Head Word | Concept | Meaning |
ઓછાબોલાપણું | આલોક-15, ભાષા | નામ : ઓછાબોલાપણું, મૂંજીપણું, બોલવાની અનિચ્છુકતા, અર્થવિહીનતા, વાણીનું બ્રહ્મચર્ય, બોલવા વ્યવહારનો અભાવ, અતડાપણું, ઓછાબોલો સ્વભાવ, બોતડાપણું, મૌનવૃત્તિ, વાક્સંયમ, અંતર્મુ ખતા, નમ્રતા, શરમાળપણું, અભિવ્યક્તિવિહીનતા, પછાતપણું, નિવૃત્તિ, ઠંડો સ્વભાવ, ઉષ્માનો અભાવ. |
Head Word | Concept | Meaning | ઓછાબોલાપણું | આલોક-15, ભાષા | સંદિગ્ધ નિવેદન, વાક્છળ, ફૂટ વ્યવહાર, છટકી જવું તે, ફરેલ, છટકબારી, અલ્પભાષી, મિતભાષી, ટૂંકાણમાં કહેનાર, સ્પાર્ટન, લેકોનિયન, મિતભાષીપણું, અલ્પભાષિતા, વાત ન કરવાની વૃત્તિ, અબોલા, વાણીવિહીનતા; શબ્દહીનતા, શબ્દો તોળી તોળીને વાપરવા એ, શબ્દોની કરકસર, ટૂંકાણમાં પતાવવાની વૃત્તિ, સંક્ષિપ્તતા, લઘુતા, ટૂંકાણ, તોછડાપણું. | ઓછાબોલાપણું | આલોક-15, ભાષા | વિશે. : ઓછાબોલું, અલ્પભાષી, મૂંજી, બોલવા અનિચ્છુક, અર્થહીન, એકાંતપ્રિય, સંકોચશીલ, શબ્દસંકોચશીલ, શબ્દોની કરકસર કરનાર, એક શબ્દથી ચાલતું હોય તો બે શબ્દ ન વાપરનાર, સંક્ષેપમાં બોલનાર, તોછડા, અતડા, સંયમિત, વાણીના અંકુશવાળા, અભિવ્યક્તિહીન, લજ્જાળુ, શરમાળ, નમ્ર, અંતર્મુ ખ, અવિસ્તરણશીલ, ઠંડાગાર, ઠંડા, દ્વિધાભરી વાણી બોલનાર, સંદિગ્ધ બોલનાર, ઉડાઉ જવાબ આપનાર. | ઓછાબોલાપણું | આલોક-15, ભાષા | ક્રિયા : એકાન્તમાં રહેવું, એકલા પડયા રહેવું, અતડા રહેવું, મૂંજી રહેવું, પોતાની વાત પોતાની પાસે જ રાખવી, આત્મસ્ય રહેવું, વાણીનું બ્રહ્મચર્ય રાખવું, હા કે ના ન કહેવી, સત્ય વિકૃત કરવું, શબ્દો મરોડવા, હું - હાં કરવું. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં