વીજળી વેગ

Head Word Concept Meaning
વેગ આલોક-07 ગતિ વીજળીવેગ, વજÂ, વજÂઘાત, વીજળીનો ઝબકારો.

Other Results

Head Word Concept Meaning
વેગ આલોક-07 ગતિ નામ: વેગ, ઝડપીપણું, ત્વરા, ત્વરિતતા, તત્કાલીનના, વીજળી- ઝડપ, ઝડપ, શીઘ્રતા, ઝપાટો, ફટાફટ, તેજ, આશુતા, ઝાપટ, અડફટ, તાકીદ, પ્રવેગ, પ્રેરિતગતિ.
વેગ આલોક-07 ગતિ દોડ, ધસારો, દોટંદોટા, છલાંગ, કૂદકો ધ્વનિની ગતિ.
વેગ આલોક-07 ગતિ ઉતાવળ કરનાર, ઝડપી ડ્રાઇવર, ઝડપ, ઘેલછા, ઘોડદોડનો સવાર-(જોકે).
વેગ આલોક-07 ગતિ વિશે: ઝડપી, ત્વરિત, વેગીલું, ચંચળ, શીઘ્રતાયુક્ત, શીઘ્રબુદ્ધિ, અતિવેગવાળું.
વેગ આલોક-07 ગતિ ક્રિયા: ગતિ કરવી, ત્વરા કરવી, ઝડપ કરવી, ધમધોકાર ચાલવું, ઘુઘવાટો, કરવો, વજÂપાત થવો, હાંફળાફાળફવા દોડવું, ધાંધલ કરવી, ચૂંટણી-જ્વરની જેમ વધવું.
વેગ આલોક-07 ગતિ સમય પ્રમાણે દોડવું, બબડાટી બોલાવવી, ધડધડાવવું, ધડબડાટી બોલાવવી.
વેગ આલોક-07 ગતિ ઝપાટો કરવો, ધસી જવું, ધસારો કરવો.
વેગ આલોક-07 ગતિ ક્રિ.વિ.: ઝપાઝપ, ફટાફટ, તત્ક્ષણ.
વેગ આલોક-07 ગતિ ઉક્તિ: પેગડે પગ દઇ બ્રહ્મોપદેશ. ઉતાવળા સો બાવરા, ધીરા સૌ ગંભીર, ઉતાવળે પરણે તે નિરાંતે પસ્તાય.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects