Head Word | Concept | Meaning |
વાણી | આલોક-15, ભાષા | વાણીના અંગો : ઉચ્ચારના અવયવો, ઉચ્ચારક, જીભ (જિહ્વા ટોચ-મૂર્ધન્) શિખર, જીભનું ટેરવું, જીભનો અગ્ર ભાગ, જીભનો મધ્યભાગ, જીભનો પાછળનો ભાગ, જિહ્વામૂલ, પશ્ચ, પૃષ્ઠ, મુખવિવર, કંઠવિવર, નાસિકાવિવર, કંઠ, નાદતંત્રી, નાદતંતુ, નાદતંત્રી પ્રક્રિયા, ઉચ્ચાર-સળ, સ્વરપેટી, કંઠનલિકા, હૈડિયો, કંઠમણિ, કંઠનળીના સ્નાયુનું નાદતંત્રીવિવર, કંઠવિવર, ઓષ્ઠ, દાંત, તાલુ, કઠોર તાલુ, કોમળ તાલુ, વત્ર્સ, દંતધાર, વત્ર્સધાર. |
Head Word | Concept | Meaning | વાણી | આલોક-15, ભાષા | નામ : વાણી, ઉદ્દગાર, ભાષા, વાત, વાતચીત, બોલ, બોલચાલ, વાક્, પારસી (વિ િશષ્ટ ભાષા), વિભાષા, બબડાટ, શબ્દો, વકતૃત્વ, કલબલ, સંભાષણ, શબ્દભાર, વાણીવ્યવહાર, ઉચ્ચારતંતુ, ધ્વનિઘટકોની પરંપરા, જીભ, જીભનો શબ્દ, મૌખિક શાદ, બોલાયેલ શબ્દ, બોલયેલું વકતૃત્વ, વાક્પ્રહાર, બોલવાની રીતભાત, કહેવાની રીત, કથનરીતિ, અભિવ્યક્તિની છટા, વાક્છટા, સૂર, અવાજનો લય, અવાજનો રણકાર, અવાજનો લહેકો. | વાણી | આલોક-15, ભાષા | ટીકા, કથન, શેરો, વિધાન, ભાષય, શબ્દ, કહેણ, ઉદ્દબોધન, સૂત્ર, જાહેરાત, જાહેરનામું, વાગ્મિતા, વાક્-સંકેત-સાધન; વાણીશૂરા માણસો, કલબલ કરનાર, બબડાટ કરનાર, ગારુડવાણી બોલનાર, કોઈ બીજો બોલતો હોય, બીજેથી અવાજ આવતો હોય તેવી રીતે બોલવાની કળા, ગારુડ વાણી. | વાણી | આલોક-15, ભાષા | કાકુ, લયાન્વિતતા, બોલતી વખતે અવાજમાં ફેરફાર કરવો, વાણીનો લય, અવાજમાં ફેરફાર, સ્વરભાર, ભાર, દાબ, લયવિધાન, છંદોવિધાન, પિંગળશાસ્ત્ર, છંદ:શાસ્ત્ર, આરોહ-અવરોહ, ન્યૂન સ્વર, ખંડિત સ્વર, ત્રુટિત સ્વર, સંહિતા, જંકચર, ખુલ્લો આતરો, બંધ આંતરો, અંતરાલ. | વાણી | આલોક-15, ભાષા | ધ્વનિશાસ્ત્ર, ઉચ્ચારાત્મક ધ્વનિશાસ્ત્ર, શ્રવણાત્મક ધ્વનિશાસ્ત્ર, સ્વરવ્યંજન-પ્રક્રિયા, ધ્વનિયંત્ર, રૂપધ્વનિઘટક શાસ્ત્ર, ધ્વનિનિયમ, ઉત્સર્ગ, ધ્વનિપરિવર્તન, ધ્વનિદાબ, ધ્વનિક્રમ, ગ્રિમનો નિયમ. | વાણી | આલોક-15, ભાષા | વાચિક ધ્વનિ, ઉચ્ચારપદ્ધતિ, સ્પર્શે, સ્ફોટ, સ્ફોટક, મંદ, શાન્ત, અવરુદ્ધ, અવરોધક ધ્વનિ, પાશ્ર્ચધ્વનિ, અનુનાસિક ધ્વનિ, સંઘર્ષી ધ્વનિ, સ્પર્શ-સંઘર્ષ ધ્વનિ, અનવરત ધ્વનિ, (કંઠનળી)-ધ્વનિ, ભાષાકીય ધ્વનિ, સ્વરયંત્ર, ઘોષધ્વનિ, અઘોષધ્વનિ, ઘોષઅઘોષ, સ્વર, સ્વરયુગ્મ, સ્વરાત્મક, વ્યંજન, અક્ષરાત્મક કેન્દ્રક (નાભિક). | વાણી | આલોક-15, ભાષા | વિશે. : વાચિક, ભાષાકીય, ભાષિક, ઉચ્ચરિત, ઉક્ત, મૌખિક, મૌખિક પરીક્ષા ('વાઇવા વોસે,) વાચાળ અવાજ ઉઠાવનારું, વાક્પટુ, સુ-ઉચ્ચારિત, સુ-ભાષિત, સત્યોક્તિમય, હળવેથી બોલાયેલું, મૃદુ-ભાષિત, એકભાષી, દ્ધિભાષી, ત્રિભાષી, ચતુર્ભાષી, બહુભાષી. | વાણી | આલોક-15, ભાષા | ધ્વનિકીય, લયવિષક, સ્વરભારવિષયક, અંત્યોદાત્ત, સ્વરભારિત, લયાન્વિત, અંત્યસ્પર્શભારયુક્ત, વર્ણ, નાસિકવિધાનવાળું, પાશ્ર્વ, સ્વર, સ્પર્શસંઘર્ષી ઓષ્ઠય, ઓષ્ઠય વત્સ્ર્ય, શિખરોત્થ મૂર્ધન્ય, પશ્ચાદ્ગવતીર્ય, સ્વરયંત્રી, વિવરોત્ય, નાદતંત્રીય, જિહ્વામૂલીય, કંઠય, કોનલતોલુંજન્ય, વિવૃત અર્ધવિવૃત, અવિવૃત, અપશ્ર્વ વિવૃત, અર્ધવિવૃત, અગ્રપશ્ર્વ મધ્ય, વિસ્તૃત, શિથિલ, તીવ્ર, મહાપ્રાણ, અલ્પપ્રાણ, સાંકડો સ્વરિત, ઘોષક, અધરોષ્ઠ ગોળ, સપાટ મૃદુ, કોમળ. | વાણી | આલોક-15, ભાષા | ક્રિયા : બોલવું, કહેવું, ઉચ્ચારવું, વદવું, જીભ હલાવવી, મોઢું હલાવવું, કલબલ કરવું, ભાવનાશીલ સાથે છટાદાર બોલવું, વાતચીત કરવી, લવારો કરવો, જડબું હલાવવું, લૂલી હલાવવી, શબ્દ કહેવો, શ્વસવું, હાંફવું, ઉદ્દગાર કરવો, હોઠ ફફડાવવા, વ્યક્ત કરવું, પ્રવચન આપવું, સમૂહગાન કરવું, હૈયામાંથી હોઠે આવવું. | વાણી | આલોક-15, ભાષા | ટીકા કરવી, નોંધ કરવી, ટિખણ કરવું, નિરીક્ષણ કરવું, આક્ષેપ કરવો, વર્ણવવું, પઠન કરવું, અવતરણ આપવું. | વાણી | આલોક-15, ભાષા | અમુક રીતે બોલવું, મંદ મંદ કહેવું, મંદ સ્વરે કહેવું, ગુંજારવ કરવો, ગણગણાટ કરવો, કાનમાં કહેવું, મર્મરવે કહેવું, શ્વસવું, હાંફવું, હાંફતાં હાંફતાં રહેવું, અચકાતાં અચકાતાં કહેવું, ગળચતાં કહેવું, બંસરી વગાડવી, ભૂંકવું, ચીસ પાડવી, રડવું, ડૂસકાં ભરવા, નાકમાંથી બોલવું, કા-કા કરવું, ભસવું. | વાણી | આલોક-15, ભાષા | બોલવું, સંબોધન કરવું, વાતો કરવી, શ્રવણ માટે કહેવું, હાથ પકડીને કહેવું, એકાંતમાં કહેવું, બાજુએ લઈ જઈને કહેવું. | વાણી | આલોક-15, ભાષા | ક્રિ. િવ. : ઉદ્દગારપૂર્વક, વાણીપૂર્વક. | વાણી | આલોક-15, ભાષા | ઉક્તિ : વિન્દેમ દેવતાં વાચમ્ અમૃતામ્ આત્મન: કલામૂવાણી-આત્માની અમર કલા. નમોવાકં પ્રશાસ્મહે. વણબોલ્યા બોલે તે તણખલાને તોલે. શિક્ષણની પહેલી પ્રતીતિ એ છે કે માતૃભાષાના ઉપયોગમાં શુદ્ધિ અને ચોકસાઈ પ્રવર્તે છે. બોલે તેનાં બોર વેચાય. બોલે નહિ તે બોલી મારે. બાર વર્ષે બાવો બોલ્યો, જા બચ્ચા, દુસકાળ પડેગા. પાવકા ન: સરસ્વતી. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ