Head Word | Concept | Meaning |
પસંદગી | આલોક-22 | પહેલી પસંદગી આપવી, અગ્ર પસંદગી આપવી, મમત્વ દર્શાવવું, વધારે આદર કરવો, બેમાંથી એક લેવું, વિચાર કરવો, મરજીમાં આવે તે લેવું, વલણ દર્શાવવું, પૂર્વગ્રહ હોવો, પક્ષપાત હોવો; મત આપવો, પોતાનો મતાધિકાર અજમાવવો, મતપ્રચાર કરવો, મતગણતરી કરવી, વિભાજન કરવું, નામાંકન, અભિધાન કરવું, હોદ્દ-પદે નામ આપવું, દરખાસ્ત રજૂ કરવી. |
Head Word | Concept | Meaning | પસંદગી | આલોક-22 | નામ : પસંદગી, પસંદગીનું કાર્ય, વરણી, વરણીની વિવિધતાની પસંદ કરેલ વસ્તુ, પસંદગીની યોગ્ય સંખ્યા, વિવેકશક્તિ, ઉત્તમાંશ, તત્વસાર, અભિરુચિ, પ્રથમ પસંદગી, અગ્ર પસંદગી, દુગ્ધા, ધર્મસંકટ, સ્કાયલા અને ચેરિલ્ડીસ, એક બાજુ રાક્ષસ અને બીજી બાજુ સમુદ્ર, હકર્યુલસની પસંદગી, હોલ્સનની પસંદગી, રાજધર્મ કે પત્નીધર્મ જ્- અયોધ્યા કે સીતા જ્- લગ્ન કે બ્રહ્મચર્ય જ્- શ્રેય કે પ્રેય જ્ વિવેકશક્તિ, શક્ય પસંદગી, વિકલ્પ-પસંદગી; ગ્રહણ. | પસંદગી | આલોક-22 | પહેલી પસંદગી, પૂર્વસ્નેહ, મમતા, પક્ષપાત, પક્ષાનુરાગ, વલણ, મનોવલણ, લગાવ, સામ્ય, પૂર્વેસ્વામિત્વ, પૂર્વગ્રહ, પૂર્વવલણ; પસંદગી, પસંદગી કરવાની ક્ષમતા, ચયનાત્મક્તા, વિવેકબુદ્ધિ, સંકલનવૃત્તિ, સારગ્રહણવાદ, પસંદ કરવાની પ્રક્રિયા; પસંદ કરનાર, વિકલ્પ રાખનાર, ચૂંટનાર. | પસંદગી | આલોક-22 | મત, મતાધિકાર, રાજકીય મતાધિકાર, ગુપ્ત મતદાન, નાગરિકોને સીધો મત (કોઇ પક્ષ પર), હા અને ના-હા, ના-, અવાજથી મતદાન, મૌખિક મતદાન, મોટે અવાજે મતદાન, ઊંચા કરેલા હાથની ગણતરીથી મતદાન, ઓસ્ટ્રેલિયા મતદાન, નિર્ણાયક મત, એકમત પદ્ધતિ- બહુમત પદ્ધતિ, સ્થળાંતરિત મત, કુલ મતદાન, હેર-પદ્ધતિ. | પસંદગી | આલોક-22 | ઇચ્છા મુજબનું, ઐચ્છિક, વિવેકાધીન, વૈકલ્પિક, વિકલ્પરૂપ, મતદાનથી ચૂંટેલ, સ્વીકાર્ય, અનુરૂપ, પ્રથમ પસંદગીને માત્ર, મંજૂર કરેલ, સર્વસંમતિથી ચૂંટાયેલ, નિયુક્ત, નામનિર્દિષ્ટ, હોદ્દો આપેલ, નિયુક્તિ- સંબંધી, ચૂંટણી-સંબંધી. | પસંદગી | આલોક-22 | ક્રિયા : પસંદ કરવું, ચૂંટવું, ચૂંટણી કરવી, વરણી કરવી, સહવરણ કરવું, ઘઉં ને કાંકરા જુદા કરવા, ઘેટાંને બકરાંથી જુદાં પાડવાં, સ્વીકારવું, દત્તક લેવું, પસંદગીને સમર્થન આપવું, મંજૂર કરવું. | પસંદગી | આલોક-22 | ક્રિ.વિ. : ઇચ્છાપૂર્વક, મતદાનપૂર્વક. | પસંદગી | આલોક-22 | ઉક્તિ : આપણે જે પસંદ કરીએ છીએ તેજ માગી શકીએ છીએ. લોકશાહીનો ગેરલાભ એ છે કે એમાં મતની ગણતરી થાય છે, મતનું વજન કરવામાં આવતું નથી. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.