Head Word | Concept | Meaning |
મૌન | આલોક-09 સંવેદન | ક્રિયા: શાંત રહેવું, મૌન રહેવું, શાંત પડવું, ચૂપકી રાખવી, મૂંગાવ્રત રાખવું, ચૂપ રહેવું, ચુપકીદી રાખવી, મોઢે ગરણું બાંધવું, વાણીને ચંચળ રાખવી: શાંતિ રાખો, ચૂપ થાવ; મૌન રાખવું, અનુરચરિત રાખવું, ટાઢા ઢોળવા. |
Head Word | Concept | Meaning | મૌન | આલોક-09 સંવેદન | મૌન: નીરવતા, શાન્તિ, ચુપકી, સ્વહીનતા, ધ્વનિવિહીનતા, અવાકતા, નિરાંત, વિશ્રાન્તિ, અનુરચિતતા, અશ્રાવ્યતા, મૌનવ્રત, મુનિવ્રત, મૂકત્વ, જિહ્વારહિતા, વાચાવિહીનતા, શબ્દરહિતા, અનુરચયિતા, (મગજની બિમારીથી) વાગનાશ, સ્વરભ્રંશ, બહેરા-મૂંગાપણું. | મૌન | આલોક-09 સંવેદન | મૂક, બહેરો-મૂંગો: ધ્વનિવિવેચક સાધન, ગાબિરું, મોરડી, મોરી, મુખબંધન, મુમની. | મૌન | આલોક-09 સંવેદન | શાન્ત, મૌન, મૂંગા, બોલતી બંધ, ટાંકણી પડે તોય સંભળાય તેવા શાસ્ત્ર, અલ્પશ્રાવ્ય, અશ્રાવ્ય, અકથિત, ગ્રહીત, જિહ્વારહિત, વાચાવિહીન, સ્વરભ્રંશ થયેલ, વાણીનષ્ટ થયેલ, મૂંગામંતર, વદ્યજિહ્વા. | મૌન | આલોક-09 સંવેદન | ઉક્તિ: ઑં શાન્તિ: શાન્તિ. મૌનં સર્વાથ સાધનમ્. ન બોલ્યામાં નવ ગુણ. વાણી રૂપેરી છે, મૌન સોનેરી છે. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં