Head Word | Concept | Meaning |
વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ : વાદળાં, વાદળ, મેઘ, વાદળી, બાદલ, વાદળું, અભ્ર, વારિવાહક, ઘન, જીમૂત, મેઘમાલા, મેઘસમૂહ, મેઘરાજિ, રંગબેરંગી વાદળાં, મેઘાડંબર, મેઘાલોડ, મેઘોદય, મેઘદૂત, જલવાહક, પર્જન્ય, વારિધર, વૃષ્ણિ, બદરિયા, મેઘભૂમિ, અંબુદ, જલધર, તોયધર, નભચર, નીરદ્, પયોધર, પયોદ, મેઘરાશિ, મેઘાચ્છાદન, તરિણ-મેઘ, રૂપેરી વાદળાં, મેઘધ્વજ, મેઘ મલ્હાર, મેઘભૂમિ. |
Head Word | Concept | Meaning | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વાદળિયાપણું, બાદલછાયા, વાદળ-આચ્છાદન, અભ્રછાયા, ધુમ્મસછાયા, વાદળાં, ઘટાટોપ, મેઘપંક્તિ, મેઘાવલી, કાલીઘટા, ગોરંભો. | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ધુમ્મસ, કાશ્મીરનું ધુમ્મસ, ધૂમ્ર ધુમ્મસ, હિમવાદળ, તુષારવાદળ, મેઘશાસ્ત્ર, મેઘદર્શક. | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વાદળિયું, મેઘાચ્છાદન, મેઘાચ્છાદિત, કાળું ડિબાંગ, ભારેખમ, વાદળપટવાળું, મેઘાડંબરવાળું, ધુમ્મસવાળું, હિમાલયી, મેઘશાસ્ત્રીય. | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ક્રિયા : વાદળાં થવાં, વાદળાં ઘેરાવાં, વાદળાં વેરાવાં, વાદળાં બેસવાં, વાદળછાયા થવી, હિમ પડવું. | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : રંદ રંદ વાદળિયાં. | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | એક વાર ઊભાં રહો, રંગવાદળીÚ. (મેઘાણી) | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વરસ્યા વિના શાને વહ્યાં જાવઓરે જ્ | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | એક વાર ઊભાં રહો, રંગવાદળી! | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | …લીલા છે મોર, કાળી વાદળી રે, | સંદેશવાહક | આલોક-16 | નામ : સંદેશવાહક, ખેપિયો, ખબરપત્રી, કાસદ, દૂત, દૂતી, દૂતાવાસી, બુધ, મેઘદૂત, ચંદ્રદૂત, એલચી કચેરીનો સંદેશવાહક, વાહક, ચાલીને ટપાલ વહેંચનાર, આંગડિયો, ટપાલી, ટપાલ, ડાક લઇ જનાર, અગ્રદૂત, ખાસદૂત, ઓધવ (કૃષ્ણનો દૂત), આગળથી આવનાર, વધૈયો, વધામણી આપનાર, આહ્લાદયક સમાચાર આપનાર દૈવી દૂત, ગ્રેબિયલ. | સંદેશવાહક | આલોક-16 | ઉદ્દઘોષક, ઉદ્દઘોષણા કરનાર, આગમનની જાહેરાત કરનાર, દાંડી પીટનાર, દાંડિયો. | સંદેશવાહક | આલોક-16 | ટપાલી, ટપાલવાળો, ટપાલ લઇ જનાર- લાવનાર, પત્રવાહક, પોસ્ટ-માસ્ટર, ટપાલ-માસ્તર, પોસ્ટ-મિસ્ટ્રેસ, ટપાલ ઓફિસનો કારકૂન, ટપાલની ટ્રક, ટપાલનું વિમાન, ટપાલનો ડબો, ટપાલ માટેની બેગ, ટપાલનું પેકેટ, ટપાલ-ટ્રેન. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.