વ્યવસ્થા કરવી

Head Word Concept Meaning
સ્વૈચ્છિક કાર્ય આલોક-19 સ્વામિત્વસંબંધ અભ્યાસ કરવો, મહાવરો થવો, ઉપયોગમાં લેવું, પ્રયોજવું, કોઈ કાર્યમાં વિ િશષ્ટતા કે વિ િશષ્ટ કુશળતા મેળવવી, વ્યવસાય તરીકે કાર્ય કરવું, પોતાનો હાથ અજમાવવો, રોજી આપવી, પાછળ પડવું, પાડવું, કાર્ય બજાવવું, કામ પૂરું કરવું, કાર્ય અમલમાં મૂકવું, ફાયદો કરવો, કાર્યવાહી કરવી, સિદ્ધિ કરવું, કામમાં પહોંચી વળવું, સંભાળ લેવી, કામ પતાવવું, હાથમાં લેવું, વ્યવસ્થા કરવી, વર્તન કરવું.

Other Results

Head Word Concept Meaning
સ્વૈચ્છિક કાર્ય આલોક-19 સ્વામિત્વસંબંધ નામ : સ્વૈચ્છિક કાર્ય, કૃતિ, કાર્ય, વ્યાયામ, પ્રયોગ, મહાવરો, પ્રવૃત્તિ, પ્રવૃત્તિવાદ, વ્યવસાય, ધંધો, રોજગારી, હિલચાલ, કાર્ય પ્રયોગો, કામગીરી, ગતિમાન કાર્ય, કાર્યરીતિ, પરિપૂર્તિ, અમલીકરણ, કાર્યવાહી, ઘડેલો કાયદો, કામકાજ સંભાળવું, કામકાજ સંપૂર્ણ અસર પાડવી એ, સિદ્ધિ, વ્યવસ્થા, વહીવટ, હાથમાં લેવું એ, ચારિત્ર્ય, મોકલવું એ, કાર્યની પતાવટ, ફરજની બજવણી, કરેલી વસ્તુ, પાર પાડવું, સ્ટંટ, ઉત્તમ કૃતિ, સાહસ, હાજ-વાટકો, કાર્યમદદનીશ, હાથકારીગરી, વ્યવહારુ કામ, પૂર્ણ થયેલું કાર્ય, સિદ્ધ થયેલી હકીકત, પરિવર્જન, રાજ્યપરિવર્તન, ખટપટ, માપ, સોપાન, પગથિયું, કાર્યવિધિ, પ્રક્રિયા, માથે લીધેલું કામ, સોપેલું કામ, નોકરી, ઉત્થાન, કાર્યસિદ્ધિ, સિદ્ધિ, વીર કર્મ.
સ્વૈચ્છિક કાર્ય આલોક-19 સ્વામિત્વસંબંધ વિશે. : કાર્યાન્વિત, કાર્યપરામણ, કર્મક, વર્તનવિષયક, વર્તન મુજબનું, વર્તન અનુસારનું, સક્રિય, ક્રિયમાણ, પ્રક્રિયા ચાલુ રાખનાર, કામગીરી ચાલુ રાખનાર.
સ્વૈચ્છિક કાર્ય આલોક-19 સ્વામિત્વસંબંધ ક્રિયા : કાર્ય કરવું, નોકરી કરવી, સેવા કરવી, કામ કરવું, કામ ગતિમાન કરવું, વર્તન કરવું, બનાવવું, ચલાવવું, ચાલવું, હિલચાલ કરવી, રિવાજ કરવો, મહાવરો હોવો, અભ્યાસ કરવો, કામગીરી કરવી, પગલાં લેવાં, ઉપવાસ કરવો, ગતિ કરવી, આંગળી ઊંચી કરવી, હાથ ઝાલવો, ફટકો મારવો, ખટપટ કરવી, શબ્દ (વચન) અનુસાર કાર્ય, અનુરૂપ કાર્ય કરવું, શબ્દનું કાર્યમાં ભાષાંતર કરવું, અસર પાડવી (કામ થવું), અમલ કરવો, કામ કરી બતાવવું, કામનો ખ્યાલ કરવો, કાર્ય કરવું, કાર્યની અસર થવી, મોકલવું, હાથવગું કરવું, આપવું, ચૂકવવું, કામમાં રહેવું, વચન આપવું, ચૂકવવું, કામ બગડવું, ઘા કરવો.
સ્વૈચ્છિક કાર્ય આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ઉક્તિ : કાર્ય સિદ્ધિ કરીશ અથવા દેહ પાડીશ. કર્યું તેણે કામણ કર્યું. કરેંગે યા મરેંગે.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects