Head Word | Concept | Meaning |
લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | સંભોગ, દેહભોગ, મૈથુન, સંભોગક્રીડા, લૈંગિક મિલન, લગ્નસંબંધ, લગ્ન, લગ્નક્રિયા, પ્રણયક્રિયા, પ્રણયક્રીડા, સહશયન, સ્ત્રીની પજવણી, બળાત્કાર સંભોગ, સંવનન, સ્ત્રીપુરુષનો સંબંધ, મકરધ્વજ ગુટિકા, સંભોગ, સંભોગની પરાકાષ્ઠા, પરદારાગમન, વીર્ય, નારીદેહનો રજપિંડ. |
Head Word | Concept | Meaning | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ : લિંગ, જાતિ, લૈંગિક, આવેગ, લિંગભેદ, પુલ્લિંગ, નરજાતિ, સ્ત્રીલિંગ, નારીજાતિ, સ્ત્રીત્વ, લૈંગિકતાવાદ, જાતીય સંબંધ, દૈહિક સંભોગ, વિષયીપણું, જાતીય વાસના, પ્રેમ, સ્નેહ, પ્રેમ-પ્રકરણ, પ્રણયસંબંધ, આસક્તિ, લગ્ન, વિધવાવિવાહ, લંપટતા, કામુકતા, દેહભાવ, વિષયાસક્તિ, સંભોગક્ષમતા, નપુંસક્તા, જાતીય નિર્બળતા, જાતીય ઠંડાપણું, જાતીય સંબંધમાં ઉદાસીનતા. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | જાતીય વિષય, કામુક્તાનો વિષય, સ્ત્રીયોનિ, પુરુષલિંગ, જાતીય આકર્ષણ, જાતીય ચુંબકત્વ, કામુક્તા, દૈહિક વાસના, જાતીય કામના, મૈથુનની ઇચ્છા, કામવાસના, લંપટતા, કામીપણું, કામાતુરતા, ગરમ લોહી, વાસના, સંભોગની આસક્તિ, વિષયીપણું, રતિક્રીડા, પ્રણયક્રીડા, અશ્લીલતા, રતિઘેલછા, કામુકતા, સૃષ્ટિ વિરુદ્ધ કર્મની ઈચ્છા, જાતીય ગરમી, મદ, વાસનાનો આવેગ, સ્ત્રીનું ઋતુમાં આવવું એ, સ્ત્રીની કામેચ્છા, સ્ત્રીની કામેચછાનું ચક્ર, ઋતુચક્ર (સ્ત્રીનું). | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | સ્ત્રી સંબોધનરૂપ : શ્રીમતી, કુમારી, અ.સૌ., બહેન, મહિલા, સર્વશ્રી, ƒાઉ, સિનોરા, સન્નારી, મેમસસાહેબ, મેમ, બાનુ, સાહેબાન. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | કામવૃદ્ધિની ઔષધો : વાજીકરણ ઔષધ, ધોળી મુસળી, કામણ. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | હસ્તમૈથુન, મૌખિક લૈંગિક સંભોગ, સૃષ્ટિક્રમ વિરુદ્ધ સંભોગ, પાશવી સંભોગ, પુરુષનો સજાતીય સંભોગ. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | લિંગ જનક અવયવો, ગુÓાંગો, ગુપ્તાંગો, પુરુષનું લિંગ, પુરુષના વૃષણ (અંડ), વીર્યપિંડ, નારીના જાતીય અવયવો, યોનિ, યોનમાર્ગ, યોનિના ઓષ્ઠ, ગર્ભાશય ગુહ્યાંગના વાળ (ગુપ્ત જગ્યાના વાળ), દાઢી, છાતી, વક્ષ:સ્થળ. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વિજાતીય આકર્ષણ : આત્મરતિત્વ, દ્ધિજાતીય સંબંધ, ઉભયલિંગિતા, ઉભિયલિંગી કામવાસના, ઉભયરતિત્વ, બંને બાજુનો સંભોગ, સ્ત્રીનો સજાતીય સંભોગ, સ્ત્રીની સ્ત્રીગામિતા, અપકામુક્તા, પશુરતિ, બાલરતિ, પરપીડનજન્ય જાતીય આનંદ, શબરતિ, કૌટુમ્બિક વ્યભિચાર, અનાચાર, અગમ્ય-ગમનશીલતા, ભાઈબહેનના વ્યભિચારની વૃત્તિ, આડો (અનૈતિક) સંબંધ, આડો વ્યવહાર. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | જાતીયતા-રહિતતા, હીજડાપણું, નપુંસકત્વ, નાન્યતરત્વ, જાતીય વિકૃતિ, જાતીય વિપર્યાસ, જાતીય વ્યતિક્રમ. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | મધ્યલિંગીયતા, બંને જાતિનાં લિંગો ધરાવનાર વ્યક્તિ, બાયલાપણું, હીજડાપણું, વિજાતીય થવાની - હોવાની વૃત્તિ-ઉભયાલિંગી સંબંધ. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | સજાતીય સંબંધ ધરાવનાર, વિપરીત રતિ, 'હોમો'. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | જાતીય વિજ્ઞાન, જાતીય વૈજ્ઞાનિક કામશાસ્ત્ર, વાત્સ્યાય, કામસૂત્ર, સ્વતંત્ર પ્રેમ, પ્રભોગ-લગ્ન, કરાર-લગ્ન, લગ્ન વિનાનું દાંપત્ય, સજાતીય દાંપત્ય. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | લૈંગિક, વીર્યવિષયક, યૌન, કામોત્તેજક, કામવર્ધક, કામપ્રેરક, વિકારશીલ, વિષયાસક્ત, લંપટ, વિકારવશ, ગરમાગરમ (જાતીય આવેગ સંબંધમાં), જાતીય ચળવાળું, રતિજન્ય, રતિજનિત, સર્જનાત્મક, પ્રજનનવાળું. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | િવશે. : પુરુષ જેવી કામવૃત્તિ ધરાવનાર સ્ત્રીનું, સ્ત્રીનો ચલ સંબંધ હોય તેવું, જાતીય વિકૃતિવાળું, જાતીય વિચારવાળું, સ્ત્રૈણ, બાયલો, વિજાતીય વસ્ત્ર-પરિધાન-ઈચ્છુક, હીજડાનાં લક્ષણવાળું. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ક્રિયા : જાતીય સંબંધ બાંધવો, જાતીય સંભોગ કરવો, સંભોગ કરવો, પ્રણયક્રીડા કરવી, સહશયન કરવું, પરસ્ત્રીગમન કરવું, પરક્રિયા-શ્રરેમ કરવો, પ્રણયસમાધિમાં લીન થવું, જાતીય સંભોગમાં પરાકાષ્ઠા સાધવી. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | કામુકતા રાખવી, મદમાં આવવું, કામાવેશ અનુભવવો, કામાતુર થવું, હસ્તમૈથુન કરવું. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | કામરહિત, કામવિરક્ત, ખસી કરી નાખેલ, નપુંસક, હીજડો બનાવેલ, જાતીય રીતે ઠંડું. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : કામાતુરાણાં ન ભયં ન લજ્જા. | લિંગ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નહિ પશ્ચતિ જન્માન્ધા: કામાન્ધો નૈવ પયતિ. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.