લગ્નપ્રેમ

Head Word Concept Meaning
પ્રેમ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ નામ: પ્રેમ, પ્રણય, મહોબ્બત, સ્નેહ, નેહ, પરમ પ્રેમ, સ્થૂળ પ્રેમ, સક્ષ્મ પ્રેમ, પ્રીતિ, કામ, પ્રેમભક્તિ, કામેચ્છા, હેત, અનુરાગ, ઇશ્ક, ઉલ્ક્ત, ચાહ, ચાહના, લાડપ્યાર, વાત્સલ્ય, હ્દયાર્પણ, રતિરાગ, મોહ, લાડ, ચિત્તચોરી, ભક્તિ, આદર, કામવાસના, લાગણી, કોમળ લાગણી, પ્રેમજ્યોત, પ્રેમમંદિર, શારીરિક પ્રેમ, દૈહિક પ્રેમ, જાતીય વાસના, આસક્તિ, માયા, પ્રેમભાવ, સ્નેહભાવ, પ્યાર, પ્લેટોનિક પ્રેમ, આત્મલગ્ન, લગ્નપ્રેમ, સાચો પ્રેમ, મુક્તપ્રેમવાદ, સંવનન, પ્રણયચેષ્ટા, પ્રેમવ્યવહાર, પ્રેમરસ, વિશ્વપ્રેમ, હેતપ્રીત, માયાપ્રીત, પ્રીતિ-મુગ્ધ પ્રેમ, પ્રણયાપરાધ, પ્રણયકોપ, પ્રણયભંગ, પ્રણય-વચન, પ્રરણ-ત્રિકોણ, હાવભાવ.

Other Results

Head Word Concept Meaning
પ્રેમ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ પ્રણયવૃત્તિ, કામવૃત્તિ, સ્નેહાળ, પ્રકૃતિ, જાતીય વાસના, રોમેન્ટિક વૃત્તિ, પ્રણયવશતા, પ્રેમરેખા, વિરહવેદના, પ્રણયચેષ્ટા, કુદરતી સ્નેહ, માતૃપ્રેમ, પિતૃપ્રેમ, ભ્રાતૃપ્રેમ, ભગિનીપ્રેમ, પ્રણયપાત્રતા, પ્રેમયોગ્યતા.
પ્રેમ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ પ્રણયદેવતા, પ્રેમદેવતા, કામદેવ, ક્યુપિડ, ઇરોસ: પ્રણયદેવી: વીનસ, રતિ, સેફોર્ડાઇડ, પ્રેમદેવી, કામદેવ, પ્રેમબાણ.
પ્રેમ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ પ્રેયસી, પ્રેમિકા, હ્દયમાધુરી, મોહિની, માયાવિની, પ્રેમદા, પ્રણયિની, પ્રેમી પંખીડાં, માશૂક, વહાલી, પ્રિયતમા, સાચો પ્રેમ કરનારી સ્ત્રી, પ્રેમપાત્ર સ્ત્રી, પ્રેમલ જ્યોતિ, વનિતા, સ્ત્રીમિત્ર, સ્વપ્નસુંદરી, સ્વપ્નપ્રિયા, યુવાન પ્રેમિકા, ગામડાની ગોરી, વિવાહિતા, મુગ્ધા, કન્યા, વાગ્દત્તા, ભવિષ્યની પત્ની, ભાવી પત્ની.
પ્રેમ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ વિશે: પ્રેમી, પ્રશસંક, આશક, ઇશ્કી, સંવનન કરનાર, પ્રેમદીવાના, પ્રેમધર્મી, પ્રેયસ, પ્રેયાન, વરણાગિયો, સ્ત્રીસુંદરીવાળો, પુરુષ, નરભ્રમર, પ્રેમરત્ન, આંખની કીકી, લાડલો પ્રેમી, પ્રેમી યુગલ, પ્રીતમ, પ્રિયતમ.
પ્રેમ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ આત્મલગ્ન, પ્રેમશાસ્ત્ર, કામશાસ્ત્ર, પ્રણયકિસ્સો, પ્રણયરસ, રોમેન્ટિક બંધન-સંબંધ, બે વચ્ચેનું કૈંક, પ્રણયત્રિકોણ, સાંઠગાંઠ, નખરાંબાજી, લફરાંબાજી.
પ્રેમ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ પ્રસિદ્ધ પ્રેમી યુગલો: દુષ્યન્ત અને શકુન્તલા, રાધા અને કૃષ્ણ પુરૂરવા અને ઉવૈશી, મુંજ અને મૃણાલવતી, જયદેવ અને પદ્માવતી, શંકર અને પાર્વતી, જયા અને જયન્ત, પૃથ્વીરાજ અને સંયુક્તા, કલાપી અને શોભના, સોહિણી અને મેહાર, રોમિયો અને જુલિયેટ, એન્થાની અને કલીઓપેટ્રા.
પ્રેમ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ વિશે: પ્રેમમગ્ન, પ્રણયી, પ્રેમપાત્ર, પ્રણયપાત્ર, પ્રેમલ, પ્રેમલક્ષણા, પ્રિયતમ, પ્રશસ્ત પ્રેમી, પ્રણયમગ્ન, મોહિત, પ્રણયવિવશ, મુગ્ધ, પ્રેમક્રીડામગ્ન, કામવિલાસી, કામેચ્છુક, પ્રણયાતુર, દેવે દીધેલ, દૈવી, પ્રેમાળ, સ્નેહાળ, રોમેન્ટિક, પ્રેમરસયુક્ત હ્દયવલ્લભ, હ્દયવલ્લભા.
પ્રેમ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિયા: પ્રેમ કરવો, ચાહવું, ઝંખના રાખવી, મુગ્ધ થવું, લાડ કરવાં, લટપટાવું, મધુર મધુર થઇ જવું, ઓળઘોળ થઇ જવું, પ્રેમમાં પડવું, પોતાનું હ્દય ખોવું, પ્રેમ વર્ષાવવો, પ્રેમમાં ગળાબૂડ હોવું, આસક્ત થવું, પ્રેમવશ થવું, પ્રણયઝંખના કરાવવી, કોઇનું હ્દય જીતી લેવું, પ્રેમનો જાદુ કરવો, પ્રણયમુગ્ધ કરવું, પ્રણયમૂર્તિ હ્દયમાં સ્થાપવી, પ્રેમની અલગ દુનિયામાં રહેવું, પ્રેમપાશમાં બાંધવું, પ્રણયાદ્ર્ર થવું.
પ્રેમ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિ. િવ.: પ્રેમપૂર્વક, મૃદુતાપૂર્વક.
પ્રેમ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ઉક્તિ: પરમ પ્રેમ પર બ્રહ્મ (નાનાલાલ) એક જ્વાલા જલે તુજ નેનનમાં, રસજ્યોત નિહાળી નમું હું નમું (નાનાલાલ). ગરીબાઇ જ્યારે બારણામાંથી પ્રવેશે છે ત્યારે પ્રેમ પાછલા બારણેથી નાસી જાય છે. પ્રેમ આંધળો છે અને પ્રેમીઓ પોતે જે નાની નાની મૂર્ખાઇઓ કરે છે તે પોતેજ જોઇ શકતા નથી. પાગલ, પ્રેમી અને કવિ, આ ત્રણેયની કલ્પના ભરપૂર હોય છે. જો મૈં ઐસા જાનતી, પ્રીત કિયે દુ:ખ હોય. નગર ઢંઢેરા ફેરતી, પ્રીત ન કરિયો કોઇ.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects