લગ્નની ૠતુ

Head Word Concept Meaning
ઋતુ આલોક-25 કાળ-પરિવર્તન નામ : ઋતુ, વર્ષની ઋતુ, વાર્ષિક મોસમ, શિયાળો, ઉનાળો, ચોમાસુ, વર્ષાઋતુ, ષડ્ઋતુ, શિ િશર હેમંત, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ લગ્નની ઋતુ, શાકભાજીની ઋતુ, ચાતુર્માસ, ઋતુપ્રપંચ, જીવનની ગોઠવણી, ઋતુઋતુમાં હલચલ, સામાજિક જીવનની ઋતુ, નાટકની ઋતુ, ક્રિકેટની ઋતુ, વસંતપ્રસાર, વિકારની ઋતુ, મધુર વસંત, વસંતના વાયરા, વસંતનો મહિમા, ગ્રીષ્મઋતુ, ગ્રીષ્મકાલ ઉનાળો, વૈશાખનો બપોર, ત્રાહિમામ ગરમી, પાનખર, પાંદડા ખરવાની ઋતુ, પાકનો સમય, લલણીનો સમય, શિયાળાની કડકડતી ઠંડીના દિવસો, હાડ ધ્રુજાવતી ઠંડી, કાલ, વિષુવવૃત્ત કાલ, વસંતસંપાત, શરદ સંપાત, શિ િશર-સંપાત.

Other Results

Head Word Concept Meaning
ઋતુ આલોક-25 કાળ-પરિવર્તન વિશે. : વસંતકાલીન, ઉષ્ણકાલીન, પળપળના સમયનું, શીતકાલીન, ઉત્તરધ્રુવીય, દક્ષિણધ્રુવીય.
ઋતુ આલોક-25 કાળ-પરિવર્તન ઉક્તિ : કેટલાક માણસોને બધી ઋતુ અનુરૂપ લાગે છે. પશુઓને દાંપત્યસંયોગથી ઋતુ હોય છે; માનવ એવા બંધનથી પર છે. માણસના મનમાં ચાર ઋતુ હોય છે શિયાળો આવે ને વસંત ત્યાંથી કેટલે દૂર હોય.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects