Head Word | Concept | Meaning |
પ્રદેશ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | રેખાંશ, યામ્યોત્તર વૃત્ત, વિષુવવૃત્તથી 3) અંશ ઉત્તરે કે દક્ષિણે આવેલો પ્રશાંત પ્રદેશ, ગર્જના કરતા સામુદ્રિક વિસ્તારો, 40 સે 50 ના અક્ષાંશ વચ્ચેનો પ્રદેશ, મધ્યાહ્ન અક્ષાંશ, વિષુવવૃત્તથી, આંતરઅંશ, અક્ષાંશ બતાવનારી રેખા, વિષુવવૃત્ત ભૂમધ્યરેખા, ઉષ્ણકટિબંધ, કર્કવૃત્ત, મકરવૃત્ત, ઉત્તર ધ્રુવનો પ્રદેશ, દક્ષિણ ધ્રુવનો પ્રદેશ. |
Head Word | Concept | Meaning | પ્રદેશ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | નામ : પ્રદેશ, વિભાગ, પ્રાંત, મુલક, ઇલાકો, સ્થળ, જગ્યા દેશ, પ્રદેશનો પટ્ટો, ભૂમિ, ઘરની તળભૂમિ, જિલ્લો, પ્રાદેશિક જલવિસ્તાર, હવાઈ જગ્યા, હવાઈ અવકાશ, પ્રદેશની અંદરનો માર્ગ, પ્રદેશ, પડોશનો પ્રદેશ, પરિસરનો પ્રદેશ, શહેરનો વિભાગ, ઘરનું આંગણું, ગામની સરહદ, ગામની સીમ, ગામ કે સ્થળનું વાતાવરણ કે પર્યાવરણ, મંદિર-શાળા-ગામ આસપાસની જગ્યા, સીમ. | પ્રદેશ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ગોળો, પૃથ્વીનો ગોળો, ગોળાર્ધ, આકાશયાનનો માર્ગ, સીમાપ્રદેશ, રાષ્ટ્રો રાષ્ટ્રો વચ્ચેની સરહદ. | પ્રદેશ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | પ્રાદેશિક ભાગ: રાજ્ય, જાગીર, મતક્ષેત્ર, સરકાર, નગરપાલિકા, મહાનગરપાલિકા, શહેરનો વિભાગ, તાલુકો, ગ્રામપ્રદેશ, કસબો, મહાલ, વૉર્ડ, નગર, વિસ્તાર, પંચાયત, પાટનગર, રાજધાની, શહેર, નગર, નગરપંચાયત, પુર, ગામડું, ગ્રામ, ગ્રામપંચાયત, નેસ, મતક્ષેત્રનો જિલ્લો, પરિસર, સ્થાનિક અદાલતનો વિસ્તાર, નગરપતિની સત્તાનો વિસ્તાર, ધર્મગુરુની સત્તાનો વિસ્તાર, પોલીસની સત્તાનો વિસ્તાર, મકાનોનો વિસ્તાર, ચોક, ચોરસ માઈલનો વિસ્તાર, બંધિયાર જમીન, ચોગાન. | પ્રદેશ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | જગતના વિભાગો : ખંડ, પૃથ્વીનો ભૂમિભાગ, પરાચીન જગત, પરાચીન દેશ, નવી દુનિયા, અર્વાચીન દેશ, પૂર્વનો ગોળાર્ધ, પૂર્વ, પૂર્વીય દેશ, દૂર પૂર્વ, મધ્ય પૂર્વ, એશિયા માઈનોર, પાશ્ચાત્ય ગોળાર્ધ, પશ્ચિમી દુનિયા, અમેરિકા, યુરોપ, આƒિકા, પૃથ્વીના ગોળા પરનો (આપણી તદ્ન સામ િબાજુનો) પ્રદેશ, દક્ષિણ નિમ્ન, ઑસ્ટ્રેલેશિયા, ઓશિયેનિઆ (દક્ષિણના સમુદ્રનાં દ્ધીપો). | પ્રદેશ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ભારતના પ્રદેશો : ઉત્તર ભારત, આર્યાવર્ત, વાયવ્ય ભારત, પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, કાશ્મીર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ ભારત, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, ગોવા, દક્ષિણ ભારત, આંધ્ર, તમિળનાડુ, કર્ણાટક, કેરલ, પોંડિચેરી, પૂર્વ ભારત, બિહાર, ઓરિસ્સા, પૂર્વ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલૅૅન્ડ, મણિપુર, સિક્કીમ, ભૂતાન. | પ્રદેશ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | વિશે. : પ્રાદેશિક, પ્રાંતીય, આંતરિક, ભૌગોલિક, સ્થાનિક, સીમિત, આંતરિક હદ બાંધેલું. | પ્રદેશ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ઉક્તિ : પાડોશી રાજ્ય - કુદરતી દુશ્મન! |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.