વ્યંગાત્મક

Head Word Concept Meaning
વ્યંગ્યાર્થતા આલોક-16 વિશે.: ગર્ભિત, ગુપ્ત, વ્યંગ્ય, લજ્ઞિત, લક્ષક, વ્યંજક, અંતર્નિહિત, છૂપો, પારમાર્થિક, દિવ્ય, અલૌકિક, વૈખરી-વાણીવિષયક, પરાવાણી-વિષયક, પશ્યન્તી-વિષયક, મધ્યમા-વિષયક, દૈવી-વાણીવિષયક, આંતરિક, સૂચિત, વ્યક્ત, આનુમાનિક, માની લીધેલ, પૂર્વધારિત, સૂચનાત્મક, વ્યંગ્યાત્મક, લક્ષ્યાત્મક, ઉલ્લેખાત્મક, નિર્દેશક, સંદર્ભાત્મક, સાપેક્ષ, વક્રોક્તિમય, સમજી લેવાયેલ, પરસ્પરની વણલખી સમજૂતીવાળું, પ્રતીકાત્મક, રૂપકાત્મક, આલંકારિક, રૂપકગ્રંથિવાળું, અનુદ્ગારિત.

Other Results

Head Word Concept Meaning
વ્યંગ્યાર્થતા આલોક-16 નામ : વ્યંગ્યાર્થતા, પ્રચ્છન્ન અર્થવત્તા, ગુપ્ત અર્થ, અન્યાર્થ, સમાધિભાષા (ભાગવત), અંતર્હિત અર્થ, સુષુપ્ત અર્થ, શક્યાર્થ, ગર્ભિતાર્થ, સૂચિતાર્થ, અર્થવ્યાપ્તિ, અંતર્ગત અર્થ, ધ્વનિ, વક્ર સૂચન, વક્ર ગર્ભિતાર્થ, વક્રોક્તિ, અર્થ, ઉપાર્થ, રહસ્યમય અર્થ, તાત્તિ્વક અર્થ, અગમ-નિગમનો અર્થ, પારમાર્થિક અર્થ, દિવ્ય અર્થ, પ્રતીકાત્મકતા, રૂપકગ્રંથિ, વ્યંગ્યાર્થ, આંતરિક અર્થ, આલંકારિક અર્થ, રૂપકાત્મક અર્થ, સ્થળાંતરિત અર્થ, આંતરપ્રવાહ, અધિક ધ્વનિ.
વ્યંગ્યાર્થતા આલોક-16 ક્રિયા : ગુપ્ત અર્થ હોવો, અંતર્ગત અર્થ હોવો, વ્યંગ્યાર્થ હોવો, સપાટી નીચેનો અર્થ હોવો, સુષુપ્ત અર્થ હોવો, ગર્ભિત અર્થ હોવો, અર્થવિસ્તાર સાધવો, ટકોર કરવી, તાત્પર્યગર્ભિત રાખવું, તાત્પર્ય કહેવું, પંક્તિઓ વચ્ચે જુદોજ અર્થ દર્શાવવો, પરોક્ષ રીતે દર્શાવવું.
વ્યંગ્યાર્થતા આલોક-16 ક્રિ.વિ. : ગુપ્તતાપૂર્વક, વ્યંગ્યપૂર્વક.
વ્યંગ્યાર્થતા આલોક-16 ઉક્તિ : વણબોલાયેલનો અર્થ સમજી લેવો એ પણ એક કળા છે.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects