| Head Word | Concept | Meaning |
| વિકીર્ણતા | આલોક-15, ભાષા | વિશે. : વિકીર્ણ, પ્રકીર્ણ, રૂપવિહીન, ધસમસતું, પુનરાવૃત્ત, પુનરુક્તિમય, શબ્દપ્રધાન, વાતોડિયું, વાચાળ, વાતુલ, લાંબુંલચક, દીર્ઘસૂચી, લાંબુંચોડું, લાંબું, વિલંબિત, ઉપકથાત્મક, કૂદતા મારતું, અતિવર્ધિત, વિકાસશીલ. |
| Head Word | Concept | Meaning | વિકીર્ણતા | આલોક-15, ભાષા | નામ : વિકીર્ણતા, પ્રકીર્ણતા, વિપુલતા, વાતોડિયાપણું, ('વાતોડિયારામ') રેલમછેલ, શબ્દોની રમઝટ, પ્રભાવ કે ભાર માટે પુનરુક્તિ, પ્રવાહિતા, આડોઅવળો ફંટાતો જલપ્રવાહ, ગપ્પાષ્ટક, કોઈ ઉદ્ગેશ વિનાની વાતચીત, ફરતું ફરતું હોય એ બહુવિધતા. | વિકીર્ણતા | આલોક-15, ભાષા | મુદ્ગો ટાળતું, ગોળ ગોળ કથન, ઓછા શબ્દોની જરૂર હોય ત્યાં વધારે શબ્દોનો ઉપયોગ, પર્યાયોક્ત, ગોળ ગોળ ભાષા, સીમા પાર નીકળી જવું એ, વ્યાસશૈલી, અર્થહીન શબ્દોની પ્રભુતા, અતિવિસ્તીર્ણતા, વાતોડિયાપણું, શબ્દમેઘાડંબર, પથરાટ, શબ્દપ્રયોગ, શબ્દાતિરેક, શબ્દપ્રયોગ, વાચાળતા, વાચિકતા. | વિકીર્ણતા | આલોક-15, ભાષા | ક્રિયા : લંબાણથી લખવું, વિગતો આપવી, લાંબુંલચક ભાષણ માથા પર મારવું, સીમાપાર નીકળી જવું, આડું-અવળું ઝીંક્યે રાખવું, મૂળ વિષય પર ન આવવું, ચક્રાકાર, ચક્રવાક્ હોવું, સીમા બહાર ફર્યા કરવું, બાજુએ નીકળી જવું, વિચલિત થવું, આડું ફાટવું, લંબાવ્યા કરવું, લાંબું કાંતવું. | વિકીર્ણતા | આલોક-15, ભાષા | ક્રિ.વિ. : લંબાણપૂર્વક, દીર્ઘસૂત્રિતાપૂર્વક. | વિકીર્ણતા | આલોક-15, ભાષા | ઉક્તિ : અલમતિ વિસ્તરેણ. | વિકીર્ણતા | આલોક-15, ભાષા | હતા ત્યાં ને ત્યાં. | વિકીર્ણતા | આલોક-15, ભાષા | દીર્ઘસૂત્રી વિનશ્યતિ. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.