Head Word | Concept | Meaning |
લંબાઈ | આલોક-06, પરિમાણ | રેખા, લીટી, પંક્તિ, પટ્ટી. |
Head Word | Concept | Meaning | લંબાઈ | આલોક-06, પરિમાણ | નામ : લંબાઈ, દીર્ઘતા, લંબાણ, દીર્ઘસૂત્રિવાં, રેખાંશ, પહોંચ, માપ, વહેંત, ફૂટનું માપ, વારનું માપ, રેખીય માપન, લંબગોળ, મુદત, હપ્તા. | લંબાઈ | આલોક-06, પરિમાણ | વિશે. : લાંબું, લંબાણવાળું, દીર્ઘસૂત્રી, લાંબુંલપસીંદર, વિલંબિત, ઢીલમાં પડેલું, ઢીલમાં નાખેલું, ખેંચેલું, લંબગોળ, લંબચોરસ, લાંબુંલચક, લપસીંદર. | લંબાઈ | આલોક-06, પરિમાણ | ક્રિયા : લાંબા થવું, લંબાવવું, ઉત્કંઠ થવું, લાંબું કાઢવું, લાંબું ખેંચવું. | લંબાઈ | આલોક-06, પરિમાણ | ઉક્તિ : દીર્ઘાયુ: ભવ. લંબાવેલા સ્વર મધુર આ વ્યોમમાંહે ફરે છે. આપણે લાંબો હાથ કરવો નથી. બહુત લંબા બેવકૂફ. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં