Head Word | Concept | Meaning |
ભીતિ | આલોક-10 અનુરાગ | કુદરતી ઘટનાઓનો ભય, ધૂમકેતુનો ભય, સૂર્યનો ભય, તારાઓનો ભય, અવાજનો ભય, પડછાયાનો ભય, અંધકારનો ભય, પ્રકાશનો ભય, વીજળીનો ભય, ગર્જનાનો ભય, વર્ષાનો ભય, વિશાળતાનો ભય, શૂન્યાવકાશ કે ખાલી જગ્યાનો ભય, ઊંડાણનો ભય, ગુંડાનો ભય, એકલતાનો ભય, ખંડેરનો ભય, સેક્સ જાતિ(લિંગ)નો ભય, લગ્નનો ભય. |
Head Word | Concept | Meaning | ભીતિ | આલોક-10 અનુરાગ | નામ: ભીતિ, ભયપ્રદતા, બીક, ધાસ્તી, ધ્રાસ્કો, દહેશત, ભય, ડર, ત્રાસ, મૃત્યુભય, સંસારભય, નાસભાગ, હાહાકાર, ઘૃણા, 'ફોબિયા', શરમાળપણું, મંચ-ભીતિ, ત્રાસવાદ, સામ્રાજ્ય, હ્દયકંપ, ધબકારા. | ભીતિ | આલોક-10 અનુરાગ | ભય પમાડનાર, ધમકી આપનાર, હત્યારો, કાલિકા, ચંડી, અસુરો, દાનવો, દૈત્યો, રાક્ષસો, પૌરાણિક રાક્ષસો, વરુ, રાક્ષસ, ઓથાર, ભૂત, પ્રેત, જિન, ƒેન્કેસ્ટિન. | ભીતિ | આલોક-10 અનુરાગ | પુશઓનો ભય, બિલાડીનો ભય, કૂતરાનો ભય, અશ્વભીતિ, ઉંદરનો ભય, (ઢેઢ) ગરોળીનો ભય, વીંછીનો ભય, કાનખજૂરાનો ભય, આખલાનો ભય, પશુઓનો ભય, સર્પિત પ્રાણીઓનો ભય, સર્પભય, પક્ષીઓનો ભય, માછલીનો ભય, માખીનો ભય, મધમાખીઓનો ભય, કરોળિયાનો ભય, જંતુ(કીડા)નો ભય, ઊધઇનો ભય, જીવડાંનો ભય, જૂનો ભય, વિષાણુનો ભય, રાક્ષસનો ભય, ભગવાનનો ભય, ƒેન્ચમેનનો ભય, અમેરિકનનો ભય. | ભીતિ | આલોક-10 અનુરાગ | વસ્તુઓનો ભય (ફોબિયા): ફૂલોનો ભય, વાંસળીનો ભય, બંદૂકની ગોળીનો ભય, સોયનો ભય, દર્પણનો ભય, ધૂળનો ભય, પાણીનો ભય, આંખનો ભય, દાઢીનો ભય, તળાવ કે સરોવરનો ભય, ઘંટનાદનો ભય. | ભીતિ | આલોક-10 અનુરાગ | રોગોનો ભય: માંદા પડવાનો ભય, કૅન્સરનો ભય, હ્દયરોગનો ભય, સિફિલિસ-(ચાંદી)નો ભય, 'એઇડ્ઝ'નો ભય, જાતીય રોગનો ભય. | ભીતિ | આલોક-10 અનુરાગ | અમુક પ્રવૃત્તિનો ભય: શેરી ઓળંગવાનો ભય, પુલ ઓળંગવાનો ભય, ઊંચાં મકાનો પાસેથી પસાર થવાનો ભય, મુસાફરીનો ભય, સૂવા જવાનો ભય, સંભોગ(મૈથુન)નો ભય, તિરસ્કારનો ભય, લગ્નનો ભય. | ભીતિ | આલોક-10 અનુરાગ | વિશે: ભયભીત થયેલ, ભયાવહ, ભયપ્રદ, બીકણ, આંચકો લાગેલ, ડરેલ, ડરપોક, બિહામણું, કમકમાટી ઉપજાવનારું. | ભીતિ | આલોક-10 અનુરાગ | ધ્રુજાવનાર, નિરુત્સાહિત કરનાર, થીજી ગયેલ, ભયથી મૂઢ થઇ ગયેલ, સ્તબ્ધ, ભયવિહ્યળ થયેલ. | ભીતિ | આલોક-10 અનુરાગ | ક્રિયા: ભય પાળવો, અસ્ત્રાની ધાર પર રહેવું, કાંટા પર બેસવું, સ્તબ્ધ થઇ જવું, ભડકવું, સંકોચાવું, સંકોડાવું, ધ્રુજારી વછૂટવી, કંપાયમાન થવું, ફિક્કા પડી જવું, બીકથી ભગાડી દેવું. | ભીતિ | આલોક-10 અનુરાગ | િબવડાવવું, ધમકી આપવી, દમદાટી આપવી, રુવાડાં ઊભાં થઇ જવાં, આંચકો લાગવો. | ભીતિ | આલોક-10 અનુરાગ | ક્રિ. િવ.: ભયપૂર્વક, ભીતિપૂર્વક. | ભીતિ | આલોક-10 અનુરાગ | ઉક્તિ: ભોગે રોગભયં, કુલે ચ્યુતિભયં, વિત્તે નૃપાલાદ્ ભયમ્, ભય વિના પ્રીતિ નહિ, સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ: (ગીતા) |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં