Head Word | Concept | Meaning |
માર્ગ | આલોક-22 | નામ : માર્ગ, રસ્તો, પદ્ધતિ, સાધન, રીત, ફેશન, નવી પદ્ધતિ, રીતિ, રીતિશાસ્ત્ર, પદ્ધતિશાસ્ત્ર, પ્રક્રિયા, કાર્યપ્રણાલિ, કાર્યવ્યવહાર, કાર્યવાહી, કાર્યનો માર્ગ, પ્રવાસનો ક્રમ, સ્થળોની નોંધ, પ્રવાસનો માર્ગ, પ્રવાસનાં સ્થળોની યાદી, પ્રવાસીની પરિપાટી, પ્રવાસી, યાત્રા, ભ્રમણકક્ષા, સુવિધાના બે માર્ગ, ટૂંકો રસ્તો, કેડી, સુખદ માર્ગ, ગુલાબી માર્ગ, ઓછામાં ઓછા પ્રતીકારનો માર્ગ, પદયાત્રા, રાઉન્ડ (રોન), પરિભ્રમણ, વેપારી માર્ગ, સમુદ્રમાર્ગ, હવાઇ માર્ગ, ઉડ્ડયન-માર્ગ, કેડો, સગડ, પગેરું, વનવગડાની વાટ, વાટ, પથ, રેલમાર્ગ, રેલપથ, પગવાટ, પદાતિમાર્ગ, વિહાર કે સવારી માટેની જાહેર જગ્યા, જાહેરમાં સવારીનો માર્ગ, પગથી, પરેડનો માર્ગ, છાયાદાર રાજમાર્ગ, વૃક્ષાચ્છાદિત માર્ગ, કવાયતનું સ્થળ, શોભાયાત્રાનો માર્ગ. |
Head Word | Concept | Meaning | માર્ગ | આલોક-22 | આવવા-જવાનો માર્ગ, સોંસરવો માર્ગ, સાંકડી શેરી, ધોરી માર્ગ, પાછલો માર્ગ, છીંડું, આવ-જાનો રસ્તો, પરિસર, પરસાળ, ગેલેરી, શેરીનો માર્ગ, શેરી, જલમાર્ગ, નહેરનો માર્ગ, હોડીનો આવન-જાવન માર્ગ, ઓવારાનો માર્ગ, જલપ્રવાહનો માર્ગ, ખુલ્લો પટ, બાંકું, પ્રવેશમાર્ગ, પહોંચવાનો માર્ગ, જોડનાર માર્ગ, સાંકળરૂપ માર્ગ, સંદેશાવ્યવહારનો માર્ગ, અંદર આવવાનો માર્ગ, બહાર નીકળવાનો માર્ગ, ભૂગર્ભનો માર્ગ, કમાનદાર માર્ગ, સ્તંભમાળાનો માર્ગ, અધિરાજમાર્ગ, સરિયામ રસ્તો, ઝડપી માર્ગ, સ્વતંત્ર માર્ગ, અશ્વરાજમાર્ગ, સ્થાનિક માર્ગ, ગાડામાર્ગ, પ્રાદેશિક માર્ગ, નગરમાર્ગ, ઉપનગરમાર્ગ, કુંજગલી, રટયા, કુંજમાર્ગ, વંડો, નવેરી, ઇમારતોની અર્ધ ચંદ્રાકારહાર, આંધળી ગલી, સંકુચિત ધોરી માર્ગ, આડપાટો, ઉપમાર્ગ, ચોરગલી, બાજુની શેરી, ચકરાવો, ગોળ ગોળ રસ્તો, પાછલો રસ્તો, પાછલો દાદરો, પાછલું બારણું, બાજુનું બારણું, પાછલી શેરી, પાછલો માર્ગ. | માર્ગ | આલોક-22 | રેલવે માર્ગ, રેલવે-લાઇન, ટ્રામનો માર્ગ, ટ્રામનો ટ્રોલીનો-માર્ગ, સ્ટ્રીટકાર (ટ્રામ)નો માર્ગ, સ્ટ્રીટ રેલવે, મેટ્રા ટયુબ માર્ગ, વિદ્યુત રેલવે કેવળ રેલવે, જાડા મજબૂત તારનો માર્ગ, રજ્જુ માર્ગ, રજ્જુ રેલવે. | માર્ગ | આલોક-22 | ફરસબંધી, લાલ માટીનો રસ્તો, પથ્થરની કાંકરી, પાથરેલો રસ્તો, કાળા પથ્થરવાળો રસ્તો, આસ્ફાલ્ટનો રસ્તો, વિમાનઘર પરનો ડામરનો રસ્તો ('ટાર્મેક'), સિમેન્ટનો રસ્તો, કોંક્રીટનો રસ્તો, કાંકરેટનો રસ્તો, લાદીનો રસ્તો, ઈટનો રસ્તો, ફરસબંધીની ઇંટનો રસ્તો, પથ્થરનો માર્ગ. | માર્ગ | આલોક-22 | પુલ, બ્રિજ, સેતુ, ઉપરથી જવાનો પુલ, ક્રોસિંગ પરનો પુલ, છાપરા-પુલનો ગાળો, ઝૂલતો પુલ, ઊંચકવાનો પુલ, તરતો પુલ, બિલ્લીમાર્ગ, માર્ગ, રજ્જુ પુલ, પગ મૂકવાનો પથ્થર. | માર્ગ | આલોક-22 | ક્રિ.વિ. : યુક્તિપૂર્વક, યદ્વાતદ્વા. | માર્ગ | આલોક-22 | ઉક્તિ : આડે લાકડે આડો વેર. | માર્ગ | આલોક-22 | સ્ત્રીને પોતાનો આગવો માર્ગ હોય છે. | માર્ગ | આલોક-22 | આંખમાંથી હ્રદયમાં પ્રવેશતો માર્ગ છે. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.