Head Word | Concept | Meaning |
હદ | આલોક-06, પરિમાણ | વિશે: સીમાદર્શક, મર્યાદાદર્શક, નિર્ણાયક, નિર્દેશક, અંતિમ, સત્રાંત, હોઠે આવેલું, ઓષ્ઠ્ય, હોઠે ચડેલું, રૂપરેખાત્મક, સીમાપરક, રેખાંકિત, પરિમિતિદર્શક. |
Head Word | Concept | Meaning | હદ | આલોક-06, પરિમાણ | નામ: હદ, સરહદ, મર્યાદા, સીમા, બંધન, પ્રતિબંધ, વાડો, વાડ, રૂપરેખા, કોટ, કોટ પર હોય એ, લક્ષ્મણરેખા, સીમાંકન, પરિઘ, ઘેર, વર્તુલનો ઘેરાવો, ભેદકરેખા, અંતિમ સ્થળ, અંતિમ તારીખ, લક્ષ્ય તારીખ, છેલ્લી તારીખ, સમયમર્યાદા, અંત, શરતને અધીનતા, ઉમરો. | હદ | આલોક-06, પરિમાણ | પાટિયું, અવયવ, હાંસિયો, પાશ્ર્વરેખા, આકૃતિ, આકાર, છબી, એકપાશ્ર્વચિત્ર. | હદ | આલોક-06, પરિમાણ | દેશની સરહદ, દેશની સીમા, સીમાપ્રદેશ, સીમાદર્શક સ્તંભ, કાંટાની વાડ, વસ્ત્રનો છેડો, ચંપલ, ઝાલર, વસ્ત્રની કોર. | હદ | આલોક-06, પરિમાણ | ક્રિયા: સરહદ બાંધવી, મર્યાદા બાંધવી, છાયાકૃતિ દોરવી, પાશ્ર્ચચિત્ર તૈયાર કરવું, રૂપરેખા દોરવી. | હદ | આલોક-06, પરિમાણ | ક્રિ.વિ.: અંતત: આટલે, આટલે સુધી. | હદ | આલોક-06, પરિમાણ | ઉક્તિ: આકાશ એજ મર્યાદા એવું કોઇક તત્ત્વ છે, જેને દીવાલ રુચતી નથી. | સીમાંકન | આલોક-06, પરિમાણ | નામ: સીમાંકન, વ્યાખ્યા, નિર્ધાર, મર્યાદા-અંકન, ગુણનિર્ધારણ, નિયમન, મધ્યમીકરણ. | સીમાંકન | આલોક-06, પરિમાણ | પેટન્ટ, નવીન શોધેલી વસ્તુ બનાવવાની સનદ, કોપીરાઇટ, ગ્રંથસ્વામિત્વના અધિકાર, શોધખોળનું પ્રમાણપત્ર, ટ્રેઇડ-માર્ક, વેપારીનો માર્કો. | સીમાંકન | આલોક-06, પરિમાણ | વિશે: સીમાંકિન, રેખાંકિન, નિર્ધારિત, પ્રતિબંધિત, પેટન્ટ (સંશોધન-હક) લીધેલ, શિસ્તબદ્ધ, હદ આંકેલ, સીમિત, અસીમ, આવરેલું. | સીમાંકન | આલોક-06, પરિમાણ | પ્રતિબંધદર્શક, સીમાયુક્ત, પ્રતિબંધયુક્ત, વ્યાખ્યાબદ્ધ. | સીમાંકન | આલોક-06, પરિમાણ | ક્રિયા: સીમાંકિત કરવું, મર્યાદા બાંધવી, સીમા નક્કી કરવી, લક્ષ્મણરેખા દોરવી, પ્રતિબંધ મૂકવો, બંધ બાંધવો, અંતિમ બિન્દુ નક્કી કરવું- વાડો કરવો. | સીમાંકન | આલોક-06, પરિમાણ | ઉક્તિ: દરેક બાબતની હદ હોય છે. સાગર મર્યાદા ઓળંગતો નથી. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.