Head Word | Concept | Meaning |
તાત્કાલિક્તા | આલોક-25 કાળ-પરિવર્તન | વિશે. : ક્ષણભરનું, ક્ષણભંગુર, તત્કાલીન, ઝડપી, ત્વરિત, વીજળીના ઝબકારે દેખાતું, સનાતન હોય તેવું, અદ્ભુત, આશ્ચર્યકારક, સ્તબ્ધ કરી દે તેવું. |
Head Word | Concept | Meaning | તાત્કાલિક્તા | આલોક-25 કાળ-પરિવર્તન | નામ : તાત્કાલિક્તા, ક્ષણિક્તા, તત્ક્ષણ, તત્કાલતા; પલકારો, ચમકારો, ટીકટીક, પલટો, શ્વાસ, અણધારી ઘટના, એક જુવાળ. | તાત્કાલિક્તા | આલોક-25 કાળ-પરિવર્તન | ક્રિ.વિ. : તત્કાલ, તત્ક્ષણ. | તાત્કાલિક્તા | આલોક-25 કાળ-પરિવર્તન | ઉક્તિ : કીધા ભેળુંજ ચાલ્યા જવું, આ જમાનોજ 'ઇન્સ્ટન્ટ'નો છે, તરત દાન ને મહાપુણ્ય. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.