Head Word | Concept | Meaning |
લાલ રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | વિશે. : લાલ, લાલાશ પડતું, રાતું, રતાશ પડતું, રાતી ઝાંયવાળું, રક્તરંગી, રક્તવર્ણું, લાલવર્ણું, લાલચોળ, મરુન, ઘેરા કસૂંબી રંગનું, લાલ ચટક, કિરમજી, ચળકતા લાલ રંગનું, કુંકુમવર્ણું, બીટ (કંદમૂળ)ના લાલ રંગવાળું, તામ્ર-લાલ, લાલશ પડતો ભૂરો, રાતું ચટક, રાતૂડું, રતૂમડું, લાલવર્ણું, ગુલાબી, ગુલાબી ગાલવાળી, તાજગીભરી લાલાશવાળું, તડકાથી લાલ, સુરખીદાર, લાલ ભડક. |
Head Word | Concept | Meaning | લાલ રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | નામ : લાલ રંગ, લાલિમા, લાલી, રાતો રંગ, રક્ત રંગ, રતાશ, રતાશવાળો રંગ, લાલપ, રાતી ઝાંય, લાલમ. | લાલ રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | લાલઘૂમ થવું એ, રતાશની પ્રક્રિયા, કિરમજી રંગ, આનંદની લાલિમા, માણેકનો લાલ રંગ, ગુલાબીપણું, ગુલાબી રંગ, ગુલાબી, આછો ગુલાબી. | લાલ રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | લાલ દાઢીવાળું, લાલ કલગીવાળું, લાલ મસ્તકનું, લાલ ચાંલ્લાવાળી, ગુલાબી, આછો ગુલાબી, કંકુવાળો, કંકુવાળી. | લાલ રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ક્રિયા : લાલ થવું, લાલ કરવું, કંકુના રંગનું કરવું, ઓષ્ઠની લાલી લગાડવી, રતાશ ઊપસી આવવી, ગાલ પર શરમના રેરડા પડવા, શરમાવાથી મોઢું લાલ લાલ થવું. | લાલ રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ગુલાબી રંગ અને દ્રવ્યો : ઇન્ડિયા ગુલાબી, ઑપેરા ગુલાબી, લાલ ગુલાબી, કોમિયો ગુલાબી, ગુલાબ, ગુલાલ, રૉયલ ગુલાબી, ગુલમહોર, ગુલાબ-ગોટો, ચાનો ગુલાબી રંગ. | લાલ રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | લાલ રંગ અને દ્રવ્યો : લાલમલાલ, ચાઇનીઝ લાલ, હાર્વર્ડ કિરમજી, ઇન્ƒા-રેડ, (વર્ણપટના લાલ રંગ પછીના-ડાબી બાજુનાં - અદ્રશ્ય કિરણો), પર્શિયન લાલ, મરુન, ઇન્ડિયન લાલ, કુમકુમનો લાલ રંગ, કંકુ, રાતી રાયણ, રાતી પાઈ. | લાલ રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ઉક્તિ : ગુલાબી, નહિ જાવા દઉં ચાકરી રે (લોકગીત) | લાલ રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ગુલાબી ગોટો તે તો અમારો પરણ્યો જો. (લોકગીત) | લાલ રંગ | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | લાલી દેખન મૈં ગઈ, હો ગઈ લાલમલાલ. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.