વાચાળતા

Head Word Concept Meaning
વાતોડિયાપણું આલોક-15, ભાષા નામ : વાતોડિયાપણું, વાચાળતા, મુખરતા, બહુવાદિતા, બકવાદ, જલ્પકતા, જલ્પન, બોલકાપણું, શબ્દાળુતા, વાતોડિયાપણું, છૂટી જીભ, શબ્દોના સાથિયા, વાગ્ધારા, વાળી મૂકતી ચંચળ જીભ, વાણીની પ્રવાહિતા, કચકચ, ગામગપાટા, નિરર્થક વાતો, ગપાટા, ગપસપ.

Other Results

Head Word Concept Meaning
વાતોડિયાપણું આલોક-15, ભાષા વાગુન્માદ, શબ્દ-અતિસાર, વાક્પ્રલાપ, વાચાળતા, વાદવિક્ષેપ, પ્રજાલ્પના, બબડાટિયા, ભડભડિયા, જીભનો બળિયો.
વાતોડિયાપણું આલોક-15, ભાષા વિશે. : વાતોડિયા, વાચાળ, મુખર, બોલકણા, ગપ્પાં મારનાર, શબ્દાળુ, ભાષણિયા, દીર્ઘસૂત્રી.
વાતોડિયાપણું આલોક-15, ભાષા ક્રિયા : વાતો કર્યા કરવી, બોલ બોલ કરવું, વાચાળ થવું, જીભ છૂટી મૂકવી, વાતોનાં વડાં કરવાં, ગપ્પાં મારવાં, વધારે પડતું બોલવું, વાચાળ થવું, ગપ્પીદાસ થવું, દીર્ઘસૂત્રી થવું, ગધેડાને તાવ આવે એવી વાતો કરવી.
વાતોડિયાપણું આલોક-15, ભાષા ક્રિ.વિ. : વાચાળતાપૂર્વક.
વાતોડિયાપણું આલોક-15, ભાષા ઉક્તિ : વિચારે ઓછું, બોલે ઝાઝું. વાતોડિયા રામ. ગપ્પીને ઘેર ગપ્પી આવ્યા. સાંભળો, ગપ્પીજી, બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects