Head Word | Concept | Meaning |
ઉત્પાદન | આલોક-30 શક્તિ | ક્રિયા : ઉત્પાદન કરવું, ઉત્પન્ન કરવું, નિર્માણ કરવું, સિદ્ધ કરવું, બાંધકામ કરવું, અસ્તિત્વમાં લાવવું, ફળરૂપ કરવું, સંયોજન કરવું, રૂપાંતર કરવું, કાવતરું કરવું, સિક્કા પાડવા, ઉછેરવું, પ્રજોત્પાદન કરવું, પ્રસવ થવો-કરવો, પ્રસૂતિકાળ હોવો, પ્રસૂતિપીડા થવી; લગ્ન-બાહ્ય સંબંધ થવો, કાનીન સંતાન થવાં, કુંવારી માતામાં સંતાન થવાં, પાછલે બારણેથી આવવું (અવૈધ જન્મ થવો). |
Head Word | Concept | Meaning | ઉત્પાદન | આલોક-30 શક્તિ | નામ : ઉત્પાદન, જન્મ, ઉત્પાદક્તા; ઉત્પાદનરેખા, નિર્માણ, ઉદ્ભવ, ઉત્ક્રાન્તિ, આકાર-નિર્મિત, યંત્રીકરણ, ધાતુ વગેરેનો ઉદ્યોગ, સર્જકત્વ, સર્જનાત્મક પ્રયાસ. | ઉત્પાદન | આલોક-30 શક્તિ | પ્રસૂતિ, પ્રસવ, ફલીકરણ, ફલપ્રદતા; ઉદ્ભવ, પ્રાદુર્ભાવ, ઉત્પત્તિ, ઈશુનો જન્મ, રામજન્મ, કૃષ્ણજન્મ,જન્મસમયની સ્થિતિ, બાલજન્મ,બાલપ્રસવ,પ્રસૂતિ,જોડકાં જન્મવાં,સુવાવડ,કસુવાવડ,પ્રસૂતિશૈય્યા,પ્રસૂતિપીડા,ઉત્પાદક,નિર્માતા,કારીગર,કલાકાર, સર્જક, નિર્માણ કરનાર,ઉદ્દીપક સ્થાપક. | ઉત્પાદન | આલોક-30 શક્તિ | વિશે. : સર્જનાત્મક, ઉત્પાદનાત્મક, નિર્માણવિષયક, નિર્માણપરક, ઔદ્યોગિક, વિધેયાત્મક, ઉત્પાદિત, ઉત્પન્ન, રૂપનિર્મિત, શણગારેલ, બાંધેલ, બાંધકામ કરેલ, યંત્રસર્જિત, વિશુદ્ધીકરણ કરેલ, ગર્ભમાં ધારણ કરેલ, સિક્કા પાડેલ, ઉત્પાદનક્ષમ, સર્જનક્ષમ. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.