રત્નાકર

Head Word Concept Meaning
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ : સાગર, સમુદ્ર, દરિયો, મહાસાગર, ઉપસાગર, કહાસમુદ્ર, સિંધુ, ઉદધિ, જલોદધિ, અંબુધિ, અંબુનિ િધ, અંબુરાશિ, અબ્ધિ, અર્ણવ, મહાર્ણવ, ક્ષીરનિ િધ, ક્ષીરસાગર, પયોદધિ, પયોનિ િધ, પારાવાર, મહોદધિ, રત્નાકર, વરુણાલય, સરિત્પતિ, સમંદર, સાગર, ભરતી, ખારો સમુદ્ર, ખારું પાણી, વાદળી પાણી, સાત સાગર, સાત સમુદ્ર, સમંદર, જલવિસ્તાર, સમુદ્રનું ઊંડાણ, વરુણનિવાસ ('નેપ્ચ્યુનનો સમુદ્ર').

Other Results

Head Word Concept Meaning
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સાગરનો આત્મા, સમુદ્રદેવતા, વરુણ, નેપ્જ્ઞયુન, ડોલન, દરિયાલાલ, મત્સ્ય-કન્યા, મત્સ્ય-પુરુષ, ખારવો, નાવિક, ખલાસી, સમુદ્ર-મોહિની (વહાણવટી આદિને મધુર સંગીતથી લલચાવીને ખડક પર અથડાવી - એમનો વિનાશ કરનારી) સાગરકન્યા, સાગરની પુત્રી (લક્ષ્મી), સાગરજા-સાગરની પત્ની, સાગરિકા.
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સાગર આટલાન્ટિક, પેસિફિક, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, ભારતીય સાગર, (હિંદી મહાસાગરઈ, અરબી સમુદ્ર, બંગાળનો ઉપસાગર, સાત સમુદ્ર, ક્ષીરોદધિ, ઇક્ષુરસોદધિ, સુરોદધિ, ઘૃતોદધિ, ક્ષારોદધિ.
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સમુદ્રશાસ્ત્ર, જલાલેખશાસ્ત્ર, સામુદ્રિક ખેતી, સાગરયાત્રા, સાગરખેડ, સમુદ્રગ્રહ.
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ દરિયાઈ શાસ્ત્રવિદ્દ, જલશાસ્ત્રવેત્તા, સાગરખેડૂ.
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સામુદ્રિક, સાગરિક, મહાસાગરિક, મહાસામુદ્રિક, દરિયાઈ, કાંઠાળ, સમુદ્રશાસ્ત્રવિષયક, ગહનતામાપન સંબંધી, દરિયાઈ શાસ્ત્ર, સંબંધ, ગહન, અગાથ.
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ : દરિયામાં રહેવું ને મગર સાથે રહેવું.
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સમુદર તરીને ખાબોચિયામાં ડૂબવું.

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects