Head Word | Concept | Meaning |
વચન | આલોક-18 સત્તા | ક્રિયા : વચન આપવું, અપેક્ષા રાખવી, અપેક્ષા ઊભી કરવી, પ્રતિજ્ઞાબદ્ધ થવું, મમતાબદ્ધ રહેવું, જામીન આપવા, બંધન સ્વીકારવું, લગ્નની પ્રતિજ્ઞા લેવી, લગ્નનું વચન આપવું. |
Head Word | Concept | Meaning | વચન | આલોક-18 સત્તા | નામ : વચન, પ્રતિજ્ઞા, ગીરો મૂકેલ વસ્તુ, બાંયધરી, જમાન, વિશ્વાસ, કેદમાંથી થોડા દિવસથી રજા ('પેરોલ'), સોગંદ, મદદના બોલ, પ્રતિષ્ઠાનો શબ્દ. | વચન | આલોક-18 સત્તા | સગાઇ, વેવિશાળ, લગ્નકરાર, લગ્નની વચનબદ્ધતા, દાંપત્યનો કરાર, પ્રણયશ્રમ, લગ્નની પ્રતિજ્ઞા, કરાર, શાબ્દિક કરાર, સદ્ગૃહસ્થોનો કરાર, અનૌપચારિક કરાર, પૂર્વયોજિત મુલાકાત. | વચન | આલોક-18 સત્તા | વિશે : વચનબદ્ધ, પ્રતિજ્ઞાબદ્ધ, વચન લીધેલ, પ્રતિજ્ઞા લીધેલ, કરારબદ્ધ, વેવિશાળ કરેલ, વિવાહિત, પ્રણયબદ્ધ, પ્રણયનો કોલ. | વચન | આલોક-18 સત્તા | ઉક્તિ : પ્રાણ જાય મગર વચન ન જાય. મરદનો બોલ ન ફરે. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.