વાતાનુકૂલન

Head Word Concept Meaning
પ્રશીતન આલોક-04, ભૌતિકવિજ્ઞાન નામ : પ્રશીતન, ઠંડું કરવાની પ્રક્રિયા, યાંત્રિક પ્રશીતન, વિદ્યુત-પ્રશીતન, ખાદ્ય પ્રશીતન, સદ્ય પ્રશીતન, વાતાનુકૂલન ('એર-કન્ડિશનિંગ), પ્રશીનિત્ર, પ્રશીતક.

Other Results

Head Word Concept Meaning
પ્રશીતન આલોક-04, ભૌતિકવિજ્ઞાન શીતક, જલશીતલ, વાતાયન, પંખો, વીંઝણો, ભૂપૃષ્ઠશીતક, પ્રવાહી વાયુ, એમોનિયા, કાર્બન ડાયૉક્સાઇડ, ઇથર.
પ્રશીતન આલોક-04, ભૌતિકવિજ્ઞાન શીતાગાર, ઠંડું સ્થળ, શીતગૃહ, શીતક કારીગર, ઠંડું પાડનાર, પ્રશીતિત યંત્ર, હિમગૃહ, હિમસત્ર, પ્રશીતન-તંત્ર, પ્રશીતન-તંત્રવિદ્.
પ્રશીતન આલોક-04, ભૌતિકવિજ્ઞાન હિમચિકિત્સા, હિમથી ડામ દેવાની પ્રક્રિયા.
પ્રશીતન આલોક-04, ભૌતિકવિજ્ઞાન વિશે. : પ્રશીતક, પ્રશીતનક્ષમ, પ્રશીતનીય, થિજાવેલું, પ્રશીતિત, થીજેલું.
પ્રશીતન આલોક-04, ભૌતિકવિજ્ઞાન ક્રિયા : ઠંડું પાડવું, પ્રશીતન કરવું, ઘીથી (થીજેલું) કરવું.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects