રાબેતા મુજબ

Head Word Concept Meaning
એકરૂપતા આલોક-28 સંબંધ ક્રિયા : ચાલુ રાખવું, મંડયા રહેવું, અનંત મંડયા રહેવું, પોતાનું ગાણું ગાયે રાખવું, ('ના, હું તો ગાઈશ'), એકરૂપ કરવું, રાબેતા મુજબ કરવું, ધોરણ પ્રમાણે કરવું, સ્થાયી કરવું, નિયમિત કરવું, સમાન કરવું, સરખું કરવું.

Other Results

Head Word Concept Meaning
એકરૂપતા આલોક-28 સંબંધ નામ : એકરૂપતા, સામ્ય, સારૂપ્ય, સમત્વ, એકવિધતા, સમતુલા; સમ લય કે તાલ, સરખાપણું, એકસૂરીલાપણું, વ્યવસ્થિતતા, એકોક્તિ, એકસંભાષણ.
એકરૂપતા આલોક-28 સંબંધ વિશે. : એકવિધ, સ્થિર, એકરૂપ, સમાન, સ્થાયી, સહમત, સમલોક, સવાંગ, સદ્ગૃશ, એકસૂરીલું, અભંગ, અપરિવર્તનશીલ, વ્યવસ્થિત, યાંત્રિક, યંત્રમાનવસદ્ગૃશ; એનું એ જ, કંટાળાજનક, પુનરાવર્તક.
એકરૂપતા આલોક-28 સંબંધ ક્રિ.વિ. : હંમેશ, યંત્રવત્.

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects