લગ્નકરાર

Head Word Concept Meaning
વચન આલોક-18 સત્તા સગાઇ, વેવિશાળ, લગ્નકરાર, લગ્નની વચનબદ્ધતા, દાંપત્યનો કરાર, પ્રણયશ્રમ, લગ્નની પ્રતિજ્ઞા, કરાર, શાબ્દિક કરાર, સદ્ગૃહસ્થોનો કરાર, અનૌપચારિક કરાર, પૂર્વયોજિત મુલાકાત.

Other Results

Head Word Concept Meaning
વચન આલોક-18 સત્તા નામ : વચન, પ્રતિજ્ઞા, ગીરો મૂકેલ વસ્તુ, બાંયધરી, જમાન, વિશ્વાસ, કેદમાંથી થોડા દિવસથી રજા ('પેરોલ'), સોગંદ, મદદના બોલ, પ્રતિષ્ઠાનો શબ્દ.
વચન આલોક-18 સત્તા વિશે : વચનબદ્ધ, પ્રતિજ્ઞાબદ્ધ, વચન લીધેલ, પ્રતિજ્ઞા લીધેલ, કરારબદ્ધ, વેવિશાળ કરેલ, વિવાહિત, પ્રણયબદ્ધ, પ્રણયનો કોલ.
વચન આલોક-18 સત્તા ક્રિયા : વચન આપવું, અપેક્ષા રાખવી, અપેક્ષા ઊભી કરવી, પ્રતિજ્ઞાબદ્ધ થવું, મમતાબદ્ધ રહેવું, જામીન આપવા, બંધન સ્વીકારવું, લગ્નની પ્રતિજ્ઞા લેવી, લગ્નનું વચન આપવું.
વચન આલોક-18 સત્તા ઉક્તિ : પ્રાણ જાય મગર વચન ન જાય. મરદનો બોલ ન ફરે.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects