લગ્નની દરખાસ્ત

Head Word Concept Meaning
પ્રેમક્રીડા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ મુક્તવિહાર, સહવિહાર, શૃંગારિક, દૃષ્ટિ, પ્રણયરસિક આંખો, દૃષ્ટિક્ષેપ, વેવિશાળ, પ્રેમપત્ર.

Other Results

Head Word Concept Meaning
પ્રેમક્રીડા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ નામ: પ્રેમક્રીડા, પ્રેમવચન, પ્રણયનાં નખરાં, અડપલાં, ચુંબન, આલિંગન, કામક્રીડા, કામકેલિ, સંભોગ, પ્રણયક્રીડા, પ્રણયકેલિ, જાતીય સંભોગ, આશ્લેષ, બાહુપાશ, સંવનન, અનુનય, લફરાંબાજી, નખક્ષત.
પ્રેમક્રીડા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ વહાલો, વહાલી, પ્રિયતમ, પ્રિયતમા, પ્રિયા, પ્રીતમ, મધુરી, મધુર, મીઠી, મધુબાલા, મધબોલા, દેવી, દેવદૂત, સુંદરી, વારાંગના, સ્ત્રી પાછળ પાછળ ફરનાર, રંડીબાજ.
પ્રેમક્રીડા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ વિશે: શૃંગારિક, પ્રેમાળ, જાતીય વૃત્તિવાળું.
પ્રેમક્રીડા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિયા: પ્રેમ કરવો, ચાહવું, કામણ કરવું, રતિક્રીડા કરવી, વિલાસ કરવો, આશ્લેષવું, છાતી સરસા ચાપવું.
પ્રેમક્રીડા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ સંવનન કરવું, પાછળ પાછળ જવું, સ્ત્રી પાસે પરણવાની માગણી કરવી, અનુનય કરવો, ખાસ ધ્યાન આપવું, કામાતુર નજરે જોવું.
પ્રેમક્રીડા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ઉક્તિ: 'શુનીમ્' અન્વેતિ શ્રવા. કામાતુરાણાં ન ભયં ન લજ્જા. સાંજ પડે દિન આથમે, ચકવી બેઠી રોય, ચલો ચલો ચકવા જયહાં, રેન ન પડતી હોય.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects