Head Word | Concept | Meaning |
વેગ | આલોક-07 ગતિ | વીજળીવેગ, વજÂ, વજÂઘાત, વીજળીનો ઝબકારો. |
Head Word | Concept | Meaning | વેગ | આલોક-07 ગતિ | નામ: વેગ, ઝડપીપણું, ત્વરા, ત્વરિતતા, તત્કાલીનના, વીજળી- ઝડપ, ઝડપ, શીઘ્રતા, ઝપાટો, ફટાફટ, તેજ, આશુતા, ઝાપટ, અડફટ, તાકીદ, પ્રવેગ, પ્રેરિતગતિ. | વેગ | આલોક-07 ગતિ | દોડ, ધસારો, દોટંદોટા, છલાંગ, કૂદકો ધ્વનિની ગતિ. | વેગ | આલોક-07 ગતિ | ઉતાવળ કરનાર, ઝડપી ડ્રાઇવર, ઝડપ, ઘેલછા, ઘોડદોડનો સવાર-(જોકે). | વેગ | આલોક-07 ગતિ | વિશે: ઝડપી, ત્વરિત, વેગીલું, ચંચળ, શીઘ્રતાયુક્ત, શીઘ્રબુદ્ધિ, અતિવેગવાળું. | વેગ | આલોક-07 ગતિ | ક્રિયા: ગતિ કરવી, ત્વરા કરવી, ઝડપ કરવી, ધમધોકાર ચાલવું, ઘુઘવાટો, કરવો, વજÂપાત થવો, હાંફળાફાળફવા દોડવું, ધાંધલ કરવી, ચૂંટણી-જ્વરની જેમ વધવું. | વેગ | આલોક-07 ગતિ | સમય પ્રમાણે દોડવું, બબડાટી બોલાવવી, ધડધડાવવું, ધડબડાટી બોલાવવી. | વેગ | આલોક-07 ગતિ | ઝપાટો કરવો, ધસી જવું, ધસારો કરવો. | વેગ | આલોક-07 ગતિ | ક્રિ.વિ.: ઝપાઝપ, ફટાફટ, તત્ક્ષણ. | વેગ | આલોક-07 ગતિ | ઉક્તિ: પેગડે પગ દઇ બ્રહ્મોપદેશ. ઉતાવળા સો બાવરા, ધીરા સૌ ગંભીર, ઉતાવળે પરણે તે નિરાંતે પસ્તાય. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.