વરૂણ

Head Word Concept Meaning
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સાગરનો આત્મા, સમુદ્રદેવતા, વરુણ, નેપ્જ્ઞયુન, ડોલન, દરિયાલાલ, મત્સ્ય-કન્યા, મત્સ્ય-પુરુષ, ખારવો, નાવિક, ખલાસી, સમુદ્ર-મોહિની (વહાણવટી આદિને મધુર સંગીતથી લલચાવીને ખડક પર અથડાવી - એમનો વિનાશ કરનારી) સાગરકન્યા, સાગરની પુત્રી (લક્ષ્મી), સાગરજા-સાગરની પત્ની, સાગરિકા.

Other Results

Head Word Concept Meaning
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ : સાગર, સમુદ્ર, દરિયો, મહાસાગર, ઉપસાગર, કહાસમુદ્ર, સિંધુ, ઉદધિ, જલોદધિ, અંબુધિ, અંબુનિ િધ, અંબુરાશિ, અબ્ધિ, અર્ણવ, મહાર્ણવ, ક્ષીરનિ િધ, ક્ષીરસાગર, પયોદધિ, પયોનિ િધ, પારાવાર, મહોદધિ, રત્નાકર, વરુણાલય, સરિત્પતિ, સમંદર, સાગર, ભરતી, ખારો સમુદ્ર, ખારું પાણી, વાદળી પાણી, સાત સાગર, સાત સમુદ્ર, સમંદર, જલવિસ્તાર, સમુદ્રનું ઊંડાણ, વરુણનિવાસ ('નેપ્ચ્યુનનો સમુદ્ર').
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સાગર આટલાન્ટિક, પેસિફિક, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, ભારતીય સાગર, (હિંદી મહાસાગરઈ, અરબી સમુદ્ર, બંગાળનો ઉપસાગર, સાત સમુદ્ર, ક્ષીરોદધિ, ઇક્ષુરસોદધિ, સુરોદધિ, ઘૃતોદધિ, ક્ષારોદધિ.
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સમુદ્રશાસ્ત્ર, જલાલેખશાસ્ત્ર, સામુદ્રિક ખેતી, સાગરયાત્રા, સાગરખેડ, સમુદ્રગ્રહ.
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ દરિયાઈ શાસ્ત્રવિદ્દ, જલશાસ્ત્રવેત્તા, સાગરખેડૂ.
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સામુદ્રિક, સાગરિક, મહાસાગરિક, મહાસામુદ્રિક, દરિયાઈ, કાંઠાળ, સમુદ્રશાસ્ત્રવિષયક, ગહનતામાપન સંબંધી, દરિયાઈ શાસ્ત્ર, સંબંધ, ગહન, અગાથ.
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ : દરિયામાં રહેવું ને મગર સાથે રહેવું.
સાગર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સમુદર તરીને ખાબોચિયામાં ડૂબવું.
વર્ષા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ: વર્ષા, વરસાદ, વૃ િષ્ટ, છાંટા, છંટકાર, મેઘ, મેઘવર્ષણ, વર્ષાધાર, જલાભિષેક, મુશળધાર વરસાદ, વર્ષાની પાતળી ધાર, મેહૂલિયો, શ્રાવણનાં સરવંડાં, શ્રાવણ- ભાદરવો, વરસાદી તોફાન, વર્ષાઝંડી, આષાઢનો પહેલો વરસાદ, બારેય મેઘ ખાંગા થયાં હોય તેવો વરસાદ, માવઠું, માઘવૃ િષ્ટ, ઝાકળ, વર્ષાજલ, વર્ષાબિન્દુ, વરસાદનાં ટીપાં, રક્તવર્ષા, લોહીનો વરસાદ, મેઘરાજા ધરતીનો ધણી.
વર્ષા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ મેઘતાંડવ, વર્ષાનું તોફાન, વરસાદની સેર, વર્ષાધારા, જલધારા, પ્રલય, પ્રવાહ, ઘૂઘવતાં પૂર, ભારે વરસાદ, વર્ષાતાંડવ, મેઘગર્જના, ગડગડાટ, ગડગડાટી, ગાજવીજ સાથેનો વરસાદ, ઘનવર્ષણ, વાવાઝોડું, કરા.
વર્ષા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ કૃત્રિમ વરસાદ, કૃત્રિમ વર્ષા, વર્ષાજનક.
વર્ષા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ દ્યૌ : પિતર્, ગુરુ, દ્યૌ, ઇન્દ્ર, વરુણ, જલદેવતા.
વર્ષા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વરસાદની ઋતુ, ચોમાસું, વરસાદી હવામાન, ઠંડું વાતાવરણ, વર્ષાકાલ, વર્ષાઋતુ, વર્ષારાણી, હાથિયો (હસ્ત નક્ષત્રનો વરસાદ), વર્ષા-માપન, વર્ષા-આલેખ-રોહિણી રેલી (રોહિણી નક્ષત્રનો વરસાદ), વર્ષા-માપન, વર્ષાવિજ્ઞાન, ભડલીવાક્ય, ભઠલીશાસ્ત્ર, મોસમની આગાહી, વર્ષામિતિ, વરસાદના વરતારા, વરસાદની આગાહી.
વર્ષા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વિશે. : વરસાદી, વરસાદિયું, છાંટાવાળું,
વર્ષા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વર્ષામિતિવિષયક, વર્ષામાપક.
વર્ષા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ક્રિયા : વરસાદ પડવો, છાંટા પડવા, મેઘની મહેર થવી, બારેય મેઘ ખાંગા થવા, વર્ષાતાંડવ થવું, ધીમો વરસાદ આવવો, મુશળધાર વરસાદ થવો, વરસાદની એલી (હેલી) થવી, ફોરાં પડવા, વર્ષાસિંચન થવું, કરાં પડવાં, ધોધમાર વરસાદ થવો, વર્ષાતાંડવ થવું, મેઘગર્જના થવી.
વર્ષા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ : 'આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમાશ્લિષ્ટ સાનુમ્ ('મેઘદૂત')
વર્ષા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ મેઘાચ્છાદિત, સરવડાવાળું, ભીનું, ઝાકળભીનું, ધારાવાહી, નિર્ઝર, કરાવાળું.
વર્ષા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ 'ઝીણા ઝરમર વરસે મેહ, ભીંજે મારી ચુંદલડી.' (ન્હાનાલાલ).
વર્ષા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ …મને ભંિજવે તું, તને વરસાદ ભીંજવે.Ú (રમેશ પારેખ).

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects