વરરાજાનો પોશાક

Head Word Concept Meaning
વસ્ત્ર આલોક-06, પરિમાણ તૈયાર કપડાં, તૈયાર બનાવી રાખેલાં ('રેડીમેઇડ') કપડાં, વસ્ત્ર-સજાવટ, પોલીસનો પોશાક, વરરાજાનો પોશાક, લગ્નનો પોશાક, નવવધૂનાં વસ્ત્રો, કરિયાવર છાબ (વધૂ માટેની), વકીલનો પોશાક (કાળો કોટ) દેવવસ્ત્ર, નોકરનો પોશાક, પટ્ટાવાળાનો પોશાક, ગણવેશ, શાળાનો પોશાક, હાથીની અંબાડી, નાગરિક પોશાક, સાદાં વસ્ત્રો, ધોતિયું, પોતડી, સહવસ્ત્ર, પુરુષના પોશાકનું કાપડ, (સૂટજ્ઞસૂટિંગ, સ્યૂટજ્ઞસ્યુટિંગ),

Other Results

Head Word Concept Meaning
વસ્ત્ર આલોક-06, પરિમાણ નામ : વસ્ત્ર, કપડાં. પહેરવેશ, લૂગડાં, પોશાક, ફેશન, ફેશનેબલ પોશાક, વરણાગિયો પોશાક, સરકારી પોશાક, રાજ્યમાન્ય વસ્ત્રપરિધાન, વેશ, પહેરવેશ, ઉપરિવસ્ત્ર, બહાર પહેરવાનાં વસ્ત્રો, શણગાર, શૃંગાર, સ્ત્રીનો પોશાક, ભપકાદાર પોશાક, વસ્ત્રાલંકાર, પાંચે વસ્ત્ર, (પાંચ પસાર: ધોતિયું, અંગરખું, ખેસ, પાઘડી ને પગરખાં), લેબાસ, ઝભ્ભો, ચીંથરાં, કામવેળાનો પોશાક, કારખાનાનાં વસ્ત્રો, પુરુષવસ્ત્ર, મહિલાવસ્ત્ર, ફરાક, ઘાઘરો, ચણિયો, કફની, ભાડૂતી વસ્ત્ર, વાઘા.
વસ્ત્ર આલોક-06, પરિમાણ જીર્ણ વસ્ત્રો, જૂનાં કપડાં, ઊતરેલાં કપડાં, ચીંદરડાં, લઘરવઘર પોશાક, વાપરેલાં કપડાં, ચીવર, ફાટેલાં કપડાં, શિથિલ વસ્ત્ર.
વસ્ત્ર આલોક-06, પરિમાણ વસ્ત્રપરિધાન, પાત્રગત પોશાક, ચિત્રવિચિત્ર પોશાક, ભાંડનો વેશ, ભવાયાનો વેશ, ગુપ્ત વેશ, નર્તક-વેશ, નર્તિકાવેશ, નર્તકનો ચુસ્ત પોશાક, ભરતનાટ્યમનો પોશાક, રંગબેરંગી પોશાક, ટોકરિયા બાવાનો પોશાક, બ્રીચીસ, અચકન, સુરવાલ, પાયજામો, ચોરણો, મેક્સી, મીની, સલવાર, ખમીસ, મોજડી, શંકરની મોજડી.
વસ્ત્ર આલોક-06, પરિમાણ સુંદર કપડાં, ભપકાદાર પોશાક, ચમકદાર પોશાક, ઠાઠમાઠ, નકુલ જેવો વરણગિયો વેશ (ફેન્સી ડ્રેસ), જમતી વખતે પહેરવાનાં વસ્ત્રો, ઔપચારિક પહેરવેશ, બ્રાહ્મણનો પોશાક, સંપૂર્ણ પોશાક, પૂરો પોશાક, રાજસભાનો ગણવેશ, પીતાંબર, કફની, કોટ-બાંયવાળો ડગલો, જાકીટ, બંડી, બદન, કેડિયું, પહેરણ, શર્ટ, બાંડિયું, ખમીસ, સ્ત્રીનું બ્લાઉઝ, પોતડું, ચોલી, કંચુકી, અંદરનું શર્ટ, રાત્રિ-શર્ટ, બોડીસ, સ્ત્રીનું અંતર્વસ્ત્ર, ગાઉન, સાડી, સાડલો, ઓઢણી, ઓઢલું, ચૂંદડી, ગુજરાતી સાડી, પેન્ટ, સુરવાલ, ચોરણી, જીન, સ્લેક (સૂંથણું), પાટલૂન, પાયજામો, ઇજાર, લેંઘી, ચૂડીદાર પાયજામો,એપ્રોન - કપડાં બગડે નહિ એ માટે આગળના ભાગમાં ઉપરથી પહેરાતું કપડું, ઉપરિ-અર્ધવસ્ત્ર. લાળિયું.
વસ્ત્ર આલોક-06, પરિમાણ કમરપટ્ટો, જાંઘિયો, ચડ્ડી, કટિવસ્ત્ર, કટિબંધ, લંગોટ, પંચિયું, નેપકિન, રૂમાલ, બાળોતિયું.
વસ્ત્ર આલોક-06, પરિમાણ વેષ્ટન, વીંટાળેલો પોશાક, શયનવસ્ત્ર, રાત્રિવસ્ત્ર, અઘોવસ્ત્ર, અંડરવેર, ચોળી, ફલેનલ, ઊનનાં કપડાં, ગરમ કપડાં, ગંજી, ગંજીફરાક, કંચુકી, કમખો, કાંગળી, કંચુક, ઉરસ્ત્રાણ, બ્રેસિયર.
વસ્ત્ર આલોક-06, પરિમાણ માથાબંધણું, પાઘડી, ટોપી, શિરોભૂષણ, ટોપો, શિરસ્ત્રાણ, ટોપ, હેલ્મેટ, મોસલો, રૂમાલ, બુકાની, સ્નાનવસ્ત્ર, બિકિની.
વસ્ત્ર આલોક-06, પરિમાણ બાળોતિયાં, જાંઘિયો.
વસ્ત્ર આલોક-06, પરિમાણ પગરખાં, જોડા, ચંપલ, બૂટ, ઓખાઇ જોડા, મોજાં, હાથમોજાં, પગનાં મોજાં.
વસ્ત્ર આલોક-06, પરિમાણ કાપડિયા, મોજાં બનાવનાર, કાપડના વિક્રેતા: વસ્ત્રાવિધાયક, ટેભા ભરનાર, ટેભો, ભરત ભરનાર, ટોપીવાળા, દરજી, સીવનાર.
વસ્ત્ર આલોક-06, પરિમાણ વસ્ત્રવિધાન, દરજીકામ, વસ્ત્રાલય, ચંપલ બનાવનાર, ચાંખડી બનાવનાર, ચરણપાદુકા બનાવનાર.
વસ્ત્ર આલોક-06, પરિમાણ િવશે: વેશધારી, વસ્ત્રધારી, શ્વેતાંબરી, અર્ધવસ્ત્ર પહેરેલ, અર્ધનગ્ન, નખશિખ, સુસજ્જ, વાસકસજ્જા.
વસ્ત્ર આલોક-06, પરિમાણ કપડાં પહેરવાં, પોશાક તૈયાર કરવો. ગણવેશ પહેરવો, વેશ કાઢવો, વેશ તૈયાર કરવો, વરણાગિયાવેડા કરવા.
વસ્ત્ર આલોક-06, પરિમાણ વસ્ત્રવિભાગ: હાથ, બાંય, ગળું, ગળાનો પટો, અર્ધવસ્ત્ર, કોલર, કોલરની પટ્ટી, કફ, કપડું મેળવવા માટે પાછળના ભાગમાં દોરેલ આકૃતિ, ચહેરાનો ભાગ, ƒેન્ચ કળા, ખોળાનો ભાગ, પગનો ભાગ, ખીસું, બેઠક, પહેરણની ચાળ, ખભાનો ભાગ, પેટનો ભાગ, કમર કાંડાનો ભાગ પીઠનો ભાગ.
વસ્ત્ર આલોક-06, પરિમાણ સૂટ (કોટ-પેન્ટની સરખી જોડ), રમતગમતના સૂટ, ઉનાળાનો સૂટ, શહેરી સૂટ, ગામડિયા સૂટ.
વસ્ત્ર આલોક-06, પરિમાણ શર્ટ, પહેરણ, ખમીસ, પોલકું, (ત્ (ટી) શર્ટ, (ત્ (આકારનું), બુશ શર્ટ (ખૂલતું શર્ટ), બાંડિયું.
વસ્ત્ર આલોક-06, પરિમાણ પેન્ટ, લેંઘા, ચોરણી, બેલબોટમ (ઘૂંટણ પાસે ખૂલતું), બ્લ્યૂ જીન (વાદળી જીન), ડક્સ (વજનદાર સુતરાઉ કે શણનું કાપડ), તેના (ડકના) લેંઘા, ફલેનલ (ફલેલિન) ગેબર્ડીન (ઘટ્ટ વણાટનું કાપડ), જીન્સનું સુતરાઉ કાપડ- એનું પેન્ટ (મજૂર કે કારીગરનાં ઉપરથી પહેરવાના કપડાં), જોધપુરી સુરવાલ, હાફ પેન્ટ (અર્ધું પેન્ટ), ચડ્ડી, ચોરણા જેવી ચડ્ડી (નીકર્સ), લંગોટ, કહજા.
વસ્ત્ર આલોક-06, પરિમાણ ગણવેશ: સફેદ ગણવેશ, આસમાની ગણવેશ, ખાખી ગણવેશ, શાળાનો ગણવેશ, કચેરીનો ગણવેશ, રજવાડી ગણવેશ, ભારતીય ગણવેશ.
વસ્ત્ર આલોક-06, પરિમાણ પોશાક સ્કર્ટ, ચણિયા: મીની સ્કર્ટ (નાનું), મીડી સ્કર્ટ (મધ્યમ), મેક્સી સ્કર્ટ (મોટું), માતાજીની ચૂંદડી, દેવવસ્ત્ર, દેવીવસ્ત્ર, દેવોનાં વસ્ત્ર, પૂજા માટેનાં પોશાક (વસ્ત્ર), પીતાંબર, મુગટો, નૃત્ય-પોશાક (સ્કર્ટ), બાંધણી, લેરિયું, પેટીકોટ, ચણિયો, ઘાઘરો.
વસ્ત્ર આલોક-06, પરિમાણ ઝભ્ભા- ખુલ્લાં વસ્ત્રો, ઉપરિવસ્ત્રો, શિક્ષણ-કારોનો ઝભ્ભો, ભગવી કફની, વકીલનો ઝભ્ભો, (કાળો), ખેસ, ઉપરણું, સંન્યાસીનો ઝભ્ભો, શાલ, લૂંગી, વીંટાળેલું વસ્ત્ર, વલ્કલ, ન્યાયાધીશનો ઝભ્ભો.
વસ્ત્ર આલોક-06, પરિમાણ ઓવરકોટ, ઉપરથી પહેરવાનો મોટો (ગરમ) ડગલો, લાંબો ડગલો, (લૉન્ગ કટ), વરસાદનો ડગલો (ઓવરકોટ).
વસ્ત્ર આલોક-06, પરિમાણ કોટ, જાકીટ:- બ્લેઝર- રમતવીર માટેનો કોટ, બંડી, ફ્રૉક કોટ, જર્કિન (તંગબદન બંડી), જેકેટ, જવાહર જાકીટ, (નહેરુ જાકીટ), સ્વેટર, ગંજીફરાક (ઊનનાં).
વસ્ત્ર આલોક-06, પરિમાણ ગળપટો, ગળા પર બાંધવાની ટાઇ (નેકટાઇ), (ગળાપટ્ટી), (કંઠલંગોટ), પટ્ટો, મફલર, ગળાનો રૂમાલ, કંઠપટ્ટી (ટાઇ), (કંઠગાંઠ) (ગળબંધ), સ્કાર્ફ (રૂમાલ), કટિબંધ, કટિવસ્ત્ર, કમરબંધ, કમરપટ્ટો, કંદોરો, ઉદરપટ્ટો.
વસ્ત્ર આલોક-06, પરિમાણ અંદર નીચે પહેરવાનાં વસ્ત્રો, અંત:વસ્ત્રો, બ્રેસિયર- બ્રા- કંચુકી- ચોળી.
વસ્ત્ર આલોક-06, પરિમાણ અધૂરા પોશાક: સ્નાન-પોશાક, સ્નાન-સમયનો ઝભ્ભો, સૂવા માટેનો પોશાક, કિમોનો (પહોળી બાંયવાળો લાંબો ઝભ્ભો), કફની, લૂંગી.
વસ્ત્ર આલોક-06, પરિમાણ હેટ-ટોપી: ટોપી, ગાંધીટોપી, ટોપો, ટોપ, બાવાની ટોપી, બોનેટ (સ્ત્રીની ટોપી), બુકાની, પાઘડી, હાલારી, ગોહિલવાડી, ઝાલાવાડી, કાઠિયાવાડી, ડચ ટોપી, હેલ્મેટ (ટોપો), ફેઝ ટોપી, હેલ્મેટ ટોપી, (ટીબાર), કાનટોપી, વાંદરાટોપી, સાફો.
વસ્ત્ર આલોક-06, પરિમાણ જોડા- પગરખાં, ચંપલ, ઓખાઇ જોડા, બટનવાળા જોડા, બૂટ, સ્લીપર, ચાંખડી, ચરણપાદુકા, ઉપાનહ (ઉપાન), મોજડી, રાજસ્થાની મોજડી, હોલબુટ, સેન્ડલ, ચંપલ.
વસ્ત્ર આલોક-06, પરિમાણ મોજાં: બૂટમોજાં, નાયલોનનાં મોજાં, રેશમી મોજાં, હાથ મોજાં, મફ- (હાથ ગરમ રાખવા માટે બંને હાથ જેમાં સામસામા નાખી શકાય તેવાં રૂંવાંવાળા ચામડાનું, બંને છેડેથી ખુલ્લું, કોથળી જેવું મોજું), ગૌમુખી (હાથ નાખીને માળા ફેરવવા માટે).
વસ્ત્ર આલોક-06, પરિમાણ ઉક્તિ: શીલનું વસ્ત્ર તે વસ્ત્ર, અન્ય વસ્ત્ર અવસ્ત્ર-શાં.
વસ્ત્ર આલોક-06, પરિમાણ કાઠિયાવાડી પાઘડીમાં જેટલા આંટા, તેટલા એના પેટમાં
વસ્ત્ર આલોક-06, પરિમાણ આંટા, પીતાંબરધારી વિષ્ણુને સમુદ્રે લક્ષ્મી આપી, ભસ્મ
વસ્ત્ર આલોક-06, પરિમાણ ચોળેલ શિવને વિષ આપ્યું.

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects