાવ, ફાટેલ ખોપરી, ગરમ માથાનો સ્વભાવ, મિજાજ, ગરમ મિજાજ, માથા ફરેલ માણસ, ઊખડેલ પાનિયાનો માણસ, કુહાડીછાપ સ્ત્રી, એક ઘા ને બે કટકા કરનારી સ્ત્રી.
ખરાબ મિજાજ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ આળા હ્રદયના, આળા સ્વભાવના, પિત્તપ્રકોપી, કડવાબોલા.
ખરાબ મિજાજ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિયા : મિજાજ રાખવો, ગરમ મિજાજ હોવો, મોઢું કાળું મેશ થવું, મોઢા પર તેજી ન હોવી, ભવાં ચડાવવા, ગમગીન ચહેરો હોવો, હોઠ દાબવા.
ખરાબ મિજાજ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિ.વિ. : મિજાજપૂર્વક, ચીડપૂર્વક.
ખરાબ મિજાજ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ઉક્તિ : લડ કે લડનારો દે.
ખરાબ મિજાજ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ વઢકણી વહુએ દીકરો જણ્યો. (અખો)
અવજ્ઞા આલોક-21 સમર્થન અને વિરોધ નામ : અવજ્ઞા, અવગણના, સત્તાનો અનાદર, આહ્વાન, પડકાર, ખુલ્લો સામનો, અનાદર, અવહેલના, ઉદંડ વલણ, મિજાજી વર્તન, તુચ્છતા, હુંકાર, અભિમાન, તોછડાઈ, આક્રોશ, હુકમના શંખનાદ, બળવાન બૂમ, યુદ્ધમદ, યુદ્ધ માટેનું નિયંત્રણ.
અવજ્ઞા આલોક-21 સમર્થન અને વિરોધ વિશે. : અવજ્ઞા કરનાર, અવગણના કરનાર, પડકાર કરનાર, હિંમતવાન, પ્રગલ્ભ,પરિણામ માટે બેપરવા, ઘણો હિંમતવાળો, અનાદર કરનાર, અહંભાવી, તિરસ્કાર કરનાર, મિજાજી, તોછડો, જિદ્દી, ઉદ્ધત.
અવજ્ઞા આલોક-21 સમર્થન અને વિરોધ ક્રિયા : અવજ્ઞા કરવી, અવગણના કરવી, અવહેલના કરવી, પડકાર ફેંકવો, દાઢી ખેંચવી, સામી છાતીએ લડવું, મોતનું રૂપ ધારણ કરવું, આંગળી ચીંધવી, નાક પર મુક્કો મારવો, હડસેલવું.
અવજ્ઞા આલોક-21 સમર્થન અને વિરોધ ક્રિ.વિ. : વિરોધપૂર્વક અવજ્ઞાપૂર્વક.
અવજ્ઞા આલોક-21 સમર્થન અને વિરોધ ઉક્તિ : વિજયમાં ઉદારતા, પરાજયમાં અવજ્ઞા, ઝંખતાં રહેનારો ગરીબ માણસ ઝૂંપડીમાં સામ્રાજ્યની અવજ્ઞા કરી શકે.
માનસિક વલણ આલોક-16 નામ : માનસિક વલણ, માનસ, મનોવિજ્ઞાન, ભાવોર્મિ, ઊર્મિ, લાગણી, વિચારવલણ, દ્રષ્ટિકોણ, દ્રષ્ટિબિન્દુ, મનોવલણ, સંદર્ભફલક, સંદર્ભવિશ્વ, સંદર્ભપદ્ધતિ, દ્વેષ, વ્યક્તિવિવાદ, ધૂનીપણું, મનના ઘોડા, મનનો વિચાર, ધૂન, પૂર્વગ્રહ, પસંદગી, વિચારવળાંક, વળાંક, મન, મનની દિશા.
માનસિક વલણ આલોક-16 નિજાનંદ, આત્મા, આત્મબળ, હ્રદય, રાગ, મનોરાગ, રણકાર, મનોબળ, મન, મનનું બંધારણ, પ્રવર્તમાન વલણો, આબોહવા, માનસિક આબોહવા, બૌદ્ધિક આબોહવા, વૈચારિક આબોહવા, આધ્યાત્મિક આબોહવા, નૈતિક આબોહવા, અભિપ્રાયની આબોહવા, સિદ્ધાન્ત, નિયમ, નૈતિકતા, આદર્શ,વિચારવલણ, ભાવનાસૃષ્ટિ, જીવનદ્રષ્ટિ, જગતદ્રષ્ટિ, જગતિહદ્રષ્ટિ.
માનસિક વલણ આલોક-16 વિશે. : મિજાજી, મનોબંધારણવિષયક, લાગણીમય, મનોવૃત્તિવાળું.
માનસિક વલણ આલોક-16 ક્રિયા : વલણ લેવું, વલણ સ્વીકારવું, અમુક વાદ કે સિદ્ધાન્ત તરફ વળવું.
માનસિક વલણ આલોક-16 ક્રિ.વિ. : લાગણીપૂર્વક, દ્રષ્ટિપૂર્વક, અભિનિવેશપૂર્વક.
માનસિક વલણ આલોક-16 ઉક્તિ : મન હોય તો માળવે જવાય.
માનસિક વલણ આલોક-16 મન એવ્ મનુષ્યાણાં કારણં બન્ધમોક્ષયો:
માનસિક વલણ આલોક-16 મન ચંગા તો કથરોટમાં ગંગા,
માનસિક વલણ આલોક-17 માનસિક અવસ્થા મન મૂંડયા વિના માથું મૂંડયું શા કામનુંજ્

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects